Gujrati sahity Test - 1 All Important Question Answer

 Gujarati Sahity Test - 1

 Topic - સાહિત્યકરો અને તેની કૃતિઓ 

Total Marks - 30 

Level - Basic to medium 


Hello friends,

 The subject of today's test is Gujarati writers and their works.  In today's test, famous poets and writers of Gujarati literature, their place of birth, their works, the names of the writers, etc., a total of three questions have been put to the test.  As Gujarati literature is asked, Gujarati literature also asks about writers and their works, so here are some common questions of Gujarati literature. The level of this test has been kept normal so that this test is also for students who are preparing for competitive exams.  The level of this test will be gradually increased after the first test and general level of Gujarati literature has been placed for the purpose of becoming useful.  This test asks about the works of famous writers of Gujarati literature like Ramnarayan Vishwanath Pathak, Narmad Kavi, Shri Botadkar, folk writers like Zaverchand Meghani and Mani Shankar Ratnaji Bhatt.  This mock test can be used to check how much you have done and how much you remember  We all know that Gujarati has been given a unique importance in most of the Class-II examinations conducted by the Gujarat government. It is a natural thing to be Gujarati in the examination syllabus when we do not want to be recruited in the government in Gujarat.  Gujarati Literature and Gujarati Grammar are asked and also different marks from 15 marks to 40 marks are kept in different examinations so that it will be very difficult to pass Gujarati Sahitya and Gujarati Grammar and competitive examination aside.  Gujarati literature is considered to be a very important part.Here is a test of Gujarati writers and important things about them and their works with a total of 50 marks which you can give at any time, any place and without any charge absolutely free and you can increase your knowledge.

Gujarati Literature and Gujarati Grammar are asked and also different marks from 15 marks to 40 marks are kept in different examinations so that it will be very difficult to pass Gujarati Sahitya and Gujarati Grammar and competitive examination aside.  Gujarati literature is considered to be a very important part.Here is a test of Gujarati writers and important things about them and their works with a total of 50 marks which you can give at any time, any place and without any charge absolutely free and you can increase your knowledge.

Answer Key : - 

01 . પ્રેમાનંદ ની સુંદામાંચરિત્ર કૃતિ દર ક્યાં વારે ગવાય છે ?

સોમવાર

 શનિવાર 

રવિવાર

મંગળવાર

02 . પ્રેમાનંદ નું આખ્યાન ઓખાહરણ ગુજરાતી સમાજ માં દર ક્યાં માસ માં ગવાય છે?

ભાદરવો

 ચૈત્ર 

માગશર

કારતક

3. ચાબખા સાહિત્ય પ્રકાર નીચેનામાંથી કોની સાથે ગાઢ રીતે જોડાયેલો છે?

નરસિંહ મહેતા

 ભોજા ભગત 

શામળ

કવિ કાગ

04. ગરબી ના પિતા કોનું ઉપનામ છે ?


કવિ કાગ

શામળ

 દયારામ 

નર્મદ

5.ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ કવિતા કઈ હતી?

બાપા ની પીપર 

અગ્નિકુંડ માં ઉગેલું ગુલાબ

રૂપેરી સુરજ

કોમળ

06 . પ્રાસવાળા જોડકણાં તરીકે શુ ઓળખાય છે?

 હડુલા  

ઉદ્દલ

કુદલા

ઉમરેડ

7. રામનારાયણ વિશ્વનાથ પાઠક ના ઉપનામ પૈકી નીચેનામાંથી કયું સાચું નથી

સ્વૈરવિહારી

જાત્રાળુ

દ્વિરેફ

 સ્વયંવિહારી 


08 . કવિ નર્મદ ના નામે "વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી" ની સ્થાપના કયારે થઈ હતી ?

1964

 1965 

1976

1977


09 . 'દાસપણુ ક્યાં સુધી?' આ પંક્તિ કોની છે?

 નર્મદ 

નવલરામ

ભોજા ભગત

મહિપતરામ

10 . પંડિત યુગ ના પુરોધા કોનું ઉપનામ છે ?

ભોજા ભગત

 ગોવર્ધનરામ ત્રિપાઠી 

લાલશંકર

બ.ક. ઠાકોર

11 . ગોવર્ધનરામ ત્રિપાઠી એ કઈ કવિતા પોતાની પત્ની ના અવસાન પ્રસંગ પર લખી હતી ?

 સ્નેહમુદ્રા 

ધનમુદ્રા

ગગનવતી

મુદ્રા

12 . અભેદમાર્ગ ના પ્રવાસી કોનું ઉપનામ છે ?

નર્મદ

ભોજભગત

બ ક ઠાકોર

 મણિલાલ દ્વિવેદી 

13 . બળાશંકર કંથારિયાએ ગઝલ લખવાની પ્રેરણા ક્યાં ઉર્દુ ગઝલકાર પાસે થી મેળવી હતી?

સુલતાન

 હાફિઝ 

ઇમરાન

એહમદ

14 . મણિશંકર ભટ્ટ નું જન્મ સ્થળ નીચેનામાંથી કયું છે?

 ચાવડ 

ઢસા

બાબરા

લીલીયા

15 . સલીમશાહ કયા સાહિત્યકારનું પ્રસિદ્ધ નાટક છે?

 કવિ કાંત 

ભોજા ભગત

નર્મદ

બ ક ઠાકોર


16 . ડોલનશૈલી ના પિતા તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?

બ ક ઠાકોર

બોટાદકર

 ન્હાનાલાલ 

નર્મદ

17 . ગાંધીજી ને અનુલક્ષી ને "ગુજરાત નો તપસ્વી" કાવ્ય કોને લખ્યું હતું?

 ન્હાનાલાલ 

નર્મદ

બ ક ઠાકોર

બોટાદકર


18 . 'ગૃહજીવન ના ભાવો ના ગાયક' તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?

 બોટાદકર 

નર્મદ

ભોજભગત

બ ક ઠાકોર


19 . રણજિતરામ વાવાભાઈ મેહતા નું જન્મ સ્થળ ક્યુ છે?

અમદાવાદ

 સુરત 

અમરેલી

મોરબી

20 . 1964 માં પદ્મવિભૂષણ થી ક્યા સાહિત્યકારને નવાજવામાં આવ્યા હતા ?

 કાકાસાહેબ કાલેલકર 

નર્મદ

બ ક ઠાકોર

ભોજભગત

21 . રામનારાયણ વિશ્વનાથ પાઠક નું ઉપનામ નીચેનામાંથી કયું છે?

અનસક

 સ્વેરવિહારી 

સવાઈ ગુજરતી

યુગમુર્તિ


22 . વેર ની વસુલાત નો સાહિત્ય પ્રકાર કયો છે ?

 નવલકથા 

નાટક

આત્મકથા

નવલિકા


23 . 'કાળચક્ર' કોની નવલકથા છે ?

બ ક ઠાકોર

નર્મદ

 ઝવેરચંદ મેઘાણી 

ભોજા ભગત


24 . ભોમિયા વિના મારે ભમવા ' તા ડુંગર કોની પંક્તિ છે ?

 ઉમાશંકર જોશી 

નર્મદ

બ ક ઠાકોર

કાંત

25 . 'જીવન માંગલ્યના કવિ' ઉપનામ નીચેનામાંથી કયા કવિનું છે?

નર્મદ

 ઝીણાંભાઈ દેસાઈ 

બ ક ઠાકોર

ભોજ ભગત


26 . મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધમ આ પંક્તિ ક્યાં કવિની છે ?

જ્યંતી દલાલ

નર્મદ

 કરસનદાસ માણેક 

બ ક ઠાકોર

27 . મૂછાળીમાં કોનું ઉપનામ છે ?

 ગિજુભાઈ બધેકા 

ચુનીલાલ શાહ

નર્મદ

ભોજ ભગત


28 . મુષીકાર કોનું ઉપનામ છે ?

નર્મદ

 રસિકલાલ પરીખ 

બ ક ઠાકોર

કવિ કલાપી


29 . મનુભાઈ પંચોળી નું જન્મ સ્થળ ક્યુ છે?

 પંચાશિયા 

લાઠી

ડાંગ

પોરબંદર


30 . ચુનીલાલ મડિયા નું જન્મ સ્થળ ક્યુ છે?

 ધોરાજી 

લાઠી

ગોડકા

હલેન્ડા

Post a Comment

1 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)