Indian History Important Notes
Topic - ભારતીય ઈતિહાસના સ્ત્રોતો
• પુરાતાત્વિક સ્ત્રોત = અભિલેખ
• અભિલેખોના અધ્યયનની શાખાને એપીગ્રાફી કહે છે.
• વિશ્વનો સૌથી પ્રાચીન અભિલેખ બોગજકોઈ (મધ્ય એશિયા) સમય : ઈ.સ.પૂર્વે.૧૪૦૦
• ભારતમાં સાર્વાધિક અભિલેખો મૈસુર(કર્ણાટક) માંથી પ્રાપ્ત થયા છે.
• ભારતનાં સર્વાધિક અભિલેખો સમ્રાટ અશોકના સમયમાં પ્રાપ્ત થયા હતા.
• અશોકના અભિલેખોની પ્રેરણા ઈરાની સમ્રાટ (ડેરિયસ ૧)માંથી મલેલ છે.
• સૌપ્રથમ અશોકના અભિલેખોને વાંચવામાં જેમ્સ પ્રિન્સેસ ને સફળતા મળી હતી.
• પ્રાચીન ભારતનો ઈતિહાસ પહેલી વખત સુવ્યવસ્થિત રીતે લખવાનો પ્રયાસ કરનાર –
વિન્સેન્ટ સ્મિથ , “Early History of India” પુસ્તક લખી હતી.
• પ્રથમ બીનસરકારી અભિલેખ હેલીયોડોરસનો વિદિશાનો અભિલેખ જેને વિષ્ણુ સ્તંભલેખ તરીકે પણ ઓળખવામાં આવે છે.
• સંસ્કૃત ભાષાનો સૌથી પ્રાચીન અભિલેખ – રુદ્રદામનનો જુનાગઢ અભિલેખ (ગુજરાત)
• આ એકમાત્ર એવો અભિલેખ છે જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક તથા રુદ્રદામન સહીત ત્રણ શાશકોનો ઉલ્લેખ જોવા મળે છે.
• અભીજ્ઞાનશાકુંતલમ અને ઋગ્વેદનો અંગ્રેજીમાં અનુવાદ સૌથી પહેલાં વિલિયમ જોન્સ કરવામાં આવેલ છે.
• દ્વારા કરવામાં આવ્યો હતો.
• ભાનુગુપ્તના એરણ અભિલેખમાં સતીપ્રથાનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે.
· પુરાતાત્વિક સ્ત્રોત = સિક્કા
· સિક્કાના અધ્યયનશાસ્ત્રનેન્યુમિસ્મેંટીક (મુદ્રાશાશ્ત્ર) કહે છે.
· ભારતનાં પ્રાચીનતમ સિક્કાઓને આહત સિક્કા તરીકે ઓળખવામાં આવતા.
· ઈ.સ. ૧૮૩૫મા જેમ્સ પ્રિન્સેપએ તમને પંચમાંર્ક તરીકે ઓળખાવેર છે. કારણ કે જેના પર વૃક્ષ, માછલી,સાઢ,હાથી,અર્ધચંદ્ર જેવા ચિહ્નો છાપેલા હતા.
· ભારતમાં સૌપ્રથમ ચાંદીનાં સિક્કા પ્રાપ્ત થયા છે.
· સૌપ્રથમ સોનાના સીક્કા જારી કરનાર – હિંદયવન રાજા મિનાંદર
· વ્યાપારિક ધોરણે સોનાનાં સિક્કા સૌપ્રથમ બહાર પાડનાર – વિમા કડફીસ
· સીક્કાઓ પર સૌપ્રથમ મહાત્મા બુદ્ધનું ચિત્ર અંકિત કરાવનાર – કુષાણ શાશક કનિષ્ક
· વિણા વગાડતા દર્શાવેલ સિક્કાઓ બહાર પાડનાર – સમુદ્રગુપ્ત
· શુદ્ધ અરબી સિક્કાઓ શરુ કરનાર – ગુલામવંશનો વાસ્તવિક સ્થાપક – ઈલ્તુંતમિશ
· ઈલ્તુતમિશનાં ચાંદીના સિક્કા ટંક અને તાંબાનાં સિક્કા જીતલ કહેવાતા.
· સિક્કા પર લક્ષ્મીનું ચિત્ર અંકિત કરાવનાર – મોહમદ ઘોરી
· ચામડાના સિક્કા બહાર પાડનાર – નીજમુદિન ભિસ્તી.
· સોનાનાં સિક્કા સર્વાધિક ગુપ્તકાળામાં બહાર પાડ્યા હતા.
· ચલન તરીકે રૂપિયા ચલાવનાર શાશક – શેરશાહ સુરી.
ધાર્મિક અને ઐતિહાસિક સાહિત્ય
· હિંદુ ધર્મ સબંધિત સાહિત્ય – વેદો, ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણગ્રંથો,
· સ્મૃતિ સાહિત્ય, પુરાણ , મહાકાવ્ય..
· બૌદ્ધ ધર્મ સંબધિત સાહિત્ય – જાતક કથાઓ , વિનયપીટક , સુત્તપીટક
· અને અભિધ્ધમ પીટક
· મિલિન્દપહ્નો ગ્રંથ – યુનાની શાશક મિનેન્દર અને બૌદ્ધ ભીક્ષુક્ નાગસેન
· વચ્ચેનો ધાર્મિક વાર્તાલાપ (પ્રશ્નોજવાબ)
· દિપવંશ અને મહાવંશ
· ઐતિહાસિક સાહિત્યમાં અર્થશાસ્ત્ર, ઈન્દિકા , રાજતરંગીણી વગરે ગ્રંથ
· તત્કાલીન કવિઓ તથા વિદ્વાનો દ્વારા લખાયેલ સાહિત્ય....
· બુદ્ધચરિત અને સૌન્દારાનંદ નામક ગ્રંથ – અશ્વઘોષ
· અન્ગુતર નિકાયમાં ૧૬ મહાજનપદોનો ઉલ્લેખ
· જૈન ધર્મના આગમગ્રંથ
· ભદ્રબાહુ દ્વારા લખાયેલ કલ્પસુત્ર
·
· સંસ્કૃત સાહિત્યમાં લખાયેલ ઐતિહાષિક ક્રમબદ્ધ ઈતિહાસ – કવિ કલ્હણે
· કલ્હણ દ્વારા લખાયેલ ગ્રંથ – રાજતરંગીણી જેમા કાશ્મીરનો
· ઈતિહાસ્નો વર્ણન કરવામાં આવ્યો છે.
· પાણીની દ્વારા લખાયેલ સૌપ્રથમ સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ
· અષ્ટાધ્યાયી
· યવન આક્રમણોને દર્શાવતો ગ્રંથ – કત્યાયનનો ગાર્ગી સંહીતા
· શ્રુંગ વંશના ઈતિહાસનું વર્ણન કવિ પતંજલી દ્વારા લખાયેલ
· મહાભાષ્ય ગ્રંથમાં જોવા મળે છે.
· હીસ્ટોરીકા પુસ્તકના લેખક – હેરોડોટ્સ જેને ઈતિહાસના પિતા
· તરીકે ઓળખવામાં આવે છે.
· વિદેશીયાત્રીઓનું વર્ણન
· ઈતિહાસના પિતા હેરોડોટ્સ જેનું પુસ્તક હિસ્ટોરિકામાં ભારત અને યુનાન વચ્ચેના સંબધો
· ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવેલ સેલ્યુકસ નીકેટરના
· રાજદુત મેગેસ્થનીઝ દ્વારા લખાયેલ ગ્રંથ – ઈંડીકા જેમાં ભારતમાં વસ્તીગણતરીનું પ્રથમ પુરાવો મળે છે.
· યુનાન ટોલેમીએ લખેલ જ્યોગ્રાફીમાં ભારતના બંદરો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે.
· પ્લીનીએ લખેલ નેચુરલ હિસ્ટોરિકામાં ભારતીય વનસ્પતિઓ વિશે લખેલ.
· ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતની મુલાકાતે આવેલ ચીની મુસાફર ફહ્યાન (ફો-કવો-કી) જેને મધ્યપ્રદેશ વિશે વર્ણન કરેલ છે.
· હર્ષવર્ધનના શાશનકાળમાં આવેલ ચીની મુસાફર હ્યુએનસંગ (સી-યુ-કી)
· ચીની મુસાફર ઈત્સિંગ જેને નાલંદા અને વિક્રમશીલાની મુલાકાત તથા ભારતનાં બૌદ્ધ ધર્મનું વિવરણ કર્યું છે.
· અરબી લેખક અલબરુની જે મહમદ ગઝનવી સાથે ભારત આવ્યો હતો
· તેને અરબી ભાષામાં કીતાબ-એ-હિંદ/ તહકીક-એ-હિંદ ( ભારતની ખોજ)
0 Comments