Std 9 English
Unit - 8 A day in the life of an Indian fighter pilot
All Spelling (Glossary) (શબ્દાર્થ)
western (વેસ્ટર્ન) પશ્ચિમનું
sector (સેકટર) વિભાગ
barrack (બેરેક) લશ્કરી સિપાઈઓનું રહેવાનું લાંબું મકાન
security (સિક્યુઅરિટિ) સલામતી, સુરક્ષા
guard (ગાર્ડ) ચોકીદાર
fo recognize (રેકગ્નાઇઝ) ઓળખી જવું
to salute (ટુ સેલ્યુટ) સલામ કરવી
smartly (સ્માર્ટલી) રૂઆબથી
commander (કમાન્ડર) સેનાપતિ, સંચાલક
to command (કમાન્ડ) સંચાલન કરવું
flight (ફ્લાઇટ) ઉડ્ડયન
planning (પ્લાર્નિંગ) આયોજન
map (મૅપ) નકશો
identification (આઇડેન્ટિફિકેશન) સ્થળ-નિર્દેશ
order (ઑર્ડર) આદેશ
air strike (એઅર સ્ટ્રાઇક) હવાઈ હુમલો
to lead (લીડ) સંચાલન કરવું
formation (ફૉર્મેશન) રચના, લશ્કરની ગોઠવણી
hostile (હૉસ્ટાઇલ) શત્રુનું, શત્રુતાવાળું
mission (મિશન) કાર્ય
to assign (અસાઇન) આપવું
wartime (વૉરટાઇમ) યુદ્ધ સમયનું, યુદ્ધકાલીન
condition (કન્ડિશન) પરિસ્થિતિ
to practise (પ્રેક્ટિસ) તાલીમ લેવી
actually (ઍક્યુઅલિ) વાસ્તવિક રીતે
risk (રિસ્ક) જોખમ
meteorological (મીટિઅરૉલજિકલ) હવામાનશાસ્ત્રને લગતું
weather report (વેધર રિપૉર્ટ) હવામાનની માહિતી
visibility (વિઝિબિલિટિ) દેખી શકાય તેવું હવામાન,
haze (હેઝ) ધુમ્મસ
air disturbance (એઅર ડિસ્ટર્બન્સ) હવાનું તોફાન
to discuss (ટુ ડિસ્કસ) ચર્ચા કરવી
target (ટાર્ગેટ) લક્ષ્ય
rank (રેંક) પદ, હોદો
to grab (ટુ ગ્રેબ) પકડવું
to examine (એક્ઝામિન) તપાસ કરવી
to certify (સર્ટિફાઇ) પ્રમાણપત્ર આપવું
leak (લીક) થવું
to connect (કનેક્ટ) જોડવું
supply (સપ્લાઈ) પુરવઠો
cord (કોર્ડ) જાડી દોરી
finally (ફાઇનલિ) અંતે, છેવટે
compulsory (કમ્પ્લસારી) ફરજિયાત
take off (ટેક ઑફ) ઊડવું
to taxi (ટેક્સિ) ઊડતા પહેલા (વિમાન) જમીન પર ચલાવ
permission (પર્મિશન) પરવાનગી
to receive (રિસીવ) મળવું
to accelerate (અક્સેલરેટ) વેગ વધારવી
to rise (રાઇઝ) ઊંચે ચડવું
to rock (ટુ રૉક) ઝોલા ખાવા
violently (વાયલેન્ટલિ) ખૂબ જોરદાર
air bump (એઅર બમ્પ) હવાનો ઉછાળો
to appear (અપિસર) દેખાવું
to disappear (ડિસપિઅર) અદશ્ય થઈ જવું
to approach (અપ્રોચ) પાસે જવું
to dive (ડાઇવ) એકદમ નીચે જવું
to release (રિલીઝ) છોડવું
perfect (પરફેક્ટ) ચોક્કસ, આદર્શ, ઉત્તમ
opportunity (ઑપટ્યૂટ્યૂનિટિ) અનુકૂળ સમય, લાગ, તક
to rehearse (રિહર્સ) તાલીમ કરવી
attack (અટેક) હુમલો
procedure (પ્રોસીજર) કામ કરવાની પદ્ધતિ, કાર્યપ્રણાલી
aiming (એમિંગ) નિશાન લેવું તે
firing (ફાયરિંગ) ગોળીબાર
automatic (ઑટમૅટિક) સ્વયંસંચાલિત
to capture (કચર) પકડી પાડવું
action (ઍક્શન) ક્રિયા
bridge (બ્રિજ) પુલ
accurate (ઍક્યૂરેટ) ચોક્કસ, બરાબર
calculation (કેલક્યુલેશન) ગણતરી
worse (વર્સ) વધુ ખરાબ, કથળેલું
to admire (અડ્વાયર) વખાણવું, પ્રશંસા કરવી
effective (ઇફેક્ટિવ) અસરકારક, પ્રભાવશાળી
support (સપૉર્ટ) ટેકો
several (સેવરલ) ઘણાં બધાં, કેટલાય
instructor (ઇન્સ્ટ્રકટર) શીખવનાર
air combat (એઅર કૉમ્બટ) હવાઈ યુદ્ધ
weapon (વેપન) શસ્ત્ર
delivery (ડિલિવર) ફેંક્વાની પદ્ધતિ
technique (ટેકનિક) તંત્ર
maintain (મેનટેન) હોય તેવું રાખવું, જાળવી રાખવું
proficiency (પ્રફિશન્સિ) નિપુણતા
0 Comments