Std 9 English
Unit - 6 The night train at deoli
All Spellings - શબ્દાર્થ
(Glossary)
plains (પ્લેન્ઝ) મેદાન, સમતલ ભૂમિ
heavy (હેવિ) ગાઢ
bare (બેઅર) ઉઘાડું
gracefully (ગ્રેસફુલિ) મોહક રીતે, આકર્ષક રીતે intently (ઇન્ટેન્ટલિ) આતુરતાથી
searching (સર્ચિંગ) કંઈક શોધતું હોય તેવું
lively (લાઇલિ) જીવન અને ઉત્સાહથી ભરેલું, ચેતનવંતું to follow (ફૉલો) પાછળ જવું, પીછો કરવો
incident (ઇન્સિડન્ટ) પ્રસંગ, બનાવ
blurred (બ્લર્ડ) ઝાંખું
to pretend (પ્રિટેન્ડ) ઢોંગ કરવો, દેખાવ કરવો, ડોળ કરવો
to notice (નોટિસ) જોવું, ધ્યાનમાં આવવું
pale (પેલ) ફીકું, નિસ્તેજ
distant (ડિસ્ટન્ટ) દૂરનું, ભુલાઈ ગયેલું
unexpected (અનએક્સપેટેડ) અનપેક્ષિત
thrill (થ્રિલ) રોમાંચ
pleasad (પ્લીઝ્ડ) ખુશ
impulse (ઈમ્પલ્સ) લાગણીનો આવેશ
to bear (બેઅર) સહન કરવું
to vanish (વેનીશ) અદશ્ય થઈ જવું
to nod (નૉડ) માથું ધુણાવયું, માથું હલાવવું
to slide (સ્લાઇડ) આગળ સરી જવું.
forward (ફોરવર્ડ) આગળ
haste (હેસ્ટ) ઉતાવળ
nervous (નર્વસ) ગભરાયેલું, ઉત્તેજિત, બેચેન
anxious (એકન્સસ) અસ્વસ્થ આતુર
to worder (ટુ વન્ડર) વિચારવું
determined (ડિટરમિન્ડ) કૃતનીષ્ચય, મક્કમ helplessly (હેલ્પલિસલિ) લાચારીથી, અસહાય થઈને
disappointed (ડીસપોઈન્ટેડ) નિરાશ
enquiry (ઇન્ક્વાયરી) પૂછપરછ, તપાસ
impatient (ઇમ્પેશન્ટ) અધીર, ઉત્સુક
to prefer (પ્રીફર) વધારે પસંદ કરવું
to hope (ટુ હોપ) આશ કરવી
to dream (ટુ ડ્રીમ) સ્વપ્ન જોવું
0 Comments