Std 10 English Unit - 2 The Human Robot All Spelling (Glossary)

STD - 10 ENGLISH UNIT - 2 THE HUMAN ROBOT

GLOSSARY (શબ્દભંડોળ)



human (હ્યુમન) માનવ

robot (રોબૉટ) યંત્રમાનવ

to grin (ટૂ ગ્રીન) હસવું

to respond (ટૂ રિસ્પૉન્ડ) પ્રતિક્રિયા કરવી, જવાબ આપવો

to purchase (ટૂ પર્ફોસ) ખરીદવું

speciality (સ્પેશિએલિટિ) વિશેષતા

to manufacture (ટ્ મૅન્યુફૅક્ચર) ઉત્પાદન કરવું

efficient (ઇશિન્ટ) કાર્યક્ષમ 

industry (ઈન્ડટિ) ઉઘોગ

construction (કન્સ્ટ્રક્શન) રચના, બાંધકામ

plumbing (પ્લમિગ) પાણીના નળ નાખવાનું કામ

caretaker (કમટેકર) સંભાળ રાખનાર 

specialized (સ્પેશલાઇઝ્ડ) વિશિષ્ટ ,ખાસ

consumer (કન્ઝ્યુમર) ગ્રાહક

carpeted (કાર્પિટિડ) ગાલીચા પાથરેલું

dome-shaped (ડોમ-શેપ્ડ) ગુંબજ આકારનું glowing with (ગ્લૉઇંગ વિથ) -થી ઝગમગતું

crowded (ક્રાઉડેડ) ભીડવાળ, ટોળું

still (સ્ટિલ) સ્થિર

operation (ઑપરેશન) ઉપયોગ, વપરાશ

threshold (થ્રેશોલ્ડ) ઊમરો, પ્રવેશદ્વાર

swiftly (સ્વિફટલિ) ઝડપથી

brilliant (બ્રિલિઅન્ટ) ઉત્તમ, ખૂબ બુદ્ધિશાળી

to mumble (ટ્ર મમ્બલ) ગણગણવું, બબડવું

bewildered (બિવિલ્ડર્ડ) મૂંઝાયેલું

proud (પ્રાઉડ) ગૌરવભર્યું

isolated (આઇસલેટિડ) જુદું મૂકેલું, અલગ રાખેલ

perfectly (પરફેક્ટલી) સંપૂર્ણપણે, યોગ્ય રીતે

to function (ટૂ ફંક્શન) કામ કરવું

grocery (ગ્રોસરી) કરિયાણું, 

to tend (ટ્ર ટેન્ડ) સંભાળ લેવી

to mail (ટ્ર મેલ) ટપાલ નાખવી

to relate (ટૂ રિલેટ) પ્રસાર કરવું

 to select (ટૂ સિલેક્ટ) પસંદ કરવું

to pause (ટૂ પૉઝ) થોડી પળ માટે થોભવું

breath (બ્રિથ) શ્વાસ

to continue (ટ્ર કન્ટિન્ય) ચાલુ રાખવું

command (કમાન્ડ) આદેશ

 to operate (ટ્ ઑપરેટ) કામ કરવું

radius (રેડિઅસ) ત્રિજ્યા

to explain (ટ્ એક્સપ્લેન) સમજાવવું

to nod (ટૂ નોંડ) માથું ઘણાવવું

to demonstrate (ટુ ડેમોન્સ્ટ્રેટ) બતાવવું

gait (ગેટ) ચાલવાની રીત

grip (પ) પકડ

movement (મૂવમેન્ટ) હલનચલન

well-tuned (વેલ-ટ્યૂનડ) સારી રીતે કાર્યરત હોવું

satisfied (સેટિસ્ફાઇડ) સંતોષ થયેલું

deal (ડીલ) સોદો

discipline (ડિસિપ્લિન) શિસ્ત

system (સિસ્ટિમ) રચના

principle (પ્રિન્સિપલ) સિદ્ધાંત

to obey (ટ્ ઓબે) પાલન કરવું

to harm (ટૂ હાર્મ) નુક્સાન પહોંચાડવું, હાનિ કરવી

to impress (ટ્ ઇમ્પ્રેસ) પ્રભાવિત કરવું

sale deed (સેલ ડીડ) વેચાણ દસ્તાવેજ

contract (કૉન્ટ્રેકટ) કરાર

misuse (મિસ્યુઝ) દુરુપયોગ

accomplice (અકમપ્લિસ) સાગરીત

jewels (જેવેલ્સ) હીરા-ઝવેરાત

strange (સ્ટ્રેનજ) વિચિત્ર

arusing (અમ્યૂઝિંગ) રમૂજ પમાડે તેવું

thoroughly (થરોલિ) સંપૂર્ણપણે

tremendous (ટ્રિમેન્ડસ) ખૂબ જ

accuracy (ઍક્યુરસિ) ચોક્સાઈ

to collect (ટૂ કલેક્ટ) એકઠું કરવું

juicy (જયુંસિ) રસવાળું

pile (પાઇલ) ઢગલો

display (ડિસ્પ્લે) જોવા માટે ગોઠવેલું

softly (સૉર્ટિલ) ધીમા અવાજે

clearly (ક્લિઅરલિ) સ્પષ્ટ રીતે 

information (ઇનફર્મેશન) માહિતી

to reveal (ટું રિવીલ) બહાર પાડવું

secret (સિક્રિટ) ગુપ્ત વાત

to defuse (ટ્ર ડિફ્યૂઝ) બંધ કરી નાખવું

to threaten (ટ્ થ્રેટન) ધમકી આપવી

to extend (ટુ એકસ્ટેન્ડ) લંબાવવું

silently (સાઇલટલ) અવાજ કર્યા વિના, શાંતિથી

storage  (સ્ટોરેજ ) સંગ્રહ એકમ 

expensive (એક્સપેન્સિવ) મોંધુ

antique (એન્ટિક) પ્રાચીન કાળનું

ornament (ઓર્નમેન્ટ) ઘરેણું

pricious stone (પ્રિસિયસ સ્ટોન) કીમતી રત્ન

trace (ટ્રેસ) નિશાની

anxiety (એંગ્ઝાયટિ) ચિતા

recognition (રેકગ્નિશન) ઓળખાણ

confused (કન્ફ્યુઝડ) ગૂંચવાઈ ગયેલું

reaction (રિએક્શન) પ્રતિક્રિયા 

gradually (ગ્રેડ્યુઅલિ) ધીમે ધીમે

unaware (અનઅવેઅર) અજાણ

spree (સ્પી) ઉજાણી

vendor (વેન્ડર) વેચનાર, ફેરિયો

incident (ઇન્સિડન્ટ,)ઘટના, બનાવ

to recall (ટૂ રિકોલ) યાદ કરવું, યાદ આવવું presence (પ્રેસન્સ) હાજરી

valuables (વૅલ્યુઅબલ્સ) કીમતી વસ્તુઓ

to guide (ટ્ર ગાઇડ) માર્ગદર્શન આપવું

 to lift (ટ્ લિફ્ટ) ચોરવું

gem (જેમ) રત્ન

readiness (રેડિનિસ) તૈયારી

to flee (ટ્ ફ્લી) નાસી જવું

to arrest (ટ્ર અરેસ્ટ) પકડવું, ધરપકડ કરવી

to release (ટ્ર રિલીઝ) છોડી દેવું

bail (બેલ) જામીન

hearing (હિઅરિંગ) સુનાવણી

article (આર્ટિકલ) વસ્તુ

to recover (ટૂ રિકવર) પાછું મેળવવુ

to deny (ટુ ડીનાઇ) નકારવું

charge (ચાર્જ) આક્ષેપ

to tamper (ટૂ ટૅમ્પર) ચેડા કરવા

to argue (ટૂ આરગ્યું) દલીલ કરવી

counsel (કાઉનસીલ) વકીલ

explanation (એક્સપ્લેનેશન) ખુલાસો

happening (હેપનિંગ) ઘટના

to affect (ટ્ અફેકટ) અસર થવી

headlines (હેડલાઇન્ઝ) મુખ્ય સમાચાર

witness box (વિનિસ બૉક્સ) સાક્ષીનું પાંજરું 

confident (કાન્ફિડન્ટ) આત્મવિશ્વાસવાળું

crisp (ક્રિસ્પ) ચોક્કસ

to betray ( બિટ્રે) દર્ગો દેવો

proceeding (પ્રસીડિંગ) કાર્યવાહી 

fortnight (ફૉર્ટનાઇટ) પખવાડિયું

to seal (ટ્ર સીલ) બંધ કરી દેવું

briefly (બ્રીફલિ) ટૂંકમાં

to flash (ટૂ ફ્લેશ) ઝબૂકવું

momentary (મોમન્ટરી) ક્ષણિક

to squeak (ટૂ વીક) કપ અવાજમાં બોલવું

to interrupt (ટૂ ઇન્ટરપ્ટ) વચમાં અટકાવવું mechanically (મિકેનિકલિ) યાત્રિક રીતે

monotonously (મૉનોટનસલી) એકસરખું, કંટાળો ઉપજાવે તેવું

to empty (ટૂ એમ્પટિ) ખાલી કરવું

instruction (ઇન્સ્ટ્રક્શન) સૂચના

to reverse (ટ્ રિવર્સ) પાછું લેવું

obvious (ઑબીવિઅસ) સ્વાભાવિક

to question (ટ્ ક્વેસચન) પ્રશ્ન પૂછવો

to report (ટૂ રિપૉર્ટ) માહિતી અહેવાલ આપવો 

to persuade (ટ્ પરસ્યુડ) આગ્રહ કરવો, મનાવવું

to stress (ટૂ સ્ટ્રેસ) ભાર મૂકવો

nervously (નર્વસલિ) ગભરાઈને

to warn (ટૂ વૉર્ન) ચેતવણી આપવી

to indicate (ટ્ર ઇંડિકેટ) નિર્દેશ કરવો

to jam (ટૂ જેમ) બંધ કરવું થવું 

caution (કૉશન) ચેતવણી

to intensify (ટૂ ઇન્ટેન્સિફાઈ) તીવ્ર કરવું 

shutter (શટર) બારી

to disintegrate (ટૂ ડિસઇન્ટિગ્રેટ) વિધટન થવું કરવું

hush (હશ) શાંતિ

to prevail (ટ્રુ પ્રિવેલ) છવાઈ જવું

injurious (ઇંજુઅરિઅસ) હાનિકારક 

existence (ઇઝિસસ્ટન્સ) અસ્તિત્વ 

threat (થ્રેટ) જોખમરૂપ 

conflict (કૉનક્લિકટ) સંઘર્ષ

to choose (ટૂ ચૂઝ) પસંદ કરવું 

depression (ડિપ્રેશન) ખિન્નતા , ચિંતા

to ponder (ટૂ પૉન્ડર) વિચાર કરવો 

to proclaim (ટૂ પ્રક્લેમ) જાહેર કરવું 

guilty (ગિલ્ટિ) દોષી

bow (બાઉ) નમવું તે


Prepared by - Devkaran boliya 

botad

Post a Comment

0 Comments