Current Affairs (કરંટ અફેર્સ )
- Month - August 2020
Best 125 One Liner Questions
Part - 2(65 questions)
61. તાજેતરમાં જનજાતિ બાબતોના મંત્રીશ્રીએ આદિવાસીઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે ક્યુ પોર્ટલ શરૂ કર્યું છે?
- સ્વાસ્થ્ય (Swasthya)
62. ગ્વાલિયર - ચંબલ એક્સપ્રેસ વે નું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવશે?
- અટલ બિહારી વાજપેયી
63. ભારતીય રેલવે દ્વારા દુનિયાનો સૌથી લાંબો ઘાટ પુલનું નિર્માણ કયા રાજ્યમાં કરાશે?
- મણીપુરમા ઈજઈ નદી પર
64. તાજેતરમાં પંડિત જશરાજ જી નું નિધન થયું તે સંગીતના ક્યાં ઘરાના સાથે સંબંધિત હતા?
-મેવાતી ઘરાના
65. તાજેતરમાં શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ અટલ રેન્કિંગ 2020 માં કઈ સંસ્થા ને પ્રથમ સ્થાન મળ્યું છે?
- IIT મદ્રાસ
66. તાજેતરમાં એશિયાઈ વિકાસ બેંકના ઉપાધ્યક્ષ પદે કયા ભારતીય ની નિમણૂક કરવામાં આવી છે?
- અશોક લવાસા ( પૂર્વ ચૂંટણી કમિશનર)
67. તાજેતરમાં વર્ષ ૨૦૨૦ના રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર મનિકા બત્રા કઈ રમતની ખેલાડી છે?
-ટેબલ ટેનિસ
68. તાજેતરમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોમન એલિજિબિલીટી ટેસ્ટ (CET) ના માર્કશીટ પરિણામ ની તારીખ થી કેટલા વર્ષ સુધી માન્ય રહેશે?
- 3 વર્ષ
69. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે લોકો પરસ્પર સંબંધો વિકસાવે તે માટે સાંસ્કૃતિક કરાર પર સહી કરી છે?
- ઈઝરાયલ
70. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર હર્ષવર્ધન ને કોવિડ 19 બાબતે જાગૃતતા ફેલાવવા માટે કયા નામથી વિડીયો ગેમ લોન્ચ કરી છે?
- CORONA FIGHTERS ( કોરોના ફાઈટર્સ)
71. તાજેતરમાં કઇ કંપનીએ ભારતમાં લોકોને નોકરીની શોધ માટે મદદ કરવા kormo jobs એપ લોન્ચ કરી છે?
-ગૂગલ
72. સ્વચ્છતા સર્વેક્ષણ 2020 મુજબ ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયુ જાહેર થયું છે?
- ઈન્દોર ( મધ્ય પ્રદેશ)
73. સ્વચ્છતા સર્વેક્ષણ 2020 અનુસાર રાજ્યોમાં સૌથી સ્વચ્છ રાજ્ય કયું જાહેર થયું છે?
- છત્તીસગઢ
74. તાજેતરમાં હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશમાં ગ્રીન હાઇવેના નિર્માણની સુવિધાઓ માટે કઈ મોબાઈલ એપ વિકસિત કરી છે?
- હરિતપથ
75. તાજેતરમાં ભારતમાં ચૂંટણીપંચમા નવા ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણુક થઈ છે ?
- રાજીવ કુમાર
76. રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
- 29 ઓગસ્ટ
77. તાજેતરમાં ચર્ચામાં રહેલ નેવિગેશન સિસ્ટમ BeiDou કયા દેશ સાથે સંકળાયેલ છે?
- ચીન
78. ઉત્તરપ્રદેશ સરકારે પોતાના બુંદેલખંડ ક્ષેત્રમાં પાણીની અછતની સમસ્યાનું નિવારણ કરવા માટે કયા દેશ સાથે સહયોગ યોજના કરાર કર્યા છે?
- ઇઝરાયેલ
79. તાજેતરમાં ચર્ચામાં રહેલ "સીનાબુગ" શુ છે ?
- ઇન્ડોનેશિયા મા આવેલ જ્વાળામુખી છે
80. ભારતનો સૌથી લાંબો નદી રોપવે કઈ નદી પર બનાવવામાં આવેલ છે?
- બ્રહ્મપુત્રા (આસામ રાજ્યમાં , 1.8 કિમી લંબાઈ)
81. તાજેતરમાં ચર્ચામાં રહેલ પુસ્તક one arranged murder ના લેખક કોણ છે?
- ચેતન ભગત
ચેતન ભગતની અન્ય જાણીતી કૃતિઓ - Three Mistakes of my life
Revolution 2020
The girl in room 105
Five point someone
One night at the call center
82. વિશ્વ ગુજરાતી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- 24 ઓગસ્ટ
83. તાજેતરમા ભારતીય વાયુસેનાએ કારકિર્દી સબંધિત જાણકારી માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી છે ?
- My IAF
84. તાજેતરમાં ચર્ચા રહેલ કુડનકુલમ પરમાણુ ઉર્જા સંયંત્ર કયાં આવેલુ છે ?
- તામિલનાડુ
85. તાજેતર મા WHO એ ક્યાં દેશ ને પોલિયોમુક્ત જાહેર કર્યો છે ?
- આફ્રિકા
86. તાજેતરમાં કયા ઉત્તર-પૂર્વી રાજ્યને વધુ છ માસ માટે અશાંત ક્ષેત્ર જાહેર કરાયું છે ?
- અસમ
87. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2020 માટે ભારતનો વિકાસ દર અંદાજ કેટલો રાખ્યો છે?
- -4.5%
88. તાજેતરમાં કઈ બેકે પ્રથમ વખત shagun gift ઇન્સ્યોરન્સ નામની વીમા ની શરૂઆત કરી છે?
- SBI જનરલ ઇન્શ્યોરન્સ
89. તાજેતરમાં કઈ બેંકે ખેડૂતોને ધિરાણ ની યોગ્યતા ચકાસવા માટે ઉપગ્રહ આધારિત ડેટાનો ઉપયોગ શરૂ કર્યો છે?
- ICICI BANK
90. ક્રિકેટમાં 600 ટેસ્ટ વિકેટ લેનાર વિશ્વનો સૌપ્રથમ ફાસ્ટ બોલર કોણ બન્યું છે?
- જેમ્સ એન્ડરસન
91. મધર ટેરેસા બાબતે જણાવો.
- જન્મ - ઉત્તર મેસેડોનિયા ના સ્કોપજે મા
- શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર- 1979
- ભારત રત્ન પુરસ્કાર 1980
- વર્ષ 2016માં સંત જાહેર થયા
- મૃત્યુ 1997માં સ્થળ પશ્ચિમ બંગાળના કોલકતા મા
92. તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયએ કેટલા નવા ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ ક્ષેત્રોની જાહેરાત કરી છે?
- 7
93. તાજેતરમાં કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી શ્રી થાવરચંદ ગેહલોત એ માનસિક સ્વાસ્થ્ય પુનર્વસન માટે કઈ હેલ્પલાઈન સેવા શરૂ કરી છે?
- KIRAN (કિરણ)
Help line no - 1800-599-0019
94. તાજેતરમાં ચર્ચામાં રહેલ Oxford દ્વારા બનાવવામાં આવનાર રશી (વેકસીન)નું નામ શું છે?
- COVISHIELD ( કોવિશિલ્ડ)
95. તાજેતરમાં covid-19ની વધુ પડતી અસર ના કારણે ચર્ચામાં રહેલ સ્થળ "બરાક ઘાટી" કયા રાજ્યમાં સ્થિત છે?
- અસમ
96. તાજેતરમાં નીતિ આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નિકાસ તત્પરતા સૂચક આંક માં પ્રથમ સ્થાન મેળવનાર રાજ્ય કયું છે?
- ગુજરાત
97. ફ્રાન્સથી ખરીદવામાં આવેલ પાંચ રફાલ વિમાન ને 10 સપ્ટેમ્બરના રોજ કયા એરબેઝ પર સ્થાપિત કરાશે?
- અંબાલા એરબેઝ - હરિયાણા
98. તાજેતરમાં કયા રાજ્ય સરકારે સ્કીલ વિશ્વ યુનિવર્સિટીની સ્થાપના માટે નો ખરડો પસાર કર્યો છે?
- અસમ - દરાગ જિલ્લા માં
99. વર્ષ 2020 નો આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ જીતનાર સૌથી નાની ઉંમરના લેખક કોણ બન્યું છે?
- મેરીકે લુકાસ રેજીનવેલ્ડ
બુક - The Discomfort of Evening .
100. Brics ગેમ્સ 2021 આયોજન ક્યાં દેશમાં થશે ?
- ભારત
101. તાજેતરમાં બ્રાયન બંધુએ નિવૃત્તિ જાહેર કરી છે જે કઈ રમત સાથે સંકળાયેલ છે?
- ટેનિસ ( અમેરિકા) - બોબ અને માઈક બ્રાયન
102. તાજેતરમાં ચર્ચામાં રહેલ શિંજો આબે વિશે જણાવો?
- તેઓ જાપાનના સૌથી વધુ સમય માટે વડાપ્રધાન રહેનાર
- તાજેતરમાં માંદગીના કારણે તેઓએ રાજીનામુ આપ્યું છે.
- પ્રસિદ્ધ ' અબનોમિક્સ' અર્થશાસ્ત્રની વિચારનીતિ ના પ્રણેતા છે.
103. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં એનસીસીના કેડેટસને તાલીમ માટે મદદ કરવા કઈ મોબાઇલ એપ લોન્ચ કરી છે?
- DGNCC
104. તાજેતરમાં આઇટી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે નવી પેઢીના સ્ટાર્ટ અપ ચેલેન્જ સ્પર્ધા શરૂ કરી છે તેનું નામ શું છે?
- Chunauti ( ચુનૌતિ)
105. પરમાણુ પરીક્ષણ વિરોધી દિવસ ક્યારે મનાવાય છે?
- 29 ઓગસ્ટ
106. તાજેતરમાં ચર્ચામાં રહેલ 'રૂબી' તેમનું નિધન થયું છે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા?
- સ્ફુબી ડું એનિમેશન સિરિઝ
107. તાજેતરમાં કયા રાજ્યએ 31 ઓકટોબરથી પ્રથમ સી પ્લેન સેવાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે?
- ગુજરાત
108. ભારતીય રેલવેના કયા ઝોન દ્વારા પ્રથમ વખત રોરો (RORO)ટ્રેન સેવાનું સંચાલન કરાશે?
- દક્ષિણ પશ્ચિમ રેલવે
109. તાજેતરમાં ભારતની સહાયથી નિર્માણ થયેલ કયા દેશની સંસદ નું ઉદઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે?
- મોરેશિયસ
110. તાજેતરમાં પોલીસ કાયદા નું સુધારેલું મેન્યુઅલ તૈયાર કરનાર ભારતનું બીજું રાજ્ય કયું બની ગયું છે ?
- ગુજરાત
111. વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે?
- 1 થી 7 ઓગસ્ટ
થીમ - Support Breast Feeding for healthier planet.
112. કેન્દ્રની પ્રસાદ યોજના માં ગુજરાતના કયા પ્રસિદ્ધ યાત્રાધામ નો સમાવેશ કરવામાં આવેલ છે?
- અંબાજી
પ્રથમ- દ્વારકા
બીજું- સોમનાથ
113. તાજેતરમાં મહત્વકાંક્ષી જિલ્લા Aspirational districts યોજના બાબતે નીતિ આયોગે જાહેર કરેલ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવનાર જિલ્લો કયો છે?
- બીજાપુર( છત્તીસગઢ)
કુલ જિલ્લા - 124
114. તાજેતરમાં ખાદી અને ગ્રામોધોગ કમિશન એ ભારતમાં અગરબત્તીના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા શરૂ કરેલ મિશનનું નામ શું છે?
- ખાદી અગરબત્તી આત્મનિર્ભર મિશન
115. નેશનલ હેન્ડલુમ( હાથસાળ) દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 7 ઓગસ્ટ
116. ગુજરાતમાં ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત નર્મદા નદી પર છ માર્ગીય પુલ કયા જિલ્લામાં બનાવવામાં આવનાર છે?
- ભરૂચ
117. મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- 1 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ 2020
118. ભારતનો સૌપ્રથમ ગ્રીન રામાયણ પાર્કનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવેલ છે?
- ઉત્તરાખંડ
119. તાજેતરમાં સશસ્ત્ર દળોને મજબૂત કરવા માટે રચાયેલ પ્રોજેક્ટ ચિત્તા અને અપગ્રેડ કરવા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવેલ છે?
- અજય કુમાર
120. તાજેતરમાં આત્મનિર્ભર ભારત સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવી છે?
- 7 થી 14 ઓગસ્ટ
121. તાજેતરમાં ગુજરાતની કઇ યુનિવર્સિટી સાથે ભારતીય નૌસેનાએ MOU કર્યા છે?
- રક્ષા શક્તિ યુનિવર્સિટી (અમદાવાદ)
122. કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય દ્વારા નિર્માણ થનાર 9 આદિવાસી સ્વતંત્ર સેનાની સંગ્રહાલય પૈકી ગુજરાતમાં કયા સ્થળે સંગ્રહાલય બનશે?
- રાજપીપળા - નર્મદા
- જે સૌથી મોટું હશે.
123. સ્વતંત્રતા દિને માનનીય વડાપ્રધાન શ્રી એ કયા બે પ્રાણીઓના સરક્ષણ માટે પ્રોજેક્ટ બનાવવાની જાહેરાત કરી છે?
- સિંહ અને ડોલ્ફિન
124. તાજેતરમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા રોડ અકસ્માત મૃત્યુ દર શૂન્ય કરવાનો લક્ષ્યાંક ક્યાં સુધી રખાયો છે?
- વર્ષ 2030
125. તાજેતરમાં ભારતીય વડાપ્રધાનશ્રીએ સ્વતંત્રતા દિવસ ની સ્પીચ માં કરેલ જાહેરાત અનુસાર મહિલાઓ માટે લગ્નની ઉંમર ૧૮ થી વધારીને 21 કરવા માટે કોની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે?
- સાંસદ સભ્ય શ્રીમતિ જયા જેટલી તથા વિનોદ પોલ( નીતિ આયોગના સભ્ય)
- કુલ ૧૦ સભ્યોની સમિતિ.
Thank You very much to all...
ભારતનો ઇતિહાસ વિષયના ટોપિક પર ટેસ્ટ આપવા માટે અહીં ક્લીક કરો...
ભારતના બંધારણ વિષયના વિવિધ ટોપિક પર ટેસ્ટ આપવા માંટે અહી ક્લિક કરો...
બંધારણ બન્યા પૂર્વેના બ્રિટિશ કાયદાઓ
ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન Test -1
English Grammar ની ટેસ્ટ આપવા માંટે અહી ક્લિક કરો.
English Grammar Test -1 Topic - Articles
English Grammar Test -2 Topic - Prepositions part -1
English Grammar Test -3 Topic - Prepositions part 2
English Grammar Test -4 Topic - Prepositions (part -3)
English Grammar Test -5 Topic - Pronouns (સર્વનામો)
English Grammar Test - 6 Topic - Adjectives
English Grammar test -7 Topic - Adjectives Part -2
English grammar test -8 topic - The simple present tense
English Grammar Test -9 Topic - The Simple Past Tense
Computer વિષયનાં વિવિધ ટોપિકની ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો.
ગુજરાતી સાહિત્ય વિષય પર ટેસ્ટ આપવા માંટે અહી ક્લિક કરો....
ગુજરાતી સાહિત્ય સાહિત્યકારો કૃતિઓ તથા પંક્તિઓ test 2
ગુજરાતનો ઈતિહાસ વિષય પર ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો..
સિંધુ સભ્યતા (સંપૂર્ણ ગુજરાત ના સંદર્ભમાં)
ભારત ની ભૂગોળ વિષયની ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો...
ભારતના અર્થતંત્ર વિષય પર ટેસ્ટ આપવા માટે અહીં ક્લીક કરો..
આવી રીતે દરેક વિષયના દરેક ટોપિક પર ટેસ્ટ ની અપડેટ મેળવવા તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો...
EXAM MANIA
જો આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ બ્લોગમાં તમામ વિષયના દરેક ટોપીક ઉપર ખૂબ જ મહત્વના સવાલોનો સંગ્રહ મોક ટેસ્ટ સ્વરૂપે આપવામાં આવે છે જે તમારી તૈયારી માં ખૂબ જ અસરકારક સાબિત થાય છે જેથી આપ કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ બ્લોગની મુલાકાત લેતા તમને તમામ વિષય ના તમામ ટોપિક પર ટેસ્ટ ઉપલબ્ધ હશે જેથી તમે તમારા વાંચવા જ્ઞાનની ચકાસણી કોઈ પણ સ્થળે કોઈપણ સમયે બિલકુલ ફ્રી કરી શકશો.
આ ટેસ્ટ સીરીઝમાં કોઈપણ સાહિત્યમાંથી બેઠા બેઠા પ્રશ્નો લેવામાં આવતા નથી પરંતુ અમો ના સાતથી વધુ પરીક્ષા પાસ કરવાના અનુભવના આધારે પ્રશ્નો બનાવવામાં આવે છે જે પ્રશ્નો અલગ-અલગ બુકમાંથી લેવામાં આવે છે જેથી તમને ઘરે બેઠા મહત્વના સાહિત્યમાંથી મહત્વના પ્રશ્નો મળી શકે તેવા ઉમદા હેતુથી આ ટેસ્ટ શરૂ કરવામાં આવી છે તો આપ સૌ આનો વિનમ્રતાપૂર્વક લાભ લેશો તેવી અપેક્ષા છે.
જો આપ ને આ ટેસ્ટ ગમી હોય તો સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા વિનંતી છે જેથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી જ્ઞાનની પહોચ વધારી શકાય તથા દરેક વિદ્યાર્થીઓને જ્ઞાન નો લાભ મળી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી શકે.
આપનો ખુબ ખુબ આભાર...
આપનો દિવસ શુભ રહે.......
0 Comments