Std 10 Unit - 3 An Interview with Arun Krushnamurthy Glossary (All Spellings)

 Std 10 Unit - 3 

An Interview with Arun Krushnamurthy 

Glossary (All Spellings)



interview (ઇન્ટરવ્યુ) મુલાકાત


to found (ટૂ ફાઉન્ડ) સ્થાપવું


turtle (ટર્ટલ) કાચબો


hatcling (હૅચલિંગ) બચ્ચું


volunteer (વૉલન્ટિઅર) સ્વયંસેવક


beach (બીચ) દરિયાકિનારો


to educate (ટૂ એડ્યુકેટ) જાગૃતિ લાવવી


environment (એન્વાયરમેન્ટ) પર્યાવરણ


 experience (એક્સપિરિઅન્સ) અનુભવ


to inspire (ટૂ ઇન્સ્પાયર) પ્રેરણા આપવી


 cause (કૉઝ) ક્રિયાનો હેતુ


 activity (ઍક્ટિવિટિ) પ્રવૃત્તિ


polluted (પલૂટેડ) પ્રદૂષિત


spread (સ્પ્રેડ) ફેલાવું


couple (કપલ) બે


conflict (કૉનફ્લિક્ટ) વિસંગતિ, કોણ બોલે છે હમણાં બંધ


supportive (સપૉર્ટિવ) સમર્થન આપે તેવું


to fail (ટૂ ફેલ) નિરાશ કરવું


to inform (ટૂ ઇન્ફૉર્મ) માહિતી


advice (એડ્વાઇસ) સલાહ


humility (હ્યુમિલિટિ) વિનમ્રતા


snobbish (સ્નૉબિશ) અભિમાની, દંભી


arrogant (ઍરોગન્ટ) અહંકારી


activist (ઍક્ટિવિસ્ટ) આંદોલન કરનાર


 environmentalist (ઇનવાયરનમેન્ટલિસ્ટ) પર્યાવરણવાદી


to further (ટૂ ફર્ધર) આગળ વધારવું


importance (ઇમ્પૉર્ટન્સ) મહત્ત્વ


to protect (ટૂ પ્રોટેક્ટ) રક્ષણ કરવું


active (ઍક્ટિવ) કાર્યશીલ


positive (પૉઝિટિવ) હકારાત્મક


hesitation (હેઝીટેશન) અવઢવ, ખચકાટ


to quit (ટૂ ક્વિટ) છોડી દેવું 


option (ઑપ્શન) વિકલ્પ


to weigh (ટુ વે) વિચારવું


decision (ડિસિઝન) નિર્ણય


duty (ડ્યૂટિ) ફરજ


emotional bond (ઇમોશનલ બૉન્ડ) ભાવનાત્મક

બંધન સંબંધ


daring (ડેરિંગ) હિંમત


damage (ડેમેંજ) નુક્સાન


attention (અટેન્શન) ધ્યાન


garbage (ગારબેજ) કચરો


removal (રિમૂવલ) કાઢવું તે


diaper (ડાયપર) બાળોતિયું


disturbing (ડસ્ટબિંગ) ચિંતાજનક


basis (બેસિસ) આધાર


minimal (મિનિમલ) નહિવત 


exposure (એક્સપોઝર) ખુલ્લું મૂકવું


to ensure (ટૂ એન્સ્યોર) ખાતરી કરવી 


to clear (ટૂ ક્લિઅર) સાફ કરવું


special (સ્પેશલ) ખાસ


equipment (ઇક્વિપમેંન્ટ) સાધન


 safety (સેફટી) સુરક્ષા


rake (રેક) દાંતી


spade (સ્પેડ) પાવડો


protective gear (પ્રોટેક્ટિવ ગિઅર) સુરક્ષા માટેના


સાજસરંજામ


to describe (ટૂ ડિસ્ક્રાઇબ) વર્ણન કરવું


process (પ્રોસેસ) પ્રક્રિયા


briefly (બ્રીફલિ) ટૂંકમાં


to dump (ટૂ ડમ્પ) ઠાલવવું 


to desilt (ટૂ ડીસિલ્ટ) કાદવ કાઢવો


weeds (વીડ્ઝ) ઝાડવાં


opinion (ઓપિનિયન) મત


trash (ટ્રેશ) કચરો


to reduce (ટૂ રિડ્યુસ) ઓછું કરવું


to generate (ટૂ જનરેટ) નિર્માણ કરવું


to dispose (ટૂ ડિસ્પોઝ) નિકાલ કરવો


to devote (ટૂ ડિવોટ) આપવું


participation (પાર્ટિસિપેશન) સહભાગી થવું તે


fraternity (ફ્રેટરનિટી) મંડળ, સંઘ, ભાઈચારો


to offer (ટુ ઑફર) આપવું


scientific (સાયન્ટિફિક) વૈજ્ઞાનિક


researcher (રિસર્ચર) સંશોધક


Prepared by - Devkaran Boliya

Post a Comment

0 Comments