Std 10 English
Unit - 8 Our Feathered Friends
Spellings (Glossary)
feathered (ફીધર્ડ) પીંછાંવાળું
pleasant (પ્લેઝન્ટ) આનંદકારક
to chirp (ટૂ ચર્પ) ચીંચીં કરવું
zoology (ઝોઑલજી) પ્રાણીશાસ્ત્ર
to exclaim (ટૂ એક્સકલેમ) આનંદથી ઉદ્ગાર કાઢવો
promptly (પ્રૉમપટલી) તરત જ
tailor bird (ટેલર બર્ડ) દરજીડો
rust (રસ્ટ) બદામી રંગ
male (મેલ) નર
female (ફિમેલ) માદા
to observe (ટૂ અબ્ઝર્વ) બારીકાઈથી જોવું
species (સ્પીશીઝ) જાત, પેટાવિભાગ
dull (ડલ) ઝાંખું
keen (કીન) તીવ્ર, ખૂબ જ
discussion (ડિસ્કશન) ચર્ચા
habitat (હૅબિટટ) પ્રાણી કે વનસ્પતિનું કુદરતી નિવાસસ્થાન
surroundings (સરાઉન્ડિં) આસપાસનું વાતાવરણ
to stitch (ટૂ સ્ટિચ) સીવવું
Fibers (ફાઇબર્સ) રેસા
major (મેજર) મુખ્ય
to hunt (ટૂ હન્ટ) શિકાર કરવો
generation (જેનરેશન) પેઢી
design (ડિઝાઇન) રચના, કરામત
nature (નેચર) કુદરત
information (ઇન્ફર્મેશન) માહિતી
passion (પૅશન) શોખ, રસનો વિષય
subcontinent (સબકૉન્ટિનન્ટ) ઉપખંડ
belly (બેલિ) પેટ
wild (વાઇલ્ડ) જંગલનું
urban (અર્બન) શહેરનું
strange (સ્ટ્રેન્જ) વિચિત્ર
bill (બિલ) ચાંચ
extra (એક્સટ્રા) વધારાનું
portion (પૉરશન) ભાગ
horn (હૉર્ન) શિંગડું
hollow (હૉલો) પોલાણ
to seal (ટૂ સીલ) બંધ કરવું
pellet (પેલિટ) ગોળી
to supply (ટૂ સપ્લાઇ) પૂરું પાડવું, આપવું
caring (કૅઅરિંગ) પ્રેમાળ
tank (ટાસ્ક) કામ, કાર્ય
to collect (ટુ કલેક્ટ) એકઠું કરવું
behaviour (બિહેવીયર) વર્તન
Weaver bird (વીવર બર્ડ) સુગરી
Almighty (ઓલમાઈટી) ઈશ્વર
to gift (ટુ ગિફ્ટ) ભેટ આપવી
skill (સ્કિલ) કૌશલ્ય
to prefer (ટુ પ્રીફર) પસંદ કરવું
thread-like (થ્રેડ-લાઇક) દોરા જેવુ
to invite (ટૂ ઇન્વાઇટ) આમંત્રણ આપવું
pairing (પેરિંગ) જોડી બનાવવી
to accept (ટુ અકસેપ્ટ) સ્વીકાર કરવો
to abandon (ટુ અબૅન્ડન) ત્યજી દેવું
season (સીઝન) ઋતુ
incomplete (ઇનકંપલીટ) અપૂર્ણ, અધૂરું
valture (વલ્ચર) ગીધ
carcass (કારકસ) પ્રાણી કે પક્ષીનું નકામું અવશેષ
scavenger (સ્કેવિજર) સાફ કરનાર
rotten (રૉટન) સડી ગયેલું
to tear (ટ્ર ટીઅર) ચીરવું
flesh (ફ્લેશ) માસ
curve (કર્વ) વળાંક
sharp (શાપ) તીક્ષ્ણ
to soar (ટ્ સૌઅર) આકાશમાં ઊડવું
reason (રીઝન) કારણ
to cure (ટુ ક્યુઅર) સાજુ કરવું
cattle (કેટલ) ઢોર, ગાય-બળદ
selfish (સેલ્ફિશ) સ્વાર્થી
to offer (ટૂ ઓફર) આપવું
grains (ગ્રેઈન્સ) અનાજના દાણા
to explain (ટ્ એક્સપ્લેન) સમજાવવું
to destroy (ટુ ડિસ્ટ્રોઈ) નાશ કરી
mischief (મિસચિફ) તોફાન, મસ્તી
premise (પ્રિમિસ) મકાન અને તેની આસપાસની ભૂમિ
to prepare (ટૂ પ્રિપેઅર) બનાવવું
rice (રાઇસ) ચોખા
millet (બિલિટ) બાજરી, જુવાર
migratory (માઇગ્રેટરી) પ્રવાસી
pelican (પેલિકન) બતક જેવું એક મોટું પક્ષી
crane (ક્રેન) સારસ
rosy pastor (રોઝ પાસ્ટર) વૈયા તે
flock (ફ્લોક) પક્ષીઓનું ટોળું
to arrive (ટૂ અરાઇવ) આવી પહોંચવું
to return (ટૂ રિટર્ન) પાછા ફરવું
to travel (ટૂ ટ્રાવેલ) પ્રવાસ કરવો
pattern (પૅટર્ન) રીત
geese (ગીસ) હંસ
formation (ફાર્મેશન) ગોઠવણી
shape (શેપ) આકાર
warbler (વૉર્બ્લર) એક પ્રકારનું પક્ષી
to remember (ટૂ રિમેમ્બર) યાદ આવવું
details (ડિટેલ્સ) વિગતો
size (સાઇઝ) કદ
length (લેંગ્વ) લંબાઈ
perched (પરચડ) ડાળી પર બેસેલું
characteristic (કેરિટરિસ્ટિક) લક્ષણ, ગુણ
to introduce (ટૂ ઈન્ટ્રોડ્યુસ) પરિચય કરાવવો
insect (ઇન્સેક્ટ) જંતુ
crop (ક્રોપ) પાક
to spread (ટ્ર સ્પ્રેડ) ફેલાવવું
to entertain (ટ્ એન્ટરટેન) મનોરંજન કરવું
indicator (ઇન્ડિકેટર) સૂચક
healthy (હેલ્થિ) સ્વસ્થ
environment (ઇન્વાયરમેન્ટ) પર્યાવરણ
0 Comments