Std 9 English Poem 1 "THE RIVER" Glossary (All Spellings)

Std 9 English 

Poem 1 THE RIVER

Glossary (All Spellings)



to sparkle (સ્પાર્કલ) ચમકવું


pebble (પેબલ) કાંકરા


foliage (ફૉલિઇજ) પાંદડાં


to glance (ટુ ગ્લાન્સ) જોવું


to swell (ટુ સ્વેલ) મોટું થવું, વધવું, ઉછળવું


to rush (ટુ ૨શ) દોડવું


rough (રફ) ખાડાટેકરાવાળું


smooth (સ્મુધ) ખાડાટેકરા વિનાનું, સમતલ


to brawl (ટુ બ્રૉલ) ખળખળ વહેવું


to leap (ટુ લીપ) કૂદવું


rock (રૉક) પથરો


bank (બૅન્ક) કિનારો, કાંઠો


to sweep (ટુ સ્વીપ) ઝડપથી પસાર થવું


impetuous (ઇમ્પેટઅસ) અવિચારીપણે વર્તતું, ઉન્મત્ત


youth (યૂથ) યુવાન, યોવન


brimming (બ્રિમિંગ) ભરેલું, છલકતું


broad (બ્રૉડ) પહોળું, વિશાળ


deep (ડીપ) ઊંડું


still (સ્ટિલ) ગતિ વિનાનું, શાંત, સ્થિર


to seem (ટુ સીમ) લાગવું


in motion (ઇન મોશન) ગતિમાં


to tend (ટુ ટેન્ડ) અમુક દિશામાં જવું


onward (ઑનવર્ડ) આગળ


ocean (ઓશન) સમુદ્ર


mortal (મૉર્ટલ) માણસ (મર)


prime (પ્રાઇમ) શ્રેષ્ઠ ભાગ, શ્રેષ્ઠ સમય


headlong (હેડલોંગ) એકદમ ઉતાવળથી કરેલું, વગર વિચાર્યું


 to dash into (ડૅશ ઇન ટુ) -માં ધસી જવું


hath (હૅથ) હોવું


to sound (ટુ સાઉન્ડ) દોરી નાખીને દરિયાની ઊંડાઈ માપવી


sail (સેલ) દરિયાનો પ્રવાસ


to round (ટુ રાઉન્ડ) વાળવું, પૂર્ણ કરવું


eternity (ઇટરિનિટ) અનંતકાળ, શાશ્વતી


Prepared by - Devkaran Boliya

Post a Comment

0 Comments