Std 9 English Unit - 5 Rani Ki Vaav All spellings (Glossary)

 Std 9 English

 Unit - 5  Rani Ki Vaav

All spellings (Glossary)



approved (અપ્રૂવ્ડ) મંજૂર કરેલું


site (સાઇટ) જગ્યા સ્થાન 


world (વર્લ્ડ) વિશ્વ, વૈશ્વિક


heritage (હેરિટેજ) ઇતિહાસ અથવા સંસ્કૃતિનો વારસો

(વિરાસત)


to declare (ડિકલેઅર) જાહેર કરવું


to recognize (રેકગનાઇઝ) માન્ય કરવું, માન્યતા આપવી 


masterpiece (માસ્ટરપીસ) કલાકારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો


exceptional (એક્સેપશનલ) અસાધારણ


example (એકઝામ્પલ) દાખલો, નમૂનો


wonderful (વન્ડરફુલ) અદ્ભુત


sample (સેમ્પલ) નમૂનો


technological (ટેક્નલૉજિલ) તંત્રજ્ઞાનને લગતું


development (ડેવલપમેન્ટ) વિકાસ


to utilize (યૂટિલાઇઝ) ઉપયોગ કરવો


resource (રિસૉર્સ) સંપત્તિ, સંગ્રહ


single (સિંગલ) એક જ


structure (સ્ટ્રક્ચર) રચના, બાંધકામ, સ્થાપત્ય


unique (યુનીક) અનન્ય, અજોડ


illustration (ઇલસટ્રેશન) દાખલો, ઉદાહરણ 


space (સ્પેસ) જગ્યા, વિસ્તાર

volume (વૉલ્યુમ) વ્યાપેલી જગ્યા, ભાગ 


artistic (આર્ટિસ્ટિક) કલાત્મક


presentation (પ્રેઝન્ટેશન) પ્રદર્શન, રજૂઆત કરવી


appeal (અપીલ) આકર્ષક લાગવું 


observer (ઓબ્ઝવર) જોનાર


widow (વિડો) વિધવા


to construct (ટુ કન્સ્ટ્રક્ટ) બાંધવું, રચના કરવી


popular (પૉપ્યુલર) લોકપ્રિય


dynasty (ડાઈનેસ્ટિ) રાજવંશ


project (પ્રોજેક્ટ) યોજના


scarcity (સ્કેર્સિટિ) અછત


to face (ટુ ફેસ) સામનો કરવો


unfortunately (અનફૉર્ચ્યુનિટલી) કમનસીબે


completion (કમ્પલીશન) સમાપ્ત


architecture (આર્કિટેક્ચર) સ્થાપત્ય, બાંધકામની શૈલી

immense (ઇમેન્સ) વિશાળ, ખૂબ


appreciation (અપ્રીસિએશન) વખાણ, કદર


step-well (સ્ટેપ-વેલ) વાવ


storey (સ્ટૉરિ) માળ


sculpture (સ્કલ્પચર) શિલ્પકૃતિ 


passage (પેસિજ) જવા-આવવાનો માર્ગ


pillar (પિલર) થાંભલો, સ્તંભ


pavilion (પવિલીયન) પાકા બાંધકામનો મંડપ


 magnificent (મેંગ્નિફિસન્ટ) ભવ્ય


enchanting (ઇન્ચાન્ટિંગ) ખૂબ આકર્ષક, 


carving (કાવિંગ) કોતરણી


original (અરિજિનલ) મૂળ, પ્રાચીનતમ


narrow (નેરો) સાંકડું


corridor (કૉરિડૉર) પરસાળ


visitor (વિઝિટર) મુલાકાતી


beauty (બ્યુટિ) સૌંદર્ય


to engrave (ઇનગ્રેવ) કોતરકામ કરવું


exception (એક્સસેપ્શન) અપવાદ


to display (ટુ ડિસ્પ્લે) દર્શાવવું, પ્રદર્શન કરવું


splendid (પ્લેન્ડિડ) ભવ્ય, વખાણવાલાયક


marvel (માર્વલ) અદ્ભુત વસ્તુ, શ્રેષ્ઠ વસ્તુ


solely (સોલિ) ખાસ, ફક્ત


to dedicate (ડેડિકેટ) અર્પણ કરવું


shape (શેપ) આકાર, રૂપ


posture (પોસ્ચર) અંગસ્થિતિ, મુદ્રા


statue (સ્ટેચ્યુ) મૂર્તિ


gallery (ગૅલેરી) પરસાળ, બાલ્કની


rarely (રૅઅરલિ) ભાગ્યે જ, જવલ્લે જ


sword (સ્વોર્ડ) તલવાર


shield (શીલ્ડ) ઢાલ


forn (ફૉર્મ) રૂપ


bead (બીડ) માળાનો મણકો, પારો


 gentle (જેન્ટલ) સૌમ્ય


expression (ઇક્સપ્રેશન) મોઢાનો ભાવ, મુખમુદ્રા 


stern (સ્ટર્ન) કઠોર, કડક


contemporary (કન્ટેમ્પરરી) સમકાલીન


lifestyle (લાઇફસ્ટાઇલ) જીવનશૈલી


folk tale (ફોક ટેલ) લોકવાર્તા, લોકકથા


instinct (ઇન્સ્ટિકટ) વૃત્તિ, સ્વભાવ


to reveal (ટુ રિવીલ) બતાવવું, પ્રગટ કરવું


vision (વિઝન) દૃષ્ટિ


imagination (ઇમૅજિનેશન) સર્જનશક્તિ, કલ્પનાશક્તિ


sculptor (સ્કલ્પટર) શિલ્પી


attractive (અટ્રૅકટિવ) આકર્ષક


to present (ટુ પ્રેઝેન્ટ) રજૂ કરવું


vast (વાસ્ટ) વિશાળ


range (રેંજ) ફલક


emotion (ઈમોશન) મનોભાવ


variety (વેરાયટિ) વિવિધતા


mood (મૂડ) મિજાજ, મનની સ્થિતિ


situation (સિટ્યુએશન) હાલત, પરિસ્થિતિ


style (સ્ટાઇલ) શૈલી


grace (ગ્રેસ) મોહકતા, આકર્ષકતા


unmatched (અનમૅચ્ડ) અનન્ય


to focus (ટુ ફોકસ) ધ્યાન કેન્દ્રિત કરવું


holiness (હોલિનિસ) પવિત્રતા


significance (સિગ્નિફિકન્સ) મહત્ત્વ


culture (કલ્ચર) સંસ્કૃતિ


elaborate (ઇલૅબોરેટ) ઝીણવટથી તૈયાર કરેલું


ornamented (ઑર્નમેન્ટિડ) નકશીકામવાળું, શણગારેલું, અલંકૃત


submerged (સબમર્જડ) પાણીમાં ડૂબેલું


glory (ગ્લૉરિ) કીર્તિ, નામના, ખ્યાતિ


complex (કૉમ્પ્લેક્સ) જટિલ, અટપટું


panel (પૅનલ) તકતી


buried (બરિડ) દટાયેલું


to vanish (ટુ વૅનિશ) અદશ્ય થઈ જવું


silt (સિલ્ટ) કાદવ


century (સેન્ચુરિ) સો વરસ, શતાબ્દી


to preserve (પ્રિઝર્વ) જાળવી રાખવું, સુરક્ષિત રાખવું


to nominate (નૉમિનેટ) નીમવું


excellent (એક્સલન્ટ) ઉત્તમ

Post a Comment

0 Comments