સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ
Science and technology Test - 1
Topic - જીવ વિજ્ઞાન(પાચનતંત્ર)
Total Marks -30
Level - Medium To Advance
Answer Key : -
1. મનુષ્ય માં પાચનતંત્ર ની શરૂઆત કયા અંગ થી થાય છે?
જઠર માંથી
યકૃત માંથી
મોંમાંથી
અન્નનળી માંથી
2. ખોરાકના પાચનમાં નીચેનામાંથી કયો ઉત્સેચક મદદ કરે છે?
મેલેટસ
ટાયાલિન
એડ્રેનલ
એક પણ નહીં.
3. માણસના મુખગુહા ના જડબા માં કેટલા પ્રકારના દાંત જોવા મળે છે?
2
3
4
5
4. દાંત નો પ્રકાર અને તેના કાર્ય બાબતની નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?
છેડક દાંત - કાપવાનું કામ કરે છે
રાક્ષસી દાંત- ચીરવાંનું કામ કરે છે
અગ્ર દાઢ - ભરડવાનું કામ કરે છે.
તમામ સાચા છે.
5. દાંત નીચેનામાંથી શેના બનેલા હોય છે?
કેલ્શિયમ અને ફોસ્ફરસ
કેલ્શિયમ અને ઝીંક
ઝીંક અને ફોસ્ફરસ
કેલ્શિયમ કાર્બોનેટ
6. શરીરના જઠરમાં જતા તેમાં નીચેનામાંથી કયો એસિડ ઉત્પન્ન થાય છે જે ખોરાક માં ભળે છે?
મંદ કલોરીક એસિડ
મંદ હાઈડ્રોક્લોરિક એસિડ
મંદ પોટેશિયમ
મંદ નાઈટ્રેટ
7. ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન નીચેનામાંથી કોણ કરે છે
અન્નનળી
લાયપેઝ
ટ્રીપસીન
પેપસીન
8. ખોરાકમાં રહેલી ચરબીનું પાચન નીચેનામાંથી કોણ કરે છે?
લાયપેઝ
કેપસિન
ટ્રિપસીન
જઠર
9. આપણા શરીર ની સૌથી મોટી ગ્રંથિ નીચેનામાંથી કઈ છે?
ફેફસાં
સ્વાદુપિંડ
અન્નનળી
યકૃત(લીવર)
10. માનવ શરીરની બીજા નંબરની સૌથી મોટી ગ્રંથિ કઈ ગણાય છે?
જઠર
સ્વાદુપિંડ
યકૃત
લીવર
11. માણસને ડાયાબિટીસ થવા પાછળનું મુખ્ય કારણ શું જવાબદાર છે?
ચરબી વધી જવાથી
ગ્લુકોઝ ઘટી જવાથી
ઈન્સ્યુલીનનું પ્રમાણ વધી જવાથી
ઈન્સ્યુલીનનું પ્રમાણ ઘટી જવાથી
12. શરીરમાં ઇન્સ્યુલિન નું મુખ્ય કાર્ય શું છે?
ગ્લુકોઝ નું પ્રમાણ વધારવાનું
ગ્લુકોઝ નું ચરબીમાં રૂપાંતર કરે છે
ચરબીમાંથી ગ્લુકોઝ મા રૂપાંતર કરે
ચરબી ને નિયંત્રિત કરે છે
13. ઇન્સ્યુલિનની ની શોધ નીચેનામાંથી કોણે કરી હતી
ફેડરિક બેટિંગ
ચાર્લ્સ બેસ્ટ
બને
એક પણ નહીં
14. વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવાય છે?
14 ડિસેમ્બર
14 નવેમ્બર
15 નવેમ્બર
14 સપ્ટેમ્બર
15. ઇન્સ્યુલિનનો સૌપ્રથમ પ્રયોગ કયા પ્રાણી પર કરવામાં આવ્યો હતો?
ઘેટા
બકરી
ગાય
કૂતરા
16. ખોરાકમાં રહેલા ઝેરી દ્રવ્યો અને આલ્કોહોલનું વિઘટન કયું તત્વ કરે છે?
પિત્તરસ
જઠર
એસિડ
ઉસેચક
17. શરીરના કયા અંગ માં સૌથી લાંબો સમય ખોરાક સંગ્રહાય છે?
જઠર
મોટું આંતરડું
નાનું આંતરડું
લીવર
18. શરીરમાં નાના આંતરડાની લંબાઈ આશરે કેટલી હોય છે?
5 થી 6 મીટર
6 થી 8 મીટર
6.5 થી 7 મીટર
8 મીટર
19. માનવ શરીરમાંથી નીકળતું મળ શેના કારણે દુર્ગંધ યુક્ત હોય છે?
ટાયલીક સંયોજન
બેનજોઈક સંયોજક
ફીનોલિક સંયોજન
એક પણ નહીં
20. શરીરના પાચનતંત્રમાં મદદરૂપ અંગોમાંથી નીચેનામાંથી કયું સમાવિષ્ટ નથી?
મુખ
મોટું આંતરડું
લાળ ગ્રંથિ
ફેફસા
21. માનવ શરીરમાં લોહીના પરિવહનની ક્રિયાને શું કહે છે?
પરિભ્રમણ
પરીક્રમણ
અભિસરણ
પરિક્રમા
22. માનવ શરીરના રુધિરાભિસરણ તંત્ર માં સમાવેશ થતો નથી-
હૃદય
ધમની
યકૃત
રુધિર કોશિકા
23. માનવ શરીર નું હૃદય સામાન્ય રીતે કયા આકારનું જોવા મળે છે?
ચોરસ
લંબચોરસ
ગોળ
શકું
24. માનવ શરીર નું હૃદય નું વજન આશરે કેટલું હોય છે?
200 થી 300 ગ્રામ
250 થી 300 ગ્રામ
300 થી 400 ગ્રામ
400 થી 500 ગ્રામ
25. વિશ્વમાં સૌપ્રથમ વખત હૃદય બદલવાનું ઓપરેશન કોણે કર્યું હતું
વિલિયમ હાર્વે
ડોક્ટર ક્રિશ્ચન બર્નાડ
ડો. વિલિયમ બર્નાડ શો
ક્રિશયન બર્નડ
26. પુખ્ત વયના વ્યક્તિ માં હૃદય એક મિનિટમાં કેટલી વખત ધબકે છે?
72
78
90
95
27. નાના બાળકોમાં હૃદય એક મિનિટમાં કેટલી વખત ધબકે છે?
100
140
200
250
28. હૃદયના ધબકારા માપવા ના સાધન ને કહે છે-
બેરોમિટર
પેસમેકર
સ્ટેથોસ્કોપ
થર્મોસકોપ
29. હૃદયના ધબકારાને ગ્રાફ સ્વરૂપે અંકિત કરતા સાધન ને શું કહે છે?
B.C.G
E.T.G
G.C.E.
E.C.G
30. હૃદયના ડૉક્ટર ને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે?
ન્યુરોલોજીસ્ટ
કાર્ડિયોલોજિસ્ટ
માઇક્રોબાયોલોજીસ્ટ
એક પણ નહીં.
Thank You...
0 Comments