Std 10 English
Unit 10 Test of true love
all important spellings
(Glossary)
information (ઇન્ફર્મેશન) માહિતી
to lift (ટૂ લિફ્ટ) ઊંચું કરવું, ઊંચકવું
to narrow (ટ્ નૅરો) સંકોચવું
to note (ટૂ નોટ) જોવું
to beat fast (ટૂ બીટ ફાસ્ટ) ઝડપથી ધબકવું
to imagine (ટ્ ઇમૅજિન) ક્લ્પના કરવી
battle (બૅટલ) યુદ્ધ
to pass (ટૂ પાસ) પસાર થવું
to recognize (ટૂ રેકગ્નાઇઝ) ઓળખી કાઢવું.
title (ટાઇટલ) શીર્ષક
novel (નૉવેલ) નવલકથા
to believe (ટૂ બિલીવ) માનવું
overseas (ઓવરસીઝ) દરિયાપાર
regularly (રેગ્યુલલિ) નિયમિત રીતે
to arrive (ટૂ અરાઇવ) આવવું
to refuse (ટૂ રિફ્યૂઝ) ના પાડવી
request (રિક્વેસ્ટ) વિનંતી
to explain (ટૂ એક્સપ્લેન) સમજાવવું
feeling (ફીલિંગ) લાગણી
reality (રિઍલિટિ) સચ્ચાઈ
looks (લૂક્સ) દેખાવ
to matter (ટૂ મેટર) -નું મહત્ત્વ હોવું
to suppose (ટ્ સપોઝ) ધારવું
to displease (ટૂ ડિપ્લીઝ) નાખુશ કરવું
lonely (લોનિલ) એકલું
to leap (ટૂ લીપ) ઉછળી પડવું, ધબકવું
slender (સ્લેન્ડર) એકવડા બાંધાનુ
gentle (જેન્ટલ) સૌમ્ય
firmness (ફર્મનિસ) મક્કમતા
springtime (સ્વિંગટાઇમ) વસંતઋતુ
to notice (ટૂ નોટિસ) ધ્યાનમાં આવવું
to murmur (ટૂ મર્મર) ગણગણવું, ધીમેથી બોલવું
greying hair (ગ્રેઇંગ હેઅર) સફેદ થતા વાળ
heavy (હેવિ) જાડું
untidy (અન્ટાઇડિ) અવ્યવસ્થિત
attention (અટેન્શન) ધ્યાન
divided (ડિવાઇડેડ) વહેંચાયેલું ના
to follow (ટૂ ફૉલો) પીછો કરવો
deep longing (ડીપ લૉન્ચિંગ) તીવ્ર લાલચ
courage (કરિજ) હિંમત
pale (પેલ) ફીકું
plump (પ્લમ્પ) ભરાવદાર
to hesitate (ટૂ હેઝિટેટ) અચકાવું
relationship (રિલેશનશિપ) સંબંધ
precious (પ્રશસ) મૂલ્યવાન
grateful (ગ્રેટફુલ) કૃતજ્ઞ
to salute (ટૂ સેલ્યુટ) સલામ કરવી
to expect (ટ્ર એક્સપેક્ટ) અપેક્ષા રાખવી
to invite (ટૂ ઇન્વાઇટ) આમંત્રણ આપવું
0 Comments