Std - 9 Subject - English Unit - 1 Cheetah's Tears glossary (spellings)

 











Std - 9 Unit - 1 glossary 

Std 9 unit 1 Cheetah's Tears

 hunter (હન્ટર) શિકારી

Herd - હર્ડ - ટોળું

deer (ડીઅર) હરણ
to graze (ગ્રેઝ) ચરવું
lush green (લશ ગ્રીન) લીલુંછમ
meadow (મેડો) બીડ
suddenly (સડનલી) એકાએક, અચાનક
to crawl (ક્રોલ) ધીમે ધીમે સરકવું
silently (સાઇલન્ટલિ) અવાજ વિના, શાંતિથી, ચૂપચાપ
leapt (to leap) (લેપ્ટ) કૂદું
cub (કબ) બચ્ચું
meal (મીલ) ખોરાક
to sparkle (સ્પાર્કલ) ચમકવું
envy (એન્વિ) ઈર્ષ્યા, અદેખાઈ
lucky (લકી) નસીબદાર
to train (ટ્રેન) કેળવવું, તાલીમ આપવી
to hunt (હન્ટ) શિકાર કરવો
comfortable (કમ્ફર્ટેબલ) સ્વસ્થ, આરામદાયક
to follow (ફૉલો) પાછળ પાછળ જવું
experience (એક્સપિઅરિઅન્સ) અનુભવ
to set (સેટ) આથમી જવું, અસ્ત થવો
hid (to hide) (હિડ) છુપાવ્યું
thick (થિક) ગાઢ
stream (સ્ટ્રીમ) ઝરણું
net (નેટ) જાળ
spear (સ્પિઅર) ભાલો
tiny (ટાઇનિ) નાના
bright (બ્રાઇટ) ચમકતું
slave (સ્લેવ) ગુલામ
to drag (ડ્રેગ) ખેંચવું, ઘસડવું
to sniff (સ્નિફ) સૂંધવું
alas (અલાસ) અરેરે ! અફ્સોસ!
dark (ડાર્ક) કાળું
stain (સ્ટેન) ડાઘ
to weep (વીપ) રડવું
wise (વાઇઝ) સમજદાર, ડાહ્યું
to understand (અન્ડરસ્ટેન્ડ) સમજવું
club (ક્લબ) ડાંગ
wicked (વિકિડ) દૃષ્ટ
to hate (હેટ) ધિક્કારવું
rule (રૂલ) નિયમ
tribe (ટ્રાઇબ) જમાત, જાતિ
lazy (લેઝિ) આળસુ
thief (થીફ) ચોર
dishonour (ડિઝઑનર) અપમાન, બદનામ
forever (ફોરએવર) હંમેશને માટે
facts (ફેક્ટ્સ) માહિતી, હકીક્ત
height (હાઇટ) ઊંચાઈ
maturity (મટ્યુરિટિ) પરિપક્વતા, પુખ્ત
identification (આઇડેન્ટિફિકેશન) ઓળખ
leopard (લેપર્ડ) દીપડો
isolated (આઇસોલિટિડ) છૂટુંછવાયું
spot (સ્પૉટ) ડાઘ
cluster (ક્લસ્ટર) ઝૂમખું
habitat (હૅબિટટ) નિવાસસ્થાન
presently (પ્રેઝન્ટલિ) હાલમાં
habit (હૅબિટ) ટેવ, આદત
to maintain (મેન્ટેન) હોય તેટલું રાખવું, વધઘટ થવી નહિ
distance (ડિસ્ટન્સ) અંતર
to creep (ક્રીપ) સરકવું
behind (બિહાઇન્ડ) પાછળ
prey (પ્રે) શિકાર
to preserve (પ્રિઝર્વ) સાચવવું
to cause (કૉઝ) અસર થવી – કરવી
death (ડેથ) મૃત્યુ, મોત
solitary (સૉલિટરિ) એકલવાયું
to separate (સેપરિટ) જુદું, વિખૂટું
diet (ડાયટ) ખોરાક
buck (બક) કાળિયાર
hare (હેઅર) સસલું
silver-grey (સિલ્વર ગ્રે) રૂપેરી
fur (ફ૨) રુવાંટી
high-pitched (હાઈ-પિચ્ડ) તીવ્ર, તીક્ષ્ણ
whistle (વિસલ) સિસોટીના જેવો તીણો અવાજ

Prepared by - Devkaran Boliya

Post a Comment

0 Comments