Gujarati Sahity Test - 2 Topic - All Important Mcqs

 Gujarati Sahity Test - 2 

Topic - ગુજરાતી સાહિત્યકારો, કૃતિઓ તથા પંક્તિઓ 

Total Marks - 30 

Level - medium Hello friends, the subject of today's test is Gujarati literature.  This test contains 30 very important questions about famous writers of Gujarat and their works and famous verses and its authors which will prove to be very important in all the upcoming competitive exams.  It can be said that the most important subject from which questions from March 30 to 35 marks are asked in various competitive examinations on the basis of which these questions have been prepared and Gujarati literature is a subject that can be easily learned and memorized so remember it through questions.  Thus, in this test, questions are also asked about various types of literature and related matters. Famous Gujarati writers such as Akho Kavi Narmad Bhoja Bhagat Kavi Kalapi Dhira Bhagat Kavi Shri Botadkar Zaverchand Mirabai Narasimha Mehta Shamal Bhatt Govardhanram Tripathi The youngest of Gujarati literature  Poet Kalapi Mahipatram Rooparam Nilkanth Ranchodbhai Dave Karsandas Mulji Balashankar Kantharia Dalpatram Manibhai Nabhubhai Dwivedi Ichcharam Suryaram Da  Very important questions about Sai Narasimha Rao Dwivedi Kanaiyalal Munshi etc. are included in this test. Questions that can be asked in all the upcoming competitive exams are included.

Answer Key : - 

01 . કાવ્ય પ્રકાર ફાગુને નિચેનામાંથી શેમાં વિભાજિત કરવમાં આવે છે?

ભાસ.

ઉલ્લાસ.

ખંડ.

 આપેલ તમામ .

02 . છપ્પા એ કેટલી પંક્તિ નો નાનકડો પદ પ્રધાન સાહિત્ય પ્રકાર છે?

ચાર

પાંચ

 છ 

સાત


03 . ભાષા ને શુ વળગે ભુર ? રણમાં જે જીતે તે શૂર. આ પંક્તિ કોની છે?

 અક્ષયદાસ સોની 

કવિ નર્મદ

ભોજા ભગત

કવિ કલાપી


04 . ગાંધીજી ને પ્રિય એવું કાચબા કચબી નું પદ કોને લખેલું છે?

અક્ષયદાસ સોની

 ભોજા ભગત 

કવિ નર્મદ

એક પણ નહીં


05 . કાફી ના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

 ધીરા ભગત 

ભોજા ભગત

કવિ કલાપી

કવિ બોટાદકર


06 . વાવીએ કડવી તંબૂડી ઉગે ટુંબ હજાર આ પંક્તિ કોની છે?

ઝવેરચંદ મેઘાણી

મીરાંબાઈ

નરસિંહ મહેતા

 કવિ શામળ 


07 . કવિ દયારામ ની કર્મભૂમિ કઈ છે?

માતર

લીંબસી

 ડભોઈ 

ડભાણ

08 . ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના , કરીએ કોટિ ઉપાય જી . આ પંક્તિ કોની છે ?

 નિષ્કુળાનંદ સ્વામી 

બ્રહ્માનંદ સ્વામી

દેવાનંદ સ્વામી

પ્રેમાનંદ સ્વામી

09 . ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કોના દ્વારા લખાયેલું છે ?

કવિ બોટાદકર

 કવિ દલપતરામ 

કવિ દયારામ

કવિ કલાપી

10 . ગુજરાતી ભાષા નો સૌથી નાનો સાહિત્ય પ્રકાર કયો છે?

 હાઈકુ 

સોનેટ

શબ્દકોષ

કાવ્ય

11 . કલમ તારા ખોળે જાઉ છુ. આ પંક્તિ કોની છે ?

કવિ કલાપી

કવિ બોટાદકર

 કવિ નર્મદ 

ભોજા ભગત

12 . ગુજરાત માં સૌપ્રથમ છાપખાનું લાવનાર કોણ હતા?

 દુર્ગારામ મેહતા 

બ ક ઠાકોર

કવિ બોટાદકર

આખો

13 . સૌપ્રથમ પરદેશ જનાર સાહિત્યકાર કોણ હતા?

કવિ કલાપી

કવિ નર્મદ

કવિ કાંત

 મહિપતરામ રૂપરામ નીલકંઠ 

14 . સત્યપ્રકાશ નામનું સામયિક કોને શરૂ કર્યુંહતું ?

રણછોડભાઈ દવે

 કરસનદાસ મૂળજી 

નંદશંકર મેહતા

દલપતરામ


15 . નીચેનામાંથી કોનું ઉપનામ 'મસ્તરંગી' છે ?

 બાલાશંકર કંથારિયા 

નર્મદ

ભોજભગત

મણીલાલ દ્વિવેદી

16 . જીગર નો યાર જુદો તો બધો સંસાર જુદો. આ પંક્તિ કોની છે?

નર્મદ

ભોજભગત

 બાલાશંકર કંથારીયા 

દલપતરામ


17 . અભેદમાર્ગ ના પ્રવાસી કોનું ઉપનામ છે ?

 મણિલાલ દ્વિવેદી 

ગોવર્ધનરામ ત્રિપાઠી

ઈચ્છારામ દેસાઈ

આખો


18 . "આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે" આ પંક્તિ કોની છે ?

 નરસિંહરાવ દિવેટીયા 

ઈચ્છારામ

રમણભાઈ દેસાઇ

નર્મદ


19 . રે પંખીડા સુખથી ચણજો , ગીતવા કાઈ ગાજો આ પંક્તિ કોની છે ?

ભોજભગત

કવિ બોટાદકર

ઝવેરચંદ મેઘાણી

 કવિ કલાપી 


20 . સૌન્દર્યદર્શી કોનું ઉપનામ છે?

 કવિ બોટાદકર 

કવિ ન્હાનાલાલ

કવિ નર્મદ

કવિ કાલેલકર

21 . માનવી ! ઉઠીને થા ઉભો પૂર્ણ તું, આ કોની પંક્તિ છે?

કવિ નર્મદ

કવિ કાંત

કવિ બોટાદકર

 અરદેશર ખબરદાર 

22 . નિશાન ચૂક માફ નહિ માફ નીચું નિશાન આ કોની પંક્તિ છે?

કવિ નર્મદ

કવિ કાંત

 બળવંતરાય ઠાકોર 

કવિ દલપતરામ


23 . ઘનશ્યામ કોનું ઉપનામ છે ?

 કનૈયાલાલ મુનશી 

કવિ નર્મદ

ભોજભગત

મહાદેવભાઈ દેસાઈ


24 . નીચેનામાથી કોણ દેશભક્ત નામ નું સામાયિક ચલાવતા હતા?

કાકાસાહેબ કાલેલકર

ગૌરીશંકર જોષી

 રમણલાલ દેસાઇ 

કવિ નર્મદ


25 . નથી જાણ્યું અમારે પંથ શી આફત પડી છે આ પંક્તિ કોની છે ?


કવિ બોટાદકર

કવિ નર્મદ

કવિ કલાપી

 ઝવેરચંદ મેઘાણી 


26 . નીચેનામાંથી ઝવેરચંદ મેઘાણી એ ક્યુ નાટક લખેલું છે?

 રાણાપ્રતાપ 

એકલવ્ય

શમણાં

પડઘા


27 .હું માનવી માનવ થાવ તોય ઘણું આ કોની પંક્તિ છે ?

ઝવેરચંદ મેઘાણી

કવિ નર્મદ

 ત્રિભોવનદાસ લુહાર 

કવિ કલાપી


28 . પાવક ના પંથે કોની નવલકથા છે ?

ઝવેરચંદ મેઘાણી

 ત્રિભોવનદાસ લુહાર 

કવિ કાંત

કવિ નર્મદ


29 . જીવનમાંગલ્ય ના કવિ તરીકે કોણ જાણીતું છે ?

 ઝીણાભાઈ દેસાઈ 

કવિ કલાપી

નરસિંહ મહેતા

મીરાંબાઇ


30 . રસિકલાલ પરીખ નું પહેલું નાટક ક્યુ હતું?

ઝબુકીયા

જીવનિક

 રૂપિયાનું ઝાડ 

આગગાડીPost a Comment

0 Comments