Std 9 English Unit - 10 Ecology for Peace Spellings (Glossary)

 Std 9 English 

Unit - 10 Ecology for Peace 

Spellings  (Glossary) 



ecology (ઇકૉજિ) પર્યાવરણ, જીવોના એકબીજા સાથેના અને આસપાસની પરિસ્થિતિ સાથેના સંબંધો

 peace (પીસ) શાંતિ


oneness (વનનેસ) એકત્વ, એક્ય 


nature (નેચર) નિસર્ગ, પ્રકૃતિ


to express (એક્સપ્રેસ) વ્યક્ત કરવું


ancient (એનશન્ટ) પ્રાચીન


text (ટેક્સટ) ગ્રંથ


universal (યૂનિવર્સલ) વિશ્વવ્યાપક


value (વૅલ્યુ) મૂલ્ય, કિંમત, મહત્ત્વ


preservation (પ્રેઝર્વેશન) સુરક્ષા


prosperity (પ્રોસ્પરિટિ) સમૃદ્ધિ 


species (સ્પીશીઝ) જાત, પ્રકાર 


to include (ઇનકલ્યુડ) -નો સમાવેશ કરવો


 mankind (મૅનકાઇન્ડ) માનવજાત 


unit (યુનિટ) એકમ, સમુદાય 


right (રાઇટ) હક્ક, અધિકાર 


to thrive (થ્રાઇવ) સમૃદ્ધ થવું 


to achieve (અચિવ) મેળવવું 


co-living (કો-લિવિંગ) સહજીવન 


to believe (બિલિવ) માનવું, શ્રદ્ધા હોવી 


religion (રિલિજન) ધર્મ


culture (કલ્ચર) સંસ્કૃતિ


planet (પ્લનિટ) ગ્રહ

to cover (કવર) ઢાંકવું, -ની પર પાથરવું 


to gaze (ગેઝ) જોવું


to breathe (બ્રીધ) શ્વાસ લેવો


to progress (પ્રોગ્રેસ) પ્રગતિ કરવી, વિકાસ કરવો


to prosper (પ્રોસ્પર) સમૃદ્ધ થવું


to perish (પેરિશ) નાશ પામવું


miserably (મિઝરબલિ) દુઃખી થઈને, કંગાળ થઈને


war (વાર) યુદ્ધ


limited (લિમિટેડ) મર્યાદિત


comurity (મ્યુનિટિ) સમાજ 


to embrace (ઇમ્બ્રેસ) સમાવવું, ઘેરી લેવું, સ્વીકારવું


creation (ક્રિએશન) રચના, સૃષ્ટિ


heaven (હેવન) સ્વર્ગ


space (સ્પેસ) અવકાશ


entire (ઇન્ટાયર) સમગ્ર, આખું 


to warn (વૉની ) ચેતવણી આપવી


to disturb (ડિસ્ટર્બ) ખલેલ પહોંચાડવી, અશાંતિ ફેલાવવી


to abuse (અબ્યૂઝ) દુપયોગ કરવો


to pollute (પોલ્યુટ) દૂષિત કરવું


to destroy (ડિસ્ટ્રોાઇ) નાશ કરવું


surroundings (સરાઉનડિનગ) વાતાવરણ, પર્યાવરણ


to master (માસ્ટર) કાબૂ કરવો


benefit (બેનિફિટ) લાભ, ફાયદો


to prevail (પ્રિવેલ) વર્ચસ્વ હોવું, પ્રવર્તવું 


divine (ડિવાઇન) દૈવી, પવિત્ર


force (ફાર્સ) શક્તિ, તાકાત


ultimately (અલ્ટિમિટલિ) છેવટે, અંતે


seer (સીઅર) ઋષિ


animate (એનિમેટ) ચેતનવંતુ, જીવતું, સજીવ


inanimate (ઇનનિમિટ) નિર્જીવ


universe (યૂનિવર્સ) વિશ્વ, સૃષ્ટિ


to enliven (ઇનલાઈવન) પ્રાણ રેડવી, સજીવન કરવું 


supreme power (સુપ્રીમ પાવર) સર્વોચ્ચ શક્તિ, ઈશ્વર


to accept (અક્સેપ્ટ) સ્વીકાર કરવો 

necessary (નૈસસરિ) આવશ્યક


to renounce (રિનાઉન્સ) છોડી દેવું, ત્યાગ કરવું


to snatch (સ્લૅગ) છીનવી લેવું


to require (રિક્વાયર) જરૂર પડવી, જરૂરિયાત હોવી 


presence (પ્રેઝન્સ) હાજરી, ઉપસ્થિતિ


message (મૈસિજ) સંદેશ


animalistice (એનિમલિસ્ટિક) પ્રાણીસહજ


greed (ગ્રીડ) લોભ


vulture (વલ્ચર) ગીધ


sufficient (સૂફીશિન્ટ) પૂરતું, પર્યાપ્ત


crown (ક્રાઉન) તાજ, સર્વોચ્ચ 


to protect (પ્રોટેકટ) રક્ષા કરવું


to exploit (એક્સપ્લાઇટ) ગેરલાભ લેવો, ઉપયોગ કરવો


aspect (ઍસ્પેક્ટ) પાસે


violent (વાયલન્ટ) હિંસક


abode (અબોડ) રહેઠાણ, ઘર


to preach (પ્રીચ) ઉપદેશ આપવો

non-violence (નોન-વાયલન્સ) અહિસા


selfish (સેલ્ફિશ) સ્વાર્થી


purpose (પર્પસ) હેતુ, ઇરાદે


matter (મૅટર) પદાર્થ તત્ત્વ


process (પ્રોસેસ) પ્રક્રિયા


evolution (ઈવેલ્યુશન)  ઉત્ક્રાંતિ


realism (રીઅલિઝમ) વાસ્તવવાદ, થાર્થ નિરૂપણ કે ચિત્રા


scene (સીન) દશ્ય


chariot (ચૅરિઅટ) ૨થ


to chase (ચેસ) પીછો કરવો


disciple (ડિસાઇપલ) શિષ્ય


immidiately (એમમીડિએટલી) તાત્કાલિક, તરત જ


to shoot (શૂટ) ફેંકવું, છોડવું


Arrow (એરો) તાર


tender (ટેન્ડર) કોમળ


heap (હીપ) ઢગલી


tradition (ટ્રેડિશન) પરંપરા


global (ગ્લોબલ) વૈશ્વિક


wisdorn (વિઝડમ) જ્ઞાન


philosophy (ફીલોસોફી) તત્ત્વજ્ઞાન, ફિલસૂફી


harmony (હારમની) સુમેળ, એકવાક્યના

Post a Comment

0 Comments