ભારતની આઝાદીની મહત્વની ક્રમાનુસાર ઘટનાઓ તથા તેનું વર્ષ ( ૧૮૮૫ - કોંગેસની સ્થાપનાથી લઈને ૧૯૪૭ - ભારતની આઝાદી સુધીની તમામ ઘટનાઓ)
----------------------------------------------------------------------------------------------------------------------------
1885 - ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના
1905 -બંગાળનું વિભાજન ( બંગભંગ આંદોલન )
1906 - સ્વદેશી આંદોલન
1906 - મુસ્લિમ લીગની સ્થાપના
1907 - કોંગ્રેસનું સુરત અધિવેશન - કોંગ્રેસનું બે જૂથમાં વિભાજન (માવલવાદી અને જહાલાવાદી)
1909 - માર્લે-મિન્ટો સુધારણા
1911 - દિલ્લી દરબારનું આયોજન અને બંગાળના ભાગલા રદ
1915 - ગાંધીજીનું ભારતમાં આગમન
1916 - હોમરુલ લીગની સ્થાપના
1917 - ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ
1917-18 - ખેડા સત્યાગ્રહ
1918 - અમદાવાદ મિલમજુર સત્યાગ્રહ
1919 - રોલટ એક્ટ
1919 - જલિયાંવાલા બાગ હત્યાકાંડ ( ૧૩ એપ્રિલ ૧૯૧૯)
1919 - મોન્ટેગ્યું - ચેમ્પસફર્ડ સુધારો
1919 - 20 ખિલાફત આંદોલન
1920 - અસહકારની ચળવળ
1922 - ચૌરીચૌરાની ઘટના
1923 - સ્વરાજ પક્ષની સ્થાપના
1927 - સાયમન કમિશનનું ગઠન
1928 - સાયમન કમિશનની ભારતની મુલાકાત
1928 - નહેરુ અહેવાલ (રીપોર્ટ)
1929 - કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ
1930 - દાંડી યાત્રા - ગાંધીજી (૧૨ માર્ચ ૧૯૩૦)
1930 - નાગરિક અસહકાર ચળવળ
1930 - પ્રથમ ગોળમેજી પરિષદ
1931 - ગાંધી - ઈરવીન સમજુતી
1931 - બીજી ગોળમેજી પરિષદ (ગાંધીજીની હાજરી)
1932 - સાંપ્રદાયિક ચૂંટણી પ્રણાલીની ઘોષણા
1932 - પુના કરાર (પુના પેક્ટ - ગાંધીજી અને ડૉ. આમ્બેડકર વચ્ચે)
1932 - ત્રીજી ગોળમેજી પરિષદ
1934-35 - ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫
1939 - દ્રિતિય વિશ્વયુદ્ધ
1940 - ઓગસ્ટ ઓફર
1940 - વ્યક્તિગત સત્યાગ્રહ
1942 - ક્રીપ્સ મિશન
1942 - હિંદ છોડો આંદોલન
1943 - આઝાદહિંદ ફોઝ
1944 - શ્રી રાજગોપાલાચારી ફોર્મુલા
1945 - વેવેલ યોજના
1946 - નૌસેના વિદ્રોહ
1946 - કેબિનેટ મિશનનું આગમન
1946 - ભારતીય બંધારણ સભાની રચના
1946 - વચગાળાની સરકારની સ્થાપના
1947 - વડાપ્રધાન ક્યામેન્ટ એટલીની જાહેરાત
1947 - માઉન્ટબેટન યોજના ( ૩ જુન - બાલ્કન પ્લાન)
1947 ભારતની આઝાદી
I Love My India..........
For More study materials and mock test on each subjects...
For mock test on every subjects..
Thanks a lot...
0 Comments