Std 10 English Poem 1 "MY SONG" Glossary (All spellings)

1

Std 10 English

 Poem 1 MY SONG  

 Glossary (All spellings)



to wind (ટૂ વાઇન્ડ) વીંટાળવું

fond (ફૉન્ડ) પ્રેમાળ, હેતભર્યું

arms (આર્મઝ) હાથ 

to whisper (ટૂ વિસ્પર) ધીમા અવાજે બોલવું, કાનમાં કહેવું 

overhead (ઓવરહેડ) ઉપર 

crowd (ક્રાઉડ) ટોળું 

to fence (ટૂ ફેન્સ) રક્ષણ કરવું 

 sight (સાઇટ) દૃષ્ટિ 

verge (વર્જ) સીમા, છેડો

unknown (અનનોન) અજ્ઞાત

faithful (ફેથફુલ) એકનિષ્ઠ, વફાદાર 

pupil (પ્યુપિલ) આંખની કીકી

silent (સાઇલન્ટ) શાંત

aloofness (અલૂફનેસ) દૂર રહેવું તે

to transport (ટૂ ટ્રાંન્સપૉર્ટ) એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવું



Prepared by _ Devkaran Boliya

Post a Comment

1Comments
Post a Comment
To Top