Std 10 English Unit - 11 Valley of Flowers Spellings (Glossary)

 Std 9 English 

Unit - 11 Valley of Flowers 

Spellings (Glossary)to imagine (ઇમેજિન) કલ્પના કરવી


heavenly (હેવનલી) સ્વર્ગનું, દેવોનું


range (રેંજ) પર્વતમાળા, પહાડોની હાર


healer (હીલર) વૈઘ, રોગ મટાડનાર 


to prescribe (પ્રિસ્ક્રાઇબ) ઉપાય સૂચવવો


emerald (એમરલ્ડ) લીલું


meadow (મેડો) નીચાણવાળી ઘાસવાળી જમીન, બીડ


 miraculous (મિરક્યુલસ) આશ્ચર્યકારક, અલૌકિક


 patch (પેચ) જમીનનો ટુકડો, ખંડ


medicinal (મેડિસિનલ) ઔષઘી


to create (ક્રિએટ) નિર્માણ કરવું, રચના કરવી


 panoramic (પૅનરામિક) આસપાસના પ્રદેશનો અખંડ દેખાવ, રમણીય


 legend (લેજન્ડ) દંતકથા


meditation (મેડિટેશન) ધ્યાન


official (ઓફિશિયલ) અધિકૃત


view (વ્યુ) દૃશ્ય


to designate (ડેઝિગ્નેટ) નિમણૂક કરવી, ઓળખાવવું,


to guess (ગેસ) કલ્પના કરવી


vibrant (વાઇબ્રન્ટ) જીવંત


centre (સેંટર) કેન્દ્ર


splendid (સપ્લેનડિડ) ભવ્ય


diversity (ડાઇવર્સિટિ) વિવિધતા


hidden (હિડન) ઢંકાયેલું, સંતાયેલું, છુપાયેલું 


alluring (અલ્યુઅરિંગ) આકર્ષક, મોહક


species (સ્પીશીઝ) જાત, પ્રકાર


globally (ગ્લોબલિ) વૈશ્વિક સ્તરે 


threatened (થ્રેટન્ડ) ભયગ્રસ્ત


vast (વાસ્ટ) વિશાળ


botanist (બૉટનિસ્ટ) વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત


 located (લોકેટેડ) -માં આવેલું


rare (રેઅર) અસાધારણ, અસામાન્ય, વિરલ


 endangered (ઇન્ડેન્જર્ડ) જોખમમાં, ભયમાં


track (ટૂંક) પગદંડી, માર્ગ


category (કેટિગર) વર્ગ, પ્રકાર


remote (રિમોટ) રસ્તાથી દૂર, એકાંતમાં આવેલું


to identify (આઇડેન્ટિફાઇ) ઓળખવું 


local (લોકલ) સ્થાનિક


location (લોકેશન) જગ્યા


to discover (ડિસ્કવર) શોધી કાઢવું


religious (રિલિજસ) ધાર્મિક


accidentally (ઍસિડન્ટલિ) આકસ્મિકપણે


offering (ઑફરિંગ) અર્પણ કરવાની વસ્તુ


dominant (ડૉમિનન્ટ) મુખ્યત્વે નજરે પડતું


mountaineer (માઉન્ટિનિઅર) પર્વતારોહક


successful (સકસેસફુલ) સફળ


fauna (ફાના) પ્રદેશની પ્રાણીસૃષ્ટિ 


expedition (ઇક્સિડિશન) વિશિષ્ટ હેતુસર ખેડેલો પ્રવાસ 


mammal (મેમલ) સસ્તન પ્રાણી


valley (વૅલિ) ખીણ


to record (રિકોર્ડ) નોંધવું


to stun (સ્ટન) છક કરવું 


renowned (રિનાઉન્ડ) પ્રખ્યાત


attraction (અટરેક્શન) આકર્ષણ


several (સેવરલ) કેટલાય


trekker (ટ્રેકર) પ્રવાસ કરનાર


reptile (રેપ્ટાઇલ) પેટે ચાલતું પ્રાણી


essay (એસે) નિબંધ


snow (સ્નો) બરફ


travelogue (ટ્રેવલોગ) પ્રવાસનો સચિત્ર લેખ ભાષણ, 


to explore (ઇક્સપ્લોર) ચોમેર ફરીને નિરીક્ષણ કરવું

પ્રવાસવર્ણન


splendour (સ્પ્લેન્ડર) વૈભવ


enchanting (ઇન્ચાન્ટીગ) મોહક


magnificent (મૅગ્નિફિસન્ટ) ભવ્ય, પ્રભાવી


to declare (ડિક્લેઅર) જાહેર કરવું 


reference (રેફરન્સ) ઉલ્લેખ


spread (સ્પ્રેડ) ફેલાયેલું


to bifurcate (બાઇફરકેટ) બે ફાંટા પાડવા


battle (બૅટલ) યુદ્ધ, લડાઈ


dewdrops (ડ્યૂડ્રૉપ્સ) ઝાકળબિંદુ


to strike (સ્ટ્રાઇક)-થી આધાત પહોંચાડવા, મારવું


rhythmic (રિધમિક) લયબદ્ધ


unconscious (અન્કૉન્શસ) બેભાન


flora (ફ્લૉરા) પ્રદેશની વનસ્પતિઓ

Post a Comment

0 Comments