Std 10 English
Unit - 9 Tune up o Teen
Spelling (Glossary)
to create (ટુ ક્રિએટ) પેદા કરવું
Apathy (અપથી) ઉદાસીનના
boredom (બોર્ડમ) કાળો
purpose (પર્પસ) હેતુ, ઉદ્દેશ
trainer (ટ્રેઈનર) કેળવણીકાર
fortunate (ફોટ્યૂનિટ) નસીબદાર
academic (અડેમિક) શૈક્ષણિક
advisor (અડ્વાઇઝર) સલાહ્કાર
to dernand (ટુ ડિમાન્ડ) માગણી કરવી
concern (કન્સર્ન) ચિંતા
doubt (ડાઉટ) શંકા
performance (પરફોર્મન્સ) પ્રદર્શન
fact (ફેકટ) તથ્ય, હકીકત
to interact (ટુ ઈન્ટરેક્ટ) સંવાદ કરવો
globalised (ગ્લોબલાઇઝ્ડ) વૈશ્વિક
distance (ડિસ્ટન્સ) દૂરત્વ
barrier (બેરિઅર) અડચણ, વિઘ્ન
communication (કમ્યુનિકેશન) સંપર્ક
international (ઇન્ટરનૅશનલ) આંતરરાષ્ટ્રિય
experience (એક્સપિરિઅન્સ) અનુભવ
delay (ડિલે) વિલંબ
to raise (ટૂ રેઝ) ઊભું કરવું
regularly (રેગ્યુલર્લિ) નિયમિતરૂપે
to improve (ટ્ ઇમ્પ્રૂવ) સુધારવું
retention (રિટેન્શન) યાદશક્તિ
to face (ટુ ફેસ) સામનો કરવો
proverb (પ્રોવબ) કહેવત
to identify (ટુ આઇડેન્ટિફાઇ) શોધી કાઢવું.
to clarify (ક્લેરિકાઇ) સ્પષ્ટતા કરવી
style (સ્ટાઇલ) પદ્ધતિ, રીત
Diagram (ડાયગ્નેમ) આકૃતિ
to discuss (ટુ ડિસ્કસ) ચર્ચા કરવી
reflective (રિફ્લેકટિવ) ચિંતનાત્મક
thinking (થિંકિંગ) વિચારવાની પ્રક્રિયા
to suit (ટૂ શુટ) અનુકુળ થવું
to brainstorm (ટુ બ્રેનસ્ટોર્મ) વિચારોનો હુમલો
web (વેબ) જાળું
to arrange (ટુ અરેન્જ) ગોઠવવું
logically (લૉજિકલિ) તર્કબદ્ધ રીતે
to construct (ટુ કન્સ્ટ્રક્ટ) રચના કરવી
meaningful (મીનિંગફુલ) અર્થપૂર્ણ
to adopt (ટ્ર અૉડોપ્ટ) અપનાવવું
duration (ડ્યુરેશન) અવધિ
to suffer (ટુ સફર) નુકસાન થવું
to advise (ટુ એડ્વાઇઝ) સલાહ આપવી
juncture (જંક્ચર) તબક્કો
limit (લિમિટ) મર્યાદા
personally (પર્સનલિ) વ્યક્તિગત રીતે
avoidance (અવૉઇડન્સ) દૂર રાખવું તે
solution (સોલૂશન) ઉકેલ
cruel (ક્રૂઅલ) નિર્દય
balance (બેલેન્સ) સંતુલન
entertainment (એન્ટરટેનમેન્ટ) મનોરંજન
essential (ઇસેન્શલ) જરૂરી
physical (ફિઝિકલ) શારીરિક
mental (મેન્ટલ) માનસિક
to consult (ટુ કન્સલ્ટ) ની સલાહ લેવી
similar (સિમિલર) સમાન
Audible (ઑડિબલ) સભળાય તેવું
responsible (રિસ્પૉન્સિબલ) જવાબદાર
glue (ગ્લુ) ગુંદર
to bind (ટૂ બાઇન્ડ) જોડવું
adolescent (ઍડલેસન્ટ) કિશોર વયનું
uncomfortable (અનકમ્ફર્ટેબલ) સંકોચ થાય તેવું to consider (ટ્ર કન્સિડર) ધ્યાનમાં રાખવું
response (રિસ્પૉન્સ) પ્રતિભાવ
negative (નેગેટિવ) નકારાત્મક
preaching (પ્રીચિંગ) ઉપદેશ
to discourage (ટૂ ડિસકરિજ) નિરુત્સાહી કરવું
to read (ટૂ રીડ) સમજવું
intention (ઇન્ટેશન) ઉદ્દેશ
valuable (વૅલ્યુએબલ) કીમતી
pleasure (પ્લેઝર) આનંદ
obviously (ઑવિઅસલિ) સ્વાભાવિક રીતે
pastime (પાસ્ટાઈમ) શોખ, મનોરંજન
to serve (ટુ સર્વ) પીરસવું
relation (રિલેશન) સંબંધ
to wonder (ટુ વન્ડર) વિચારવું
foody (ફુડી) ખાવાનું શોખીન
spontaneity (સ્પાન્ટનીઇટિ) સ્વયંસ્ફૂર્તિ
metabolism (મિટૅબલિઝમ) ચયાપચય ક્રિયા
to direct (ટૂ ડિરેક્ટ) દોરી જવું
digestive system (ડાજેસ્ટિવ સિસ્ટમ) પાચનતંત્ર
Drowsy (ડ્રાઉઝિ) ઊંઘના ઘેનમાં
ultimately (અલ્ટિમેટલિ) છેવટે, અંતે
to require (ટૂ રિક્વાયર) જરૂર પડવી
to prefer (ટૂ પ્રિફર) વધારે પસંદ કરવું
harmony (હાર્મનિ) એકવાક્યતા, સુમેળ
strength (સ્ટ્રેન્થ) શક્તિ
weakness (વીકનેસ) નબળાઈ
asset (ઍસેટ) સંપત્તિ
to cope (ટ્ કોપ) સફળ સામનો કરવો
schedule (શેડ્યૂલ) સમયપત્રક
energy (એનર્જિ) શક્તિ
level (લેવલ) સ્તર
to match (ટૂ મૅચ) મેળવવું
time slot (ટાઇમ સ્લૉટ) સમયગાળો
to relax (ટૂ રિલૅક્સ) આરામ કરવો
technique (ટેનિક) પદ્ધતિ
melodious (મિલેડિઅસ) મધુર
suitable (સૂટેબલ) યોગ્ય
to maintain (ટૂ મેન્ટેન) ચાલુ રાખવું
frenzy (ફ્રેન્ઝિ) બેબાકળું
applause (અપ્લૉઝ) તાળીઓ
to conclude (ટૂ કનકલુડ) પૂરું કરવું
impossible (ઇમ્પૉસિબલ) અશક્ય
to express (ટૂ ઇક્સપ્રેસ) વ્યક્ત કરવું
gratitude (ગ્રેટિટ્યૂડ) કૃતજ્ઞતા, આભાર
convenient (કન્વીનિઅન્ટ) અનુકૂળ
to gain (ટૂ ગેન) ફાયદો થવો
0 Comments