Std 9 English
Unit - 9 Friend from the sky
Spellings (Glossary)
creaks (ક્રીક્સ) ડાળી તૂટવાનો અવાજ
to catch cold (ટુ કેચ કોલ્ડ) શરદી થવી
excitement (ઇક્સાઇટમેન્ટ) ઉત્તેજના
control (કન્ટ્રોલ) નિયંત્રણ, કાબૂ
to crawl (ક્રૉલ) ધીમે ધીમે ચાલવું, ભાંખડીએ ચાલવું
to handle (હૅન્ડલ) -ને બરાબર કાબૂમાં રાખવું, ચલાવવું
special (સ્પેશલ) ખાસ, વિશેષ
centre (સેન્ટર) સંસ્થા, કેન્દ્ર
speech therapy (સ્પીચ થેરપિ) બોલવાની ખોડ દૂર
કરવાનો ઉપચાર
subject (સબ્જેક્ટ) વિષય
exercise (એકસાઇઝ) કસરત, વ્યાયામ
lonely (લોનલિ) એકલું, એકલવાયું
neighbourhood (નેબરહુડ) પડોશી
pastime (પૅસ્ટાઇમ) મનોરંજન
dim (ડિમ) ઝાંખું
movement (મૂવમેન્ટ) ગતિ
to scream (સ્ક્રીમ) મોટેથી ચીસ પાડવી
to bend down (બેન્ડ ડાઉન) નીચે નમવું
to flap wings (ફ્લૅપ વિંગ્ઝ) પાંખો ફફડાવવી
lap (લેપ) ખોળો
to wave (વેવ) હાથ હલાવવો
faint (ફેન્ટ) ઝીણું, અશક્ત, નબળું
to arrive (ટુ અરાઇવ) આવી પહોંચવું, આવવું
puzzled (પઝલ્ડ) મૂંઝાઈ ગયેલું
route (રૂટ) માર્ગ
bill (બિલ) ચાંચ
shovel (શવલ) પાવડો
exhausted (ઇંગ્ઝૉસ્ટિડ) ખૂબ થાકી ગયેલું
native (નેટિવ) -નું વતની, અમુક દેશ કે સ્થળનું
to migrate (માઇગ્રેટ) ઋતુ અનુસાર આવ-જા કરવી, સ્થળાંતર કરવું
region (રીજન) પ્રદેશ, વિસ્તાર
effort (એફર્ટ) સખત શ્રમ, જોરદાર પ્રયત્ન
flock (ફ્લૉક) પક્ષીઓનું ટોળું
to bite (ટુ બાઇટ) બચકું ભરવું
to flutter (ફ્લટર) ઝાઝું ઊડ્યા વિના પાંખો ફફડાવવી
to huddle (હડલ) હૂંફમાં સૂઈ જવું
grains (ગ્રેન્ઝ) અનાજના દાણા
to suggest (સજેસ્ટ) સૂચન કરવું
boiled (બૉઇલ્ડ) બાફેલું
to brighten (બ્રાઇટન) ચમકવું
peacefully (પીસફુલિ) શાંતિથી
thrilled (થ્રિલ્ડ) રોમાંચિત થયેલું
to introduce (ઇડ્યૂસ) ઓળખાણ કરાવવી
lame (લેમ) લંગડું
incident (ઇન્સિડન્ટ) ઘટના, બનાવ
to realize (રિઅલાઇઝ) સમજવું, જાણવું
delighted (ડિલાઇટિડ) ખૂબ ખુશ થયેલું
to treat (ટ્રીટ) સરભરા કરવી, - ની સાથે વ્યવહાર કરવો
royal (રૉયલ) બાદશાહી, ભવ્ય
guest (ગેસ્ટ) મહેમાન
to carress (ટુ કરેસ) પંપાળવું
hopeful (હોપફુલ) આશાભર્યું
departure (ડિપાર્ચર) વિદાય
to lift (લિફ્ટ) ઊંચકવું
to shovel (ટુ શોવલ) હડસેલવું, હલેસાં મારવા
to disappear (ડિપિઅર) અદૃશ્ય થઈ જવું
reason (રીઝન) કારણ
0 Comments