Std 10 English Unit - 5 Playing With Fire All spellings (Glossary)

Std 10 English

Unit - 5 Playing With Fire

All spellings (Glossary)



 excitement (ઇક્સાઇટમન્ટ) ઉત્તેજના


crackers (ક્રેકર્સ) ફટાકડા


brilliant (બ્રિલિઅન્ટ) તેજસ્વી


shower (શાવર) મોટી સંખ્યામાં વર્ષા


to wonder (ટૂ વન્ડર) વિચારવું


fireworks (ફાયરવર્કસ) ફટાકડા


to emit (ટૂ ઇમિટ) બહાર ફેંકવું


art (આર્ટ) કલા


to include (ટૂ ઇન્ક્લુડ) સમાવેશ કરવો


range (રેન્જ) શ્રેણી


device (ડિવાઇસ) સાધન


similar (સિમિલર) સમાન


material (મટિરિઅલ) પદાર્થ 


principle (પ્રિન્સિપલ) સિદ્ધાંત


safety match (સેફટી મૅચ) દીવાસળી


household (હાઉસહોલ્ડ) ઘરનું


to consider (ટૂ કન્સિડર) માનવું


effect (ઇફેક્ટ) પરિણામ

present (પ્રેઝન્ટ) ઉપસ્થિત હોવું


historian (હિસ્ટૉરિઅન) ઇતિહાસકાર


basic (બેસિક) મૂળભૂત


to invent (ટૂ ઇન્વેન્ટ) શોધ કરવી 


reference (રેફરન્સ) ઉલ્લેખ


weapon (વેપન) શસ્ત્ર


pioneer (પાયનિઅર) સંશોધક, અગ્રેસર


to develop (ટૂ ડેવલપ) વિકસાવવું, બનાવવું


knowledge (નૉલિજ) જ્ઞાન


to spread (ટૂ સ્પ્રેડ) ફેલાવવું


monk (મોંક) સાધુ


to reveal (ટૂ રિવીલ) જાહેર કરવું, બહાર પાડવું


formula (ફૉર્મ્યુલા) નુસખો


dangerous (ડેન્જરસ) જોખમકારક


substance (સબસ્ટન્સ) પદાર્થ


code language (કોડ લૈંગ્વિજ) સાંકેતિક ભાષા


century (સેન્ચુરિ) સદી


blend (બ્લેન્ડ) મિશ્રણ


ratio (રેશિઓ) પ્રમાણ


weight (વેટ) વજન


perfect (પરફેક્ટ) ચોક્કસ


combination (કૉમ્બિનેશન) મિશ્રણ


improvement (ઇમ્પ્રુવમેન્ટ) સુધારો 


alteration (ઑલ્ટરેશન) ફેરફાર


expert (એક્સપર્ટ) નિષ્ણાત


chemical product (કેમિકલ પ્રૉડક્ટ) રાસાયણિક ઉત્પાદન 


proportion (પ્રપૉર્શન) પ્રમાણ


to manufacture (ટૂ મૅન્યુફેક્ચર) ઉત્પાદન કરવું


technique (ટેક્નીક) પ્રક્રિયા, બનાવવાની રીત


modern (મૉડર્ન) આધુનિક


common (કૉમન) સામાન્ય


discovery (ડિસ્કવરી) શોધ


temperature (ટેમ્પરેચર) તાપમાન


dramatically (ડ્રામૅટિકલિ) નાટ્યાત્મક રીતે


brilliance (બ્રિલિઅન્સ) પ્રકાશ, તેજ


recent (રીસેન્ટ) હાલમાં, તાજેતરનું


principal (પ્રિન્સિપલ) મુખ્ય, આચાર્ય


to identify (ટૂ આઇડેન્ટિફાઈ) શોધી કાઢવું


decade (ડેકેડ) દાયકો, દસકો


research (રિસર્ચ) સંશોધન


to form (ટૂ ફૉર્મ) બનવું


to produce (ટૂ પ્રચૂસ) બનાવવું, ઉત્પન્ન કરવું


to glow (ટૂ ગ્લો) પ્રકાશ બહાર ફેંકવો


initially (ઇનિશિયલી) શરૂઆતમાં


to control (ટૂ કંટ્રોલ) નિયંત્રણ કરવું


to manipulate (ટૂ મનિપ્યુલેટ) ચાલાકીથી


desired (ડિઝાયર્ડ) મનગમતું, ઇચ્છિત


to apply (ટૂ અપ્લાઇ) લગાડવું, વાપરવું


characteristic (કૅરિક્ટરિસ્ટિક) વિશિષ્ટ, લાક્ષણિક


actual (ઍક્ચુઅલ) ખરું


process (પ્રસેસ) પ્રક્રિયા


raw material (રૉ મટિરિઅલ) કાચો માલ


ingredients (ઇન્ગ્રીડિઅન્ટ્સ) સામગ્રી


to grind (ટૂ ગ્રાઇન્ડ) વાટવું


mixture (મિક્સચર) મિશ્રણ


fuse (ફ્યૂઝ) દિવેટ


industry (ઇન્ડસટ્રિ) ઉદ્યોગ


notorious (નટૉરિઅસ) કુખ્યાત


stable (સ્ટેબલ) સ્થિર, સુરક્ષિત


friction (ફ્રિક્શન) ઘર્ષણ


spark (સ્પાર્ક) તણખો


impact (ઇમ્પેક્ટ) અથડામણ

to import ( ઇમ્પૉર્ટ) આયાત કરવું


condition (કન્ડિશન) સ્થિતિ


satisfactory (સેંટિસ્ફેક્ટિરી) સંતોષજનક


testing (ટેસ્ટિંગ) ચકાસણી


facility (ફેસિલિટી) સાધનસામગ્રી, સોઈસગવડ


quality (ક્વૉલિટિ) ગુણવત્તા


uniformity (યુનિફૉર્મિટ) એકરૂપતા, સરખાપણું


safety (સેફટી) સુરક્ષા


measure (મેઝર) માત્રા


detail (ડીટેલ) વિગત


reliable (રિલાયબલ) વિશ્વાસપાત્ર


individual (ઇનડિવિઝ્યુઅલ) વ્યક્તિગત


community display (કમ્યૂનિટિ ડિસ્પ્લે) સાર્વજનિક પ્રદર્શન


to organize (ટૂ ઑર્ગનાઇઝ) આયોજન કરવું


to allow (ટૂ અલાઉ) પરવાનગી આપવી


to observe (ટૂ ઓબ્ઝર્વ) પાલન કરવું

to store (ટૂ સ્ટોઅર) સંગ્રહ કરવો


to handle (ટૂ હૅન્ડલ) ઉપયોગ કરવો


flame (ફ્લેમ) જ્વાળા


poisonous (પૉઇઝનસ) ઝેરી


to bend (ટૂ બેન્ડ) નમવું

Post a Comment

0 Comments