ગુજરાતી સાહિત્યની અતિ મહત્વની કૃતિઓ અને તેના લેખક

 ગુજરાતી સાહિત્યની અતિ મહત્વની કૃતિઓ અને તેના લેખક

·        અખેગીતા – અખો

·        અગ્નિકુંડમાં ઉગેલુ ગુલાબ – નારાયણ દેસાઈ

·        અભિનવનો રસવિચાર – નગીનદાસ પારેખ

·            અમે બધા – જ્યોતિન્દ્ર દવે

·        આગગાડી – ચન્દ્રવદન ચીમનલાલ મહેતા

·        આપણો ધર્મ , હિંદુ ધર્મ , હિંદુ ધર્મની બાળપોથી – આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

·        આપણો વારસો અને વૈભવ – મનુભાઈ રાજારામ પંચોળી ( દર્શક)

·        એક વખતની વાત – અનુવાદક – રમણલાલ પીતાંબર સોની

·        ઓતરાદી દીવાલો – કાકાસાહેબ કાલેલકર

·        કરણઘેલો – નંદશંકર તુળજાશંકર મહેતા

·        કલાપીનો કેકારવ – સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

·        કવિશ્વર દલપતરામ – નાન્હાલાલ દલ્પતરામ ત્રવાડી

·        કાકાની શશી – કનૈયાલાલ મણેકલાલ મુનશી

·          

    કાન્હડદે પ્રબંધ – પદ્મનાભ

·        કુસુમમાળા – નરસિંહરાવ ભોળાનાથ દીવેટીયા

·        કુળ કથાઓ – સ્વામી આનંદ

·        કુંવરબાઈનું મામેરુ – પ્રેમાનંદ

·        સુદામાચરીત્ર – પ્રેમાનંદ·        ગઠરીયાં – ચન્દ્રવદન ચીમનલાલ મહેતા

·        ગરબી સંગ્રહ – દયારામ

·        ગાતા આસોપાલવ – ઝીણાભાઈ રતનજી દેસાઈ ( સ્નેહરશ્મી )

·        ગ્રામલક્ષ્મી – રમણલાલ વસંતલાલ દેસાઈ

·        ગુજરાતનો નાથ – કનૈયાલાલ મુનશી

·        છીન્નપત્ર – સુરેશ હ. જોશી

·        છંદોલય – નીરંજન ભગત

·        જનપટીપ – ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર

·        જીવનનો આનંદ – કાકાસાહેબ કાલેલકર

·        ઝેર તો પીધા છે જાણી જાણી – મનુભાઈ રાજારામ પંચોળી ( દર્શક )

·        તણખા – ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રીપાઠી (ધુમકેતુ)

·        થોડા આંસુ થોડા ફુલ – જયશંકર ભૂદરદાસ ભોજક (જયશંકર સુંદરી) (આત્મકથા)

·        દરીયાલાલ – ગુંણવંતરાય પોપટભાઈ આચાર્ય (દરીયાઈ સાહસ કથાઓના લેખક )

·          દર્શન અને ચીંતન – પંડીત સુખલાલ

·        દલપત કાવ્ય – દલપતરામ

·        ફાર્બસ વિરહ – દલપતરામ

·        દક્ષીણ આફ્રીકાના સત્યાગ્રહનો ઈતિહાસ – ગાંધીજી

·        મારી હકીકત – ગાંધીજી ( આત્મકથા)

·        સત્યના પ્રયોગો – ગાંધીજી

·        હિંદ સ્વરાજ – ગાંધીજી

·        દાર્શનિકા – સરદેશર ફરમજી ખબરદાર

·        દીવાસ્વપ્ન – ગીજુભાઈ બધેકા (માછાળી માં)

·        દ્રીરેફની વાતો – રામનારાયણ વિષ્વનાથ પાઠક

·        ધરાગુર્જરી – ચન્દ્રવદન ચીમનલાલ મહેતા

·        ધીમુ અને વીભા – જયંતિ દલાલ

·        ધ્વનિ – રાજેંન્દ્ર શાહ

·        નર્મ કવિતા – નર્મદ ( નર્મદાશંકર લાભશંકર દવે )

·        નળાખ્યાન – ભાલણ / પ્રેમાનંદ

·        નિશીથ – ઉમાશંકર જેઠાલાલ જોશી

·        ન્હાના ન્હાના રાસ – ન્હાનાલાલ

·        પરિક્રમા – બાલમુકુંદ મણિશંકર દવે

·        પાટણની પ્રભુતા – કનૈયાલાલ મુનશી

·        પિયાસી – ત્રીભુવનદાસ પુરુશોત્તમદાસ લુહાર ( સુંદરમ)

·        પૂર્વાલાપ – મણીશંકર રતનજી ભટ્ટ (કાન્ત)

·        પૌરાણીક ચારીત્ર કોશ –બંશીધર છગનલાલ શુક્લ

·        પ્રસન્નિકા જ્ઞાનકોશ – બંશીધર છગનલાલ શુક્લ

·        ફુલ ઝરે ગુલમહોર – ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર

·        બાળવિલાસ – મણિલાલ નભુભાઈ દ્વીવેદી

·        બૃહદ પિંગળ – રામનારાયણ વી. પાઠક

·        ભગવદગોમંડલ – સંપાદક – ચન્દુલાલ બહેચરભાઈ પટેલ (નવ ભાગ )

·         ભગવાન કૌટિલ્ય – કનૈયાલાલ મુનશી

·        ભટ્ટ્નું ભોપાળું – નવલરામ પંડ્યા

·        ભણકાર – બળવંતરાય કલ્યાણરાઈ ઠાકોર

·        ભદ્રંભદ્ર – રમણભાઈ નીલકંઠ

·        મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ

·        મહાન મુસાફરો – મુળશંકર મોહનલાલ ભટ્ટ

·        મળેલા જીવ – પન્નાલાલ પટેલ

·        માનવીની ભવાઈ – પન્નાલાલ પટેલ

·        મિથ્યાભિમાન – દલપતરામ

·        મિયાં ફુસકી – જીવરામ ભવાનીશંકર જોશી

·        યુગયાત્રા – યશવંત મહેતા

·        યુગવંદના – ઝવેરચંદ મેધાણી

·        રખદવાનો આનંદ – કાકાસાહેબ કાલેલકર

·        રઢીયાળી રાત – ઝવેરચંદ મેઘાણી

·        રાઈનો પર્વત – રમણભાઈ નિલકંઠ

·        રાસ તરંગિણી – દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

·        લલીતા દુખદર્શક – રણછોડભાઈ ઉદયરામ દવે

·        લીલુડી ધરતી -  ચુનીલાલ મડીયા

·        લીલેરો ઢાળ – પ્રીયકાંત મણીયાર

·        વચનામૃત – સહજાનંદ સ્વામી

·        વડલો – કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

·        મોરના ઈંડા – કૃષ્ણલાલ શ્રીધરાણી

·        વસંતવિલાસ ફાગુ – અજ્ઞાત કવિ

·        વિશ્વશાંતિ – ઉમાશંકર જેઠાલાલ જોષી

·        સત્યાર્થ પ્રકાશ – દયાનંદ સરસ્વતી

·        સમુળી ક્રાંતિ – કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાલા

·        સરસ્વતીચંદ્ર – ગોવર્ધંરામ ત્રીપાઠી

·        સિદ્ધહેમશ્બ્દાનુશાશન -  હેમચન્દ્રાચાર્ય

·        સીંહાસન બત્રીશી –શામળ ભટ્ટ

·        સુદામાચરીત્ર – નરસિંહ મહેતા / પ્રેમાનંદ

·        સોક્રેટીસ – મનુભાઈ રાજારામ પંચોળી

·        સોરઠી બહારવટીયા – ઝવેરચંદ મેઘાણી

·        હયાતી – હરીન્દ્ર દવે  

·        હીમાલયનો પ્રવાસ – કાકાસાહેબ કાલેલકર

·        જ્ઞાનચક્ર – રતનજી ફરામજી શેઠના

·        જ્ઞાન સહિંતા – બંસીધર શુક્લ

·        કાશ્મીરનો પ્રવાસ – કલાપી   

Post a Comment

0 Comments