Std 9 English Unit 3 Mohan and his Veena Glossary (All Spellings)

 Std 9 English

 Unit 3 Mohan and his Veena 

Glossary (All Spellings)



musician (મ્યૂઝિશન) સંગીતકાર 


to train (ટુ ટ્રેન) તાલીમ આપવી લેવી


vocal music (વોકલ મ્યૂઝિક) મોઢે ગવાતું સંગીત


 to enter (ટુ એન્ટર) પ્રવેશ કરવો 


experiment (ઇક્સપેરિમન્ટ) પ્રયોગ 


instrument (ઇન્સ્ટ્રુમન્ટ) વાદ્ય 


classical (કલાસિકલ) શાસ્ત્રીય 


to practice (ટુ પ્રેક્ટિસ) અભ્યાસ કરવો 


effect (ઇફેક્ટ) અસર 


to approve (ટુ અપ્રૂવ) પસંદ પડવું , 


to follow (ફૉલો) અનુસરવું


desire (ડિઝાયર) ઇચ્છા


to declare (ટુ ડિક્લેઅર) જાહેર કરવું


to support (ટુ સપૉર્ટ) ટેકો આપવો

overjoyed (ઓવરજૉઇડ) ખૂબ આનંદમાં


to modify (મૉડિફાઈ) ફેરફાર કરવો 


western (વેસ્ટર્ન) પશ્ચિમનું 


suitable (સુટેબલ) અનુકૂળ, બંધબેસતું 


pure (પ્યુઅર) શુદ્ધ 


gathering (ગૅધરિંગ) સભા, મેળાવડો


 nephew (નેફ્યુ) ભત્રીજો ,ભાણો 


performing artist (પરર્ફમીંગ આર્ટિસ્ટ) જાહેરમાં ગાતા બજાવતા કલાકાર


appreciation (અપ્રીશિએશન) વખાણ


to express (ટુ એક્સપ્રેસ) વ્યક્ત કરવું 


wish (વિશ) ઇચ્છા


to perform (ટુ પર્ફોર્મ) ગાવું, બજાવવું 


performance (પર્ફોર્મન્સ) જાહેર પ્રદર્શન, રજૂઆત


relative (રેલેટિવ) સંબંધી ,સગા


competition (કૉમ્પિટિશન) હરીફાઈ, સ્પર્ધા


sound (સાઉન્ડ) અવાજ, ધ્વનિ


flowing (ફ્લોઇંગ) વહેતું 


stream (સ્ટ્રીમ) ઝરણું 


depth (ડેથ) ઊંડાણ 


depressed (ડિપ્રેસ્ડ) નિરુત્સાહી


 determined (ડિટમિન્ડ) કૃતનિશ્ચય


 incident (ઇન્સિડન્ટ) પ્રસંગ, બનાવ 


to double (ડબલ) બમણું કરવું


 aspect (ઍસ્પેક્ટ) પાસું


to incorporate (ઇન્કૉર્પરેટ) -માં મેળવી એક કરી દેવું


 speciality (સ્પેશ્યાલિટી) વિશેષતા, ખાસિયત 


technique (ટેકનિક) કલાત્મક વસ્તુ નિર્માણ કરવાની રીત


 to invent (ટુ ઇન્વેન્ટ) નિર્માણ કરવું


tune (ટ્યૂન) સૂર


to produce (ટુ પ્રોડ્યુસ) ઉત્પન્ન કરવું


vision (વિઝન) કલ્પના, સ્વપ્ન, દૃષ્ટિ


finally (ફાઇનલિ) અંતે, છેવટે


untiring (અનટાયરિંગ) અથાક, થાક વગર


effort (એફર્ટ) સખત શ્રમ, પરિશ્રમ


understanding (અન્ડરસ્ટેન્ડિંગ) સમજ


to create (ટુ ક્રિએટ) નિર્માણ કરવું


wonderful (વન્ડરફુલ) અદ્ભુત


winner (વિનર) વિજેતા


passion (પૅશન) ઉત્કટ ભાવના 


award (અવૉર્ડ) ઇનામ


ceremony (સેરિમનિ) વિધિ, સમારંભ

Prepared by - Devkaran Boliya

Post a Comment

0 Comments