ગુજરાતી સાહિત્ય Test - 5 Topic - All Important Mcqs Total Marks - 30

Gujarati Sahity Test - 5

 Topic - ગુજરાતી સાહિત્યકારો અને તેમની કૃતિઓ 

 Total Marks - 30

Level - Medium To Advance 

It can be said that the most important subject from which questions from March 30 to 35 marks are asked in various competitive examinations on the basis of which these questions have been prepared and Gujarati literature is a subject that can be easily learned and memorized so remember it through questions.  Thus, in this test, questions are also asked about various types of literature and related matters. Famous Gujarati writers such as Akho Kavi Narmad Bhoja Bhagat Kavi Kalapi Dhira Bhagat Kavi Shri Botadkar Zaverchand Mirabai Narasimha Mehta Shamal Bhatt Govardhanram Tripathi The youngest of Gujarati literature  Poet Kalapi Mahipatram Rooparam Nilkanth Ranchodbhai Dave Karsandas Mulji Balashankar Kantharia Dalpatram Manibhai Nabhubhai Dwivedi Ichcharam Suryaram Da  Very important questions about Sai Narasimha Rao Dwivedi Kanaiyalal Munshi etc.

Answer Key : - 

01 . સૌપ્રથમ ગુજરાતી વાર્તા સંગ્રહ કહ્યું હતું?

લક્ષ્મી

તાર્કિક બોધ

વીરહ

નર્મકોશ

02 . પ્રકાંડ પાંડિત્ય કોનું ઉપનામ છે?

કેશવ હર્ષદ ધ્રુવ

કલાપી

બ ક ઠાકોર

રણજિતરામ

03 . ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરાવી હતી?

કિશોરલાલ મશરૂવાળા

કનૈયાલાલ મુનશી

મહાદેવભાઈ દેસાઈ

ચુનીલાલ મડિયા

04 . સારથી સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું?

રસિકલાલ પરીખ

જયંતિ દલાલ

કરસનદાસ માણેક

ગિજુભાઈ બધેકા

05 . નિરાલા કોનું ઉપનામ છે?

સૂર્યકાંત ત્રિપાઠી

મધુસૂદન પારેખ

લાભશંકર ઠાકર

ચિનુ ભાઈ મોદી

06 . રાઈનો પર્વત કોની કૃતિ છે?

ગોવર્ધનરામ ત્રિપાઠી

રમણલાલ નીલકંઠ

નવલરામ પંડ્યા

મધુરાઈ

07 . નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંતરાય આચાર્યની છે?

આપણો ધર્મ

કોરી કિતાબ

રંગદા

સુમંગલા

08 .નિશીથ નો સાહિત્ય પ્રકાર શું છે?


નવલકથા

નાટક

વાર્તા

કાવ્યસંગ્રહ

09 . પ્રેમાનંદ સુવર્ણચંદ્રક દર કેટલા વર્ષે આપવામાં આવે છે?

1

2

3

4

10 . ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર ની સ્થાપના કઈ સાલમાં થઈ હતી?

1982

1983

1984

1985

11 . ડાયલ ના પંખી નો સાહિત્યપ્રકાર શું છે?

વાર્તા

એકાંકી

નિબંધ

નાટક

12 . અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ એક એવા પ્રકારની રચના છે?

નવલકથા

જીવન ચારિત્ર્ય

મહાકાવ્ય

નાટક

13 . ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી બહાર આ કોની પંક્તિ છે?

જ્યોતીન્દ્ર દવે

રાજેન્દ્ર શાહ

નિરંજન ભગત

જ્યંત પાઠક

14 . કલા ખાતર કલા નહીં પરંતુ જીવન ખાતર કલા ના સિદ્ધાંત ને કોણ માનતું હતું?

રમણલાલ દેસાઈ

ગૌરીશંકર જોશી

ઝવેરચંદ મેઘાણી

ક.મા.મુનશી

15 . હિંદ સ્વરાજ કોનું પ્રથમ પુસ્તક છે?

કાકાસાહેબ કાલેલકર

ગાંધીજી

મહાદેવભાઈ દેસાઈ

સ્વામી આનંદ

16 . ઉત્તમ નિબંધકાર કોનું ઉપનામ છે?

કાકાસાહેબ કાલેલકર

રાયચંદભાઇ મહેતા

સ્વામી આનંદ

ક.મા.મુનશી

17 . ઝવેરચંદ મેઘાણી દ્વારા કયા કાવ્યસંગ્રહમાં દેશભક્તિ અને સત્યાગ્રહ ના કાવ્યો આલેખવામાં આવ્યા હતા?

સિંધુડો

સત્યાગ્રહો

દેશ ભક્તિ

દિવ્યચક્ષુ

18 . નથી જાણ્યું અમારે પંથ શી આફત પડી છે?

રમણલાલ દેસાઈ

ગૌરીશંકર જોશી

ઝવેરચંદ મેઘાણી

ત્રિભુવનદાસ લુહાર

19 . ૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે કોને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા?

ઝીણાભાઈ દેસાઈ

ઉમાશંકર જોશી

રઘુવીર ચૌધરી

ત્રિભુવનદાસ લુહાર

20 . ઝીણાભાઈ દેસાઈ નું જન્મ સ્થળ કયું છે?

અમદાવાદ

માતર

આણંદ

ચીખલી

21 . વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી આ કોની કાવ્ય પંક્તિ છે?

ઉમાશંકર જોશી

ત્રિભુવનદાસ લુહાર

ઝવેરચંદ મેઘાણી

કલાપી

22 . નીચેનામાંથી ગુજરાતમાં બાળ શિક્ષણનો પાયો નાખનાર કોણ છે?

રસિકલાલ પરીખ

ચુનીલાલ મડિયા

ચીમનભાઈ પટેલ

ગિજુભાઈ બધેકા

23 . દિવાસ્વપ્ન કોની લખેલી આત્મકથા છે?

ગુણવંતરાય આચાર્ય

ગિજુભાઈ બધેકા

આનંદશંકર ધ્રુવ

રસિકલાલ પરીખ

24 . રતન એ કોનું પ્રથમ કાવ્ય છે?

કરસનદાસ માણેક

ચંદ્રવદન મહેતા

કવિ કલાપી

ભોજા ભગત

25 . 1857 કોનું લખેલું નાટક છે?

મનુભાઈ પંચોળી

રસિકલાલ પરીખ

ચુનીલાલ મડિયા

પન્નાલાલ પટેલ

26 . વળામણાં કોની લખેલી નવલકથા છે?

મનુભાઈ પંચોળી

રસિકલાલ પરીખ

પન્નાલાલ પટેલ

ચુનીલાલ મડિયા

27 . રંગ અને ગંધકના સર્જક કોનું ઉપનામ છે?

નિરંજન ભગત

પ્રહલાદ પારેખ

રાજેન્દ્ર શાહ

જયંત પાઠક

28 . જગતના સો ઝેર માં સૌથી કાતિલ વેરનું આ પંક્તિ કોની છે?

નટવરલાલ પંડ્યા

જયંત પાઠક

બાલમુકુંદ દવે

રાજેન્દ્ર શાહ

29 . ઘડીક સંગ કોનું લખેલું જાણીતું ગીત છે?

નિરંજન ભગત

રાજેન્દ્ર શાહ

જ્યોતીન્દ્ર દવે

પ્રહલાદ પારેખ

30 . આરણ્ય કોનું ઉપનામ છે?

નિરંજન ભગત

નટવરલાલ પંડ્યા

ભોજા ભગત

જયંત પાઠક

Thank you...

Post a Comment

0 Comments