Std 10 English Unit - 6 I love you teacher Spellings (Glossary)

Std 10 English 

Unit - 6 I Love You Teacher

All Important Spellings ( 


Deaf (ડિફ) બહેરું
blind (બ્લાઇન્ડ) અંધ
extremely (એક્સસ્ટ્રીમલી)  અત્યંત, ખૂબ જ 
worried (વરિડ) ચિંતિત
account (અકાઉન્ટ) અહેવાલ
to remember (ટૂ રિમેમ્બર) પાદ રાખવું 
movement (મુવમેન્ટ) હાલચાલ, હલનચલન
palm (પામ) હથેળી 
exciting (એક્સાઈટિંગ) રોમાંચક
experience (ઇક્સપિરિઅન્સ) અનુભવ 
to imitate (ટુ ઇમિટેટ) - નકલ કરવી
finally (ફાઇનલિ) છેવટે, અંતે
to succeed (ટૂ સક્સીડ) સફળ થવું 
thrilled (થ્રિલ્ડ) ઉત્તેજિત
flow (ફ્લો) પ્રવાહ
object (ઑબ્જેક્ટ) વસ્તુ
to awaken (ટૂ અવેકન) જાગી ઊઠવું, જગાડવું
soul (સોલ) આત્મા
thought (થૉટ) વિચાર
to throb (ટૂ થ્રોબ) ધબકવું
connected (કનેક્ટિડ) જોડાયેલું
to satisfy( સેંટિસફાઈ) સંતોષવું
curiosity (ક્યુરિઑસિટિ) જિજ્ઞાસા
stage (સ્ટેજ) તબક્કો 
sense of touch (સેન્સ ઑફ ટચ) સ્પર્શજ્ઞાન
vibration (વાઇબ્રેશન) કંપન, ધ્રુજારી
to utter (ટુ અટર) બોલવું, ઉચ્ચારવું
boundless (બાઉન્ડલેસ) અપરંપાર, ખૂબ જ
delight (ડિલાઇટ) આનંદ
amazed (અમેઝ્ડ) આશ્ચર્યચકિત
to obey (ટ્ ઓબે) પાલન કરવું
command (કમાન્ડ) આદેશ 
miracle (મિરૅકલ) ચમત્કાર
seriously (સિરિઅસલી) ગંભીરતાપૂર્વક
raised (રેઈઝ) ઉપસેલું
ordinary (ઑર્ડિનરિ) સાદું, સામાન્ય
path (પાથ) માર્ગ
well-educated (વેલ-એડ્યુકેટિડ) સુશિક્ષિત
to provide (ટૂ પ્રોવાઇડ) પૂરું પાડવું, આપવું
possible (પોસિબલ) શક્ય 
opportunity (ઓપટ્યૂનીટી) તક
to develop (ટ્ ડિવેલપ) વિક્સાવવું
ability (એબિલિટિ) ક્ષમતા
maximum (મૅક્સિમમ) મહત્તમ
confidence (કોન્ફિડન્સ) આત્મવિશ્વાસ
to continue (ટ્ કન્ટિન્યું) ચાલુ રાખવું
loneliness (લૌનલીનેસ) એક્લતા
to disappear (ટુ ડીસપિયર) ચાલ્યા જવું, દૂર થવું, અદ્રશ્ય થવું  
progress (પ્રોગ્રેસ) પ્રગતિ
to improve (ટુ ઇમ્પ્રુવ) સુધારવું, વધુ સારું થયું
achievement (અચીવમેન્ટ) સિદ્ધિ
barely (બેરલિ) માત્ર, કેવળ
to produce (ટુ પ્રડ્યૂસ) ઉત્પન્ન કરવું
sound (સાઉન્ડ) અવાજ, 
comunication (કમ્યુનિકેશન) વાતચીત
emotionally (ઇમોશનલિ) , ભાવનાત્મક રીતે ,માનસિક રીતે 
disturbed (ડિસ્ટર્બડ) અસ્વસ્થ
to accompany (ટુ એકમ્પનિ) સાથે જવું 
result (રિઝલ્ટ) પરિણામ
to declare (ટુ ડિક્લેર) જાહેર કરવું
challenges (ચૅલિજિઝ) મુશ્કેલીઓ
eager (ઈગર) ઉત્સુક આતુર
to overcome (ટુ ઓવરકમ) જીતવું, વિજય મેળવવો
rapidly (રપિડલિ) ઝડપથી
normal (નૉર્મલ) સાદું, સાધારણ
to edit (ટૂ એડિટ) સંપાદન કરવુ
to publish (ટૂ પબ્લિશ) પ્રસિદ્ધ કરવું 
magazine (મેગેઝીન) સામયિક
mankind (મેનકાઇન્ડ) માનવજાત
to graduate (ટુ ગ્રેડ્યુએટ) સ્નાતક થવું
proud (પ્રાઉડ) ગૌરવ (હોવો)
prime (પ્રાઇમ) મુખ્ય
goal (ગોલ) ધ્યેય
to spread (ટ્ સ્પ્રેડ) ફેલાવવું
awareness (અવેરનેસ) જાગરૂકતા
regarding (રિગાર્ડિંગ) -ને વિશે
neglected (નિગ્લેટિડ) ઉપેક્ષિત
state (સ્ટેટ) સ્થિતિ
innate (ઇનેટ) જન્મજાત
inspiration (ઇનસ્પિરેશન) પ્રેરણા
to raise fund (ટૂ રેઝ ફન્ડ) ફાળો એકઠો કરવો, ભંડોળ ઊભું કરવું
to sustain (ટુ સસ્ટેન) ટકાવી રાખવું, નભાવવું darkness (ડાર્કનિસ) અંધકાર 
misery (મિઝરિ) દુઃખ 
to gain (ટુ ગેન) પ્રાપ્ત કરવું
eyesight (આઈસાઇટ) દૃષ્ટિ
to worsen (ટૂ વર્ઝન) વધુ ખરાબ થવું
clearly (ક્લિઅલિ) સ્પષ્ટ
to heed (ટૂ હીડ) ધ્યાન આપવું
to sacrifice (ટૂ સેક્રિફાઇસ) બલિદાન આપવું
to support (ટૂ સપૉર્ટ) આધાર આપવો
to encourage (ટૂ ઇન્કરજ) પ્રોત્સાહન આપવું
beauty (બ્યૂટિ) સૌંદર્ય
apart (અપાર્ટ) અલગ

Post a Comment

0 Comments