Current Affairs (કરંટ અફેર્સ ) - Month - August 2020 / Best 125 One Liner Questions Part - 1(60 questions)

Current Affairs (કરંટ અફેર્સ )

 -  Month - August 2020  

 Best 125 One Liner Questions  

Part - 1 (60 questions)




 1. ગુજરાત રાજ્ય ના નવા ડીજીપી કોણ બન્યું છે?

જવાબ : આશિષ ભાટિયા

2. તાજેતરમાં આત્મનિર્ભર ભારત નો લોગો તૈયાર કરવા કઈ સાઈટ એ એક સ્પર્ધાનું આયોજન કર્યું છે?

જવાબ :my gov.in

3.  ભારતના તમામ રાજ્યોને ક્યાં સમય સુધીમાં વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત સમાવેશ કરાશે?

જવાબ : 31 માર્ચ 2021

4. તાજેતરમાં વિદ્યાર્થી વિજ્ઞાન મંથન 2020- 21 કોણે લોન્ચ કર્યું છે?

જવાબ : ડોક્ટર હર્ષવર્ધન

5. તાજેતરમાં ગુજરાતની કઈ ડેરી પશુઓના છાણ માંથી સીએનજી ઉત્પાદન કરવા માટે એક અભિનવ પ્રોજેક્ટ શરૂ કરશે?

જવાબ : બનાસ ડેરી

6 . નીચેનામાંથી કઈ ઇ-કોમર્સ કંપની એ ભારતીય કારીગરો ને મદદ કરવા સમર્થ કાર્યક્રમ શરૂ કર્યો છે 

જવાબ : flipkart (ફ્લીપકાર્ટ) 

7. તાજેતરમાં પરમાણુ ઊર્જા ઉત્પાદન કરનાર પ્રથમ અરબ દેશ કયો બન્યો છે

જવાબ : યુએઈ

8. વિશ્વ સંસ્કૃતિ દિવસ ક્યારે મનાવાય છે 

જવાબ : 3 ઓગસ્ટ

9. તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા oxford દ્વારા વિકસાવનાર કોરોના વેક્સિન નું માનવ પરીક્ષણ શરૂ કર્યું છે

જવાબ : siram institute of india Pvt ( પુણે)

10. તાજેતરમાં કયા રાજ્યએ સાઇબર ક્રાઇમ વિશે જાગૃતતા ફેલાવવા માટે "ઈ-રક્ષાબંધન" કાર્યક્રમ શરૂ કર્યો છે?

જવાબ : આંધ્રપ્રદેશ

11 . તાજેતરમાં ક્યા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન માટે "ઈ-જ્ઞાન મિત્ર " મોબાઇલ એપ લોન્ચ કરી છે?
જવાબ : દીવ દમન અને દાદરા નગર હવેલી.

12. તાજેતરમાં ક્યાં શહેરને સીસીટીવી સર્વેલન્સ બાબતે સર્વશ્રેષ્ઠ શહેરના રૂપમાં ઓળખ મળી છે?
જવાબ : હૈદરાબાદ.

13. IPL- 13 નું આયોજન ક્યાં થશે?
જવાબ : UAE  

4. તાજેતરમાં કયા દેશમાં એક ભયાનક વિસ્ફોટ થયો છે? 

જવાબ : લેબેનોન ની રાજધાની બેરૂત માં.

15. તાજેતરમાં ભારતની પશ્ચિમ રેલવે મારફતે કયા દેશમાં ડુંગળીની નિકાસ કરવામાં આવી છે? 
જવાબ : બાંગ્લાદેશ.

16. તાજેતરમાં ભારતે કયા દેશને મત્સ્ય પાલન ની સુવિધા વધારવા માટે ૧૮ મીલીયન ડોલરની લાઈન ઓફ ક્રેડીટ સહાય આપી છે?
જવાબ : માલદીવ.

17 . ભારતની પ્રથમ મોબાઈલ RTPCR COVID લેબ MITR ( Mobile Infection Testing and Reporting Lab) કોના દ્વારા વિકસિત કરવામાં આવી છે?
જવાબ : IIS બેંગલુરુ.

18 . જમ્મુ-કાશ્મીરના નવા રાજ્યપાલ કોણ બન્યું છે?
જવાબ : મનોજ સિંહા.

19 . ભારતની પ્રથમ કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેન કયા બે સ્ટેશન વચ્ચે ચલાવવામાં આવી છે
જવાબ: દેવલાલી( મહારાષ્ટ્ર)થી દાનાપુર (બિહાર).

20 . ભારતના નવા CAG (કેગ) તરીકે કોની નિમણુક કરવામાં આવી છે
જવાબ : ગિરીશ ચંદ્ર મુર્મૂ.

21. Ipl- 13 માટે Bcci એ કઈ કંપની સાથે સ્પોન્સરશિપ માટે કરાર કર્યા છે?

જવાબ : Dream 11(ડ્રીમ ઇલેવન.) - ચીનની વિવો કંપની સાથેનો કરાર રદ્દ કર્યો છે.

22. તાજેતરમાં કયા દેશે વર્ષ 1971 ના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકો માટે સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે ?

જવાબ :  બાંગ્લાદેશ.

23. તાજેતરમાં ભારતની એક્સપો expo-impo બેંકે કયા દેશને વીજ પુરવઠાની ગુણવત્તા સુધારવા માટે 250 મિલિયન અમેરિકી ડોલરની લાઇન ઓફ ક્રેડિટ આપવામાં આવી છે ?

જવાબ :મોઝામ્બિક.

24. વર્ષ ૧૯૪૨માં શરૂ થયેલ હિન્દ છોડો આંદોલનનો 8 august 2020 ના રોજ કેટલા મો દિવસ ઉજવાયો?

 જવાબ : 78 મો.

25. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર ઉદઘાટન ક્યાં સ્થળે કર્યું છે?

 જવાબ  : નવી દિલ્હી.

26. તાજેતરમાં શ્રીલંકા ના નવા વડાપ્રધાન કોણ બન્યું છે ?

જવાબ : મહિદ્રા રાજપક્ષે.

27. સ્વતંત્રતા દિવસે ભારતમાં કોણે  'ગંદકી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે ?

જવાબ : નરેન્દ્ર મોદી

28 . ભારત સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે તાજેતરમાં કેટલા સંરક્ષણ સાધનો ની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે ?

જવાબ : 101

29 . તાજેતરમાં કઈ સંસ્થાએ શાળા પરિસરની કેટલા અંતર સુધીમાં જંક ફૂડ ફૂડ તથા અને કારક ભોજન વેચવા પર પ્રતિબંધ મૂક્યો? 

જવાબ 50 મીટર FSSAI.

30. તાજેતરમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગે કયા રાજ્યના ચુલીયુ ગામમાં પરીક્ષણ કમ ઉત્પાદન કેન્દ્ર ની સ્થાપના કરશે?

જવાબ : અરુણાચલ પ્રદેશ.

31 . તાજેતરમાં ભારતમાં કયું રાજ્ય બાંગ્લાદેશ માં પાર્સલ ટ્રેન મારફત ડેનીમ તથા ડાઈ નિકાસ કરશે ?

જવાબ : ગુજરાત.

32 . તાજેતરમાં નરેન્દ્ર મોદીએ કયા બે શહેરો ને છોડવા માટે સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ નું ઉદઘાટન કર્યું છે?

જવાબ : ચેન્નાઈથી પોર્ટ બ્લૅર.

33 . ભારતે કયા દેશમાં પાંચ ઈકો ટુરિઝમ ઝોનના વિકાસ માટે કરાર કર્યા છે?

જવાબ : માલદીવ.

34 . તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ એ "કનેક્ટિંગ કોમ્યુનિકેટીન્ગ ચેન્જિંગ" નામના પુસ્તકનું વિમોચન કર્યું છે આ પુસ્તકોના જીવન પર આધારિત છે?

જવાબ : એમ વૈકેયા નાયડુ.

35 . આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવાય છે?
જવાબ : 12 ઓગસ્ટ.

36 . તાજેતરમાં કઈ ભારતીય મૂળની મહિલાને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવા માટેની ચૂંટણી ઉમેદવાર બની છે?
જવાબ : કમલા હેરિસ.

37 . તાજેતરમાં કોવિડ 19 સામે લડવા કયા દેશે ભારતને કઈ સંસ્થા ને AI આધારિત અત્યાધુનિક ટેકનોલોજી આપ્યું છે?
જવાબ :   ઈઝરાયેલ , AIIMS (INDIA).

38 . તાજેતરમાં લોકસભા સચિવાલયના અધિકારી કર્મચારીઓ માટે કઈ ભાષા શીખવા એક અભ્યાસક્રમ શરૂ કર્યો છે ?

જવાબ : ફ્રેન્ચ.

39 . તાજેતરમાં કૃષિમંત્રીએ ભારતીય કૃષિ સંશોધન પરિષદ ના ડેટા રીકવરી સેન્ટર ઉદ્ઘાટન કર્યું છે તેનું નામ શું છે?
જવાબ : કૃષિમેઘ.

40 . તાજેતરમાં ગુજરાત સરકારે ખેડૂતો માટે કઇ યોજના અમલમાં મૂકી છે?
જવાબ : મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના.

41 . તાજેતરમાં રાહત ઇન્દોરી નું નિધન થયું છે તે ક્યાં છે ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા?
જવાબ : ઉર્દૂ કવિ તથા ગઝલકાર.

42 . ભારતમાં covid 19 ની રસી ની ખરીદી તથા વહીવટી બાબતો અંગે નૈતિક બાબતો પર વિચાર કરવા કોના અધ્યક્ષ સ્થાને એક સમિતિની રચના કરી છે?
જવાબ : વી કે પોલ.

43 . તાજેતરમાં કેન્દ્ર સરકારના ક્યાં મંત્રાલયએ સ્વચ્છ ભારત મિશન અકાદમી શરૂ કરી છે?
જવાબ: જળ શક્તિ મંત્રાલય.

44 . કોરોનાવાયરસ નું વિઘટન કરવા બનાવવામાં આવેલ નીતિન ગડકરીએ માઇક્રોવેવ ડિવાઇસ નું નામ શું આપ્યું છે?
જવાબ : અતુલ્ય.

45 . ફોર્બ્સ 2020 અનુસાર વિશ્વના ૧૦ સૌથી વધુ રકમ મેળવનારની યાદીમાં સામેલ થનાર ભારતીય અભિનેતા કોણ છે?
જવાબ : અક્ષય કુમાર.

46 .તાજેતરમાં ક્યા રાજ્યમાં વિશ્વનો સૌથી ઊંચો પિયર બ્રિજ બનાવવામાં આવેલ છે? 

જવાબ : મણિપુરમાં 

રશિયાએ પોતાની covid 19 રસી વિકસાવી હોવાની જાહેરાત કરી છે તે રસી નું નામ શું આપ્યું છે?
જવાબ : sputnik - v.

48 . તાજેતરમાં ભારતીય તટ રક્ષક દળ દ્વારા પેટ્રોલ વાહણ લોન્ચ કર્યું છે?
જવાબ : સાર્થક.

49 . તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં 12 ગામડાઓમાં આફ્રિકી સ્વાઈન ફ્લૂના કેસો જોવા મળ્યા છે?
જવાબ : મેઘાલય.

50 . તાજેતરમાં WHO એ પ્રતિ દસ લાખે પ્રતિદિન કેટલા ટેસ્ટ કરવાની સલાહ આપી છે?
જવાબ : 140.

51 . તાજેતરમાં ચર્ચામાં રહેલ "ઓપરેશન રક્ષક" તેનાથી સંબંધિત છે?
જવાબ : જમ્મુ કશ્મીરમાં આંતકવાદી વિરોધી અભિયાન.

52 . ભારતના સરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ  સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશીકરણ માટે ક્યુ પોર્ટલ લોન્ચ કર્યું છે?
જવાબ : સર્જન.

53 . અમદાવાદમાં આવેલ ઇન્કમટેક્ષ સર્કલ ફ્લાયઓવર ને શું નામ આપવાની જાહેરાત કરાઈ?
જવાબ : અરુણ જેટલી ફ્લાયઓવર.

54 . અમદાવાદમાં આવેલ અંજલિ ક્રોસ રોડ ને શું નામ આપવાની જાહેરાત કરાઈ છે?
જવાબ : સુષ્મા સ્વરાજ બ્રિજ.

55 . તાજેતરમાં આરબીઆઇએ નાણાકીય વર્ષ 2019-20 માટે કેન્દ્ર સરકારની કેટલી સરસ રકમ આપવા માટે મંજૂરી આપી છે ?
જવાબ : 57,128 કરોડ.

56 . સંભવિત ઓલમ્પિક માટે ભારતીય ટીમની સ્પોન્સરશીપ કોણે લીધી છે?
જવાબ : આઈનોકસ ગ્રુપ.

57 . તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટર નિવૃત્તિ જાહેર કરી છે?
જવાબ : એમ એસ ધોની.

58 . હિમાલયની પંજાબ રેન્જમાં લેહ મનાલી ને જોડતી ચેનલ નું નામ શું આપવામાં આવ્યું?
જવાબ : અટલ ટનલ (88 કિલોમીટર લાંબી છે)

59 . તાજેતરમાં આયુષ્ મંત્રાલય ત્રણ મહિના માટે ક્યું અભિયાન શરૂ કર્યું છે?
જવાબ : આયુષ ફોર ઈમ્યુનીટી 

60 . તાજેતરમાં કઈ બેંકે ભારતીય સ સશસ્ત્ર બળના કર્મચારીઓ માટે સૌર્ય kgc કાર્ડ લોન્ચ કર્યું છે?

જવાબ : એચડીએફસી બેન્ક.

નોંધ - કરંટ અફેર્સ ઓગસ્ટ -૨૦૨૦ નો ભાગ -૨ આવતી કાલે મુલાવામાં આવેશે. 

ભારતનો ઇતિહાસ વિષયના ટોપિક પર ટેસ્ટ આપવા માટે અહીં ક્લીક કરો...

વૈદિક સંસ્કૃતિ ભાગ -1 

વૈદિક સંસ્કૃતિ ભાગ -2

સિંધુખીણ ની સભ્યતા


ભારતના બંધારણ વિષયના વિવિધ ટોપિક પર ટેસ્ટ આપવા માંટે અહી ક્લિક કરો...

બંધારણ બન્યા પૂર્વેના બ્રિટિશ કાયદાઓ


બંધારણ સભા 


બંધારણનું આમુખ 


ભારતના રાષ્ટ્રીય પ્રતીકો 


સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર


ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન Test -1


નાગરિકતા (Citizenship)


English Grammar ની ટેસ્ટ આપવા માંટે અહી ક્લિક કરો.  

English Grammar Test -1 Topic - Articles 

Test Solution Test - 1


English Grammar Test -2 Topic - Prepositions part -1

Test Solution 2


English Grammar Test -3 Topic - Prepositions part 2

Test Solution -3


English Grammar Test -4 Topic - Prepositions (part -3)

Test solution 

English Grammar Test -5 Topic - Pronouns (સર્વનામો)


English Grammar Test - 6 Topic - Adjectives 


English Grammar test -7 Topic - Adjectives Part -2


English grammar test -8 topic - The simple present tense 

Computer વિષયનાં વિવિધ ટોપિકની ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો. 

Computer Test - 1 


Computer Test -2 


Computer Test - 3 


Computer Test - 4


ગુજરાતી સાહિત્ય વિષય પર ટેસ્ટ આપવા માંટે અહી ક્લિક કરો....

ગુજરાતી સાહિત્ય ટેસ્ટ - ૧ 


ગુજરાતી સાહિત્ય સાહિત્યકારો કૃતિઓ તથા પંક્તિઓ test 2


ગુજરાતી સાહિત્ય ટેસ્ટ - 3 

ગુજરાતનો ઈતિહાસ વિષય પર ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો..

ગુજરાતનો અતિહાસિક પરિચય


સિંધુ સભ્યતા (સંપૂર્ણ ગુજરાત ના સંદર્ભમાં)


ભારત ની ભૂગોળ વિષયની ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો...

ભારતની ભૂગોળનો સામાન્ય પરિચય

બ્રહ્માંડ અને સુર્યમંડળ 


ભારતના અર્થતંત્ર વિષય પર ટેસ્ટ આપવા માટે અહીં ક્લીક કરો..

ભારતમાં બેન્કિંગ પ્રણાલિ


આવી રીતે દરેક વિષયના દરેક ટોપિક પર ટેસ્ટ ની અપડેટ મેળવવા તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો...

EXAM MANIA

Click here

જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ બ્લોગમાં તમામ વિષયના દરેક ટોપીક ઉપર ખૂબ જ મહત્વના સવાલોનો સંગ્રહ મોક ટેસ્ટ સ્વરૂપે આપવામાં આવે છે જે તમારી તૈયારી માં ખૂબ જ અસરકારક સાબિત થાય છે જેથી આપ કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ બ્લોગની મુલાકાત લેતા તમને તમામ વિષય ના તમામ ટોપિક પર ટેસ્ટ ઉપલબ્ધ હશે જેથી તમે તમારા વાંચવા જ્ઞાનની ચકાસણી કોઈ પણ સ્થળે કોઈપણ સમયે બિલકુલ ફ્રી કરી શકશો.

આ ટેસ્ટ સીરીઝમાં કોઈપણ સાહિત્યમાંથી બેઠા બેઠા પ્રશ્નો લેવામાં આવતા નથી પરંતુ અમો ના સાતથી વધુ પરીક્ષા પાસ કરવાના અનુભવના આધારે પ્રશ્નો બનાવવામાં આવે છે જે પ્રશ્નો અલગ-અલગ બુકમાંથી લેવામાં આવે છે જેથી તમને ઘરે બેઠા મહત્વના સાહિત્યમાંથી મહત્વના પ્રશ્નો મળી શકે તેવા ઉમદા હેતુથી આ ટેસ્ટ શરૂ કરવામાં આવી છે તો આપ સૌ આનો વિનમ્રતાપૂર્વક લાભ લેશો તેવી અપેક્ષા છે.


જો આપ ને આ ટેસ્ટ ગમી હોય તો સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા વિનંતી છે જેથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી જ્ઞાનની પહોચ વધારી શકાય તથા દરેક વિદ્યાર્થીઓને જ્ઞાન નો લાભ મળી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી શકે. 

આપનો ખુબ ખુબ આભાર...

આપનો દિવસ શુભ રહે.......


Post a Comment

0 Comments