Current Affairs - September 2020 - 125 Most Important One liner questions.

 Current Affairs 

- September 2020

 -  125 Most Important One liner questions. 

- Important for All Competitive exams like bin sachivalay clerk,

 talati,Atdo senior clerk , sti dyso etc. 



01 તાજેતરમાં કઈ વૈશ્વિક સંસ્થા એ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ પ્રકાશિત કરવા પર રોક લગાવી છે?

વર્લ્ડ બેંક


02 તાજેતરમાં સેવાનિવૃત કર્મચારીઓ માટે પેન્શન સ્કોર શરૂ કરનાર શસ્ત્ર પોલીસ દળ કયું ?

CISF


03 વર્ષ ૨૦૨૦ના ઓનલાઇન ફીડે શતરંજ ઓલમીયાડ ના વિજેતા કોણ છે?

ભારત અને રશિયા સંયુક્ત


04 બાળકો નું સૌથી પહેલું સમાચાર પત્ર ધ યંગ માઈન્ડ શરૂ કરનાર રાજ્ય કયું છે?

અસમ


05 તાજેતરમાં ભારતે કઈ બહુપક્ષીય સૈન્ય અભ્યાસ માંથી પોતાને પરત ખેંચી લીધું છે

કાવાકાઝ 2020


06 તાજેતરમાં ફ્રાન્સથી ખરીદેલ રાફેલ લડાકુ વિમાન ને ઓફિસીયલી એરફોર્સની કઈ સકોડાન સમાવેશ કરાયો છે?

ગોલ્ડન એરો


07 તાજેતરમાં કઇ કંપનીએ ભારતની પ્રથમ પોકેટ એન્ડ્રોઇડ ડિવાઇસ લોન્ચ કર્યું છે

Paytm


08 તાજેતરમાં વડા પ્રધાન શ્રી મોદીએ ક્યાં મહિના ને પોષણ મહિનો તરીકે ઉજવવાની જાહેરાત કરી છે

સપ્ટેમ્બર 2020


09 તાજેતરમાં કયા રાજ્યમાં વિશ્વનું સૌથી મોટું સોલાર વૃક્ષ સ્થાપિત કર્યું છે

પશ્ચિમ બંગાળ દુર્ગાપુર માં


10 તાજેતરમાં કયો દેશ ભારત ને કોઈ મદદ કરવા 35૦૦ કરોડ રૂપિયાની સહાયતા આપી છે

જાપાન




11 તાજેતરમાં covid 19 ના દર્દીઓને ભજન દવા જેવી સુવિધા આપનાર રોબોટ વિક આવનાર કોણ છે

ભારતીય રેલવે


12 તાજેતરમાં સરદાર પટેલ ની જન્મ જયંતી પર સૌપ્રથમ સમુદ્રી વિમાન સેવા શરૂ કરનાર રાજ્ય કયું છે

ગુજરાત (અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે)


13 તાજેતરમાં મેજર ધ્યાનચંદ વિજયપથ સ્કીમ લોન્ચ કરનાર રાજ્ય કયું છે

ઉત્તર પ્રદેશ


14 ભારતની પ્રથમ મહિલા હદય રોગના નિષ્ણાંત જેમનું તાજેતરમાં નિધન થયું છે

ડોક્ટર. એસ પદ્માવતી


15 ભારતની પ્રથમ મહિલા એમ્બ્યુલન્સ ડ્રાઈવર ની પહેલ શરૂ કરનાર રાજ્ય કયું છે

તમિલનાડુ


16 તાજેતરમાં ભારતના કયા ડોક્ટરની દ્વારકાનાથ કોટનીસ ની કાસ્ય ની કાચબાની પ્રતિમા બનાવનાર દેશ

ચીન


17 રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિદ્યાલય ચર્ચામાં છે તે ક્યાં આવેલ છે

ઉત્તર પ્રદેશ


18 ભારતનું સૌપ્રથમ રમકડા ઉત્પાદન hub નું નિર્માણ કયા રાજ્યમાં થયું છે

કર્ણાટકના કોયાલામા


19 તાજેતરમાં rabo બેંક ની global 50 ડેરી કંપની માં સામેલ થનાર કંપની કઈ

Amul( ગુજરાત )


20 તાજેતરમાં ફ્રી મોબાઈલ સ્કેનર AIR Scanner વિકસાવનાર

IIT bombay ના વિદ્યાર્થીઓએ


21 AI આધારિત વોઈસ ચેટ બોટ LIGO તો ઉપયોગ કરનાર વીમા કંપની

ICICI


22 ગંદકી ભારત છોડો અભિયાનની શરૂઆત કરનાર રાજ્ય કયું છે

મધ્ય પ્રદેશ


23 તાજેતરમાં કયો દેશ ખાનગી ક્ષેત્રમાં પિતૃત્વ રજા આપના પ્રથમ દેશ બન્યો છે

UAE


24 તાજેતરમાં સિક્કિમના એક સ્ટેડિયમનું નામ ક્યા સૌપ્રથમ ફૂટબોલ ખેલાડી ના નામ પરથી રાખવામાં આવ્યું છે?

બાઇચુંગ ભૂટિયા


25 તાજેતરમાં અભિયાન વોટર હીરોશ યોર સ્ટોરી લોન્ચ કરનાર મંત્રાલય 

જલ શક્તિ મંત્રાલય


26 ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020 માં ભારત નું સ્થાન કેટલામું છે

48th


27 તાજેતરમાં જમ્મુ કાશ્મીર ની ઓફિશિયલ ભાષામાં રૂપમાં સ્થાપિત કરવામાં આવી છે

કાશ્મીરી, ડોગરી અને હિન્દી


28 તાજેતરમાં ચર્ચામાં રહેલ GTAM જેની સાથે સંકળાયેલ છે

વીજળી ક્ષેત્ર સાથે


29 આઝાદી પુસ્તકના લેખક કોણ છે

અરુધંતી રોય


30 અરુણ જેટલી મેમોરિયલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કઈ જગ્યાએ સ્થાપિત કરાશે 

કઠવા જમ્મુ-કાશ્મીર


31 IPL 2020 મ રમનાર સૌ પ્રથમ અમેરિકન ખેલાડી કોણ બન્યું 

મહંમદ હસન અલી ખાન (કેકેઆર ટીમ)


32 તાજેતરમાં આત્મહત્યા રોકવા માટે There is help પહેલ શરૂ કરનાર સોશિયલ મીડિયા કંપની કઈ છે

Twitter


33 તાજેતરમાં શિક્ષણ પર્વ અંતર્ગત શિક્ષણ મંત્રાલય શરૂ કરનાર સંમેલન કયું છે 

એકવીસમી સદી શાળા શિક્ષણ


34 us open 2020 ના મહિલા વિજેતા ખેલાડી કોણ છે 

નાઓમી ઓસાકા (જાપાન)


35 us open 2020 પુરુષ એકલ વિજેતા ખેલાડી કોણ છે 

ડોમિનિક થીઆમ


36 તાજેતરમાં Five star village યોજના શરૂ કરનાર વિભાગ 

પોસ્ટ વિભાગ


37 વર્ષ 2016 17 થી 2018 19 સુધીમાં ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ કેટલું વધ્યું છે

700%


38 તાજેતરમાં કયા અભિનેતાની અવાજ એમેઝોનના એલેક્સ અને આપશે

અમિતાભ બચ્ચન


39 જાપાન ના નવા વડાપ્રધાન તરીકે કોણ બન્યું છે 

યોસી હીદે સુગા


40 મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરનાર રાજ્ય 

ગુજરાત(17 sep એ શરૂ કરી)


41 કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી સદાનંદ ગૌડાએ કયા વર્ષ સુધીમાં ભારત ખાતરના ઉત્પાદન માં આત્મનિર્ભર બનાવવા લક્ષ્યાંક રાખ્યો છે?

2023


42 દેશના કયા પ્રથમ એરપોર્ટ પર covid-19 ની સુવિધા કરવામાં આવી હતી 

ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દિલ્હી


43 રાજ્યસભાના ઉપસભાપતિ હાલ કોણ છે

હરીવંશ નારાયણસિંહ


44 તાજેતરમાં બાંગ્લાદેશે કયા પ્રકારની માછલી ની ભારતમાં નિકાસને મંજૂરી આપી છે 

હિલસા


45 તાજેતરમાં વર્લ્ડ બેંકના કાર્યકારી ડાયરેક્ટરના રૂપમાં કોની નિમણુક થઇ છે 

રાજેશ ખુલ્લર


46 પોલાવરમ સિંચાઈયોજના ચર્ચામાં છે તે કયા રાજ્યમાં આવેલ છે 

આંધ્ર પ્રદેશ


47 તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે નવી એ AIIMS ની સ્થાપના મંજૂરી આપી છે

દરભંગા બિહાર


48 ADB ના મત અનુસાર ભારતની અર્થવ્યવસ્થા વર્ષ 2020 માં કેટલા ટકા ઘટાડો થઈ શકે છે

9%


49 Paytm first time ના બ્રાન્ડ એમ્બેસેડર

સચિન તેંડુલકર


50 તાજેતરમાં વૈજ્ઞાનિકોને કયા ગ્રહ પર જીવન શક્ય હોવાના સંકેત મળ્યા છે

શુક્ર



51 વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવાય છે

16 sep


52 તાજેતરમાં ભારતીય પોસ્ટ વિભાગ એ કઈ એન્ટી સેટેલાઈટ મિશાઇલ પર સૌપ્રથમ સ્ટેમ્પ જાહેર કર્યા છે

A - set


53 ભારત હેપીનેસ રિપોર્ટ 2020 મુજબ સૌથી ખુશ રાજ્ય 

મિઝોરમ


54 યુનો આધારિત સાથે સંકળાયેલ દુનિયાનો સૌપ્રથમ સંયુક્ત બોન્ડ પ્રસિદ્ધ કરનાર દેશ 

મેક્સિકો


55 તાજેતરમાં જીબુટી કોડ ઓફ કન્ડક્ટ (આચાર સહિતા)સામેલ થનાર દેશ 

ભારત


56 વિશ્વ વન દિવસ ની ઉજવણી 

18 સપ્ટેમ્બર( theme 2020 bamboo now)


57 તાજેતરમાં સાંસદોના પગાર ભથ્થા માં કેટલા ટકા ઘટાડો કરવાનું બિલ લોકસભામાં પસાર કર્યું છે

30%


58 તાજેતરમાં નવા સંસદ ભવનમાં બાંધકામ નો કોન્ટ્રાક્ટ કોણ જીત્યું છે 

ટાટા પ્રોજેક્ટસ


59 વર્ષ 2020 નો એશિયા ગેમ ચેન્જર એવોર્ડ વિજેતા કોણ છે 

વિકાસ ખન્ના


60 તાજેતરમાં બાય જુસ કંપનીએ ક્યાં વર્ષ સુધીમાં પાંચ મિલિયન બાળકો અને સશક્ત બનાવવા માટે એજ્યુકેશન ફોર ઓલ પહેલ શરૂ કરી છે 

2025


61 A promised land પ્રસિદ્ધ પુસ્તક ના લેખક

બરાક ઓબામા


62 વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરાયેલ યુમન કેપિટલ્સ ઇન્ડેક્સ 2020 માં ભારત નું સ્થાન જણાવો

116th (1st japan)


63 તાજેતરમાં સ્વચ્છતા કાફે ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું 

સોલન જિલ્લો હિમાચલ પ્રદેશ


64 તાજેતરમાં કઇ કંપનીએ કડી ગુજરાતમાં મહિલા કર્મચારીઓ દ્વારા delivery station કરવાની જાહેરાત કરી છે

એમેઝોન


65 તાજેતરમાં પ્રકાશમાં આવેલ પ્રસિદ્ધ પુસ્તક End of the era India exits tibet ના લેખક

કલોકે અરપી


66 તાજેતરમાં ડિજિટલ પેમેન્ટ સાથે સંકળાયેલ પ્રસિદ્ધ જેને google play store પરથી હટાવવામાં આવી છે 

paytm


67 તાજેતરમાં પીઓકે સ્થિત ક્યા વિસ્તારને પાકિસ્તાન એ પૂર્ણ નો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે

ગિલગિત-બાલ્ટિસ્તાન


68 તાજેતરમાં કયા ભારતીય ને un sdg 2020 ના યુવા પ્રણેતાઓ ની સુચી માં સ્થાન મળ્યું છે

ઉદિત સિંઘલ


69 તાજેતરમાં સરકારે રક્ષા ક્ષેત્રમાં કેટલા ટકા એફડીઆઇની મંજૂરી આપી છે 

74%


70 તાજેતરમાં ભારતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ચીન દ્વારા જાસૂસીના મામલે તપાસ માટે કોની અધ્યક્ષતામાં સમિતિઓની રચના કરવામાં આવી હતી

રાજેશ પંત


71 તાજેતરમાં કયા રાજ્ય એ બેટરીથી ચાલતા ટુ વ્હીલરની અને ત્રણ વ્હીલર ની વાહનોના ઉપયોગ વધારવા સબસીડી યોજના કરી છે 

ગુજરાત 


72 ભારતના કેટલા સમુદ્રી બીચને આંતરરાષ્ટ્રીય blue flage સર્ટિફિકેટ અંતર્ગત પસંદ કર્યા છે

8


73 તાજેતરમાં કયા દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સિંધુ નદી ટીટી ને ૬૦ વર્ષ પૂરા થયા 

19 સપ્ટેમ્બર 2020


74 તાજેતરમાં એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ માં સામેલ થનાર રાજ્યો

કુલ ૨૬ , કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખ અને લક્ષ્યદીપ


75 તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સિવિલ સેવા ક્ષમતા નિર્માણ કાર્યક્રમ માટે ક્યાં મિશનને મંજૂરી આપી છે

મિશન કર્મયોગી


76 તાજેતરમાં પ્રસિધ્ધ book the little book of green nudges લોન્ચ કરનાર વૈશ્વિક સંસ્થા

UNEP


77 કયા દેશ સાથે એક જૂથ આંદોલનની ૪૦મી વર્ષગાંઠે કુતુબ મિનારને લાલ તથા સફેદ રોશની વડે શણગારવામાં આવી છે 

પોલેંડ


78 "Let us dream " પુસ્તકના લેખક કોણ છે

Pope francis


79 તાજેતરમાં ક્રોએશિયામાં ભારતના નવા રાજદૂત કોણ બન્યું છે 

રાજકુમાર શ્રીવાસ્તવ


80 G 20 દેશ મંત્રીઓનું બેઠકનું આયોજન 

સાઉદી અરબ


81 તાજેતરમાં દેશનું સૌપ્રથમ ક્ષેત્રીય મતદાન જાગૃતતા કેન્દ્ર સ્થાપિત થયું છે

જયપુર


82 સોનપુરા દાઉદ કંડી આંતર જલ માર્ગ ભારતના કયા રાજ્યને બાંગ્લાદેશ સાથે જોડાશે 

ત્રિપુરા


83 N 95 માસ અને જંતુ મુક્ત કરવા માટે chakra decov યંત્ર બનાવનાર સંસ્થા 

IIT Delhi


84 ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં એક મેચમાં વિજેતા થનાર સૌ પ્રથમ ભારતીય ખેલાડી 

સુમિત નાગલ


85 તાજેતરમાં ભારતે ખનીજ સંશોધન તથા ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન કરવા કયા દેશ સાથે હસ્તાક્ષર કર્યા છે 

ફિનલેન્ડ


86 તાજેતરમાં કયા દેશે પાકિસ્તાનને હથિયારની આપૂર્તિ કરશે નહીં એવું આશ્વાસન આપ્યું છે

રશિયા


87 તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ભારત પ્રશાંત રણનીતિની શરૂઆત કરી છે 

જર્મની


88 તાજેતરમાં સ્વદેશી બનાવટની hypersonic ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન વિકલ સફળ પરીક્ષણ કરનાર દેશ 

ભારત(ઓડીશા)


89 વડાફોન તથા આઈડિયા કંપની નું મર્જર થતાં બનેલી સંયુક્ત બોર્ડ નું નામ

VI


90 તાજેતરમાં કઈ એક પેમેન્ટ બેન્ક નેટબેન્કિંગ કંપનીના રૂપમાંથી સમાપ્ત કરવામાં આવી છે 

આદિત્ય બિરલા પેમેન્ટ બેંક


91 તાજેતરમાં કયો દેશે કંપનીઓને સબસિડી આપવાની જાહેરાત કરી છે જેઓ ચીન છોડીને ભારત બાંગ્લાદેશ તથા એશિયા ના દેશમાં રોકાણ કરશે

જાપાન


92 જમ્મુ-કાશ્મીરના લેફ્ટ ગવર્નર મનોજસિંહ ને જમ્મુ કશ્મીર વહીવટી સેવા માટે એક પ્રણાલી શરૂ કરી છે

SPAR ROW


93 તાજેતરમાં nso ના સર્વેક્ષણ મુજબ ભારતનું સૌથી ઓછું સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે

આંધ્ર પ્રદેશ


94 brics સાંસ્કૃતિક મંત્રીઓને બેઠકનું આયોજન 

રશિયામાં (ભારત તરફથી પ્રહલાદસિંહ પટેલ)


95 તાજેતરમાં કયા રાજ્યની સરકારે કૃષિ ક્ષેત્રમાં સહયોગ માટે નેધરલેન્ડ સરકાર સાથે કરાર કર્યા છે

આંધ્ર પ્રદેશ


96 સ્વામી કેશવાનંદ ભારતી નું નિધન થયું તેઓ શેની સાથે સંકળાયેલા હતા

કેરળ સ્થિત એડનીર ના પ્રમુખ હતા


97 તાજેતરમાં વર્ષ 2019 માટેનો ઇન્દિરા ગાંધી પુરસ્કાર થી સન્માનિત થનારા કોણ છે

ડેવિડ એટનબરો


98 તાજેતરમાં ભારતના રેડીયો ખગોળ વિજ્ઞાનના જનક તેમનું નિધન થયું છે

ગોવિંદ સ્વરૂપ


99 કયા દેશની સંસદ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર શોક પ્રસ્તાવ પસાર કર્યો છે

બાંગ્લાદેશ


100 વિશ્વનો સૌપ્રથમ તરતો એપલ સ્ટોર કયા દેશમાં શરૂ થયો છે 

સિંગાપુરમાં


101 તાજેતરમાં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય વાંસ મિશનના લોકોને તૈયાર કરનાર

સાઈરામ ગૌર એડીગી


102 તાજેતરમાં રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ દ્વારા યુવાઓમાં ડિજિટલ શિક્ષણ તથા રોજગાર માટે તૈયાર કરવા કઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે કરાર કર્યા છે?

Linked in


103 Breaking the cocoon @40 પુસ્તકના લેખક

રાધા નાયર


104 તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી વખારિયા નાયડુને મધ્યાન ભોજન માં કઈ વસ્તુને સામેલ કરવાનું સૂચન કર્યું છે 

દૂધ


105 તાજેતરમાં કઇ કંપનીએ Verified calls નામ ના નવા ફીચર ની જાહેરાત કરી છે

Google


106 તાજેતરમાં વર્ષ ૨૦૨૧ માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે કોને નોમિનેટ કરવામાં આવ્યા છે

ડોનાલ્ડ ટ્રમ્પ


107 તાજેતરમાં ભારત અને અન્ય કયા દેશ વચ્ચે સશસ્ત્ર બળવો માટે અન્ય સેવાઓ નું આદાન-પ્રદાન માટે કરાર કર્યા છે

જાપાન


108 તાજેતરમાં કઈ બેંક જેવી કપાસના ઉત્પાદન માટે સફળ નામની લોન આપવાની યોજના બનાવી રહી છે

SBI


109 વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ની ઉજવણી ક્યારે થાય છે તથા તેની થીમ શું છે

10 sep , working togather to present suicide


110 તાજેતરમાં કઇ કંપનીએ ભારતીય અંતરિક્ષ યાત્રીઓ માટે આંતરિક શુટનું નિર્માણ કર્યું છે

Zvezda (રશિયન કંપની)


111 ભારત અમેરિકા અને કયા દેશે સાથે મળીને એસજી ટેક્નોલોજી વિકસાવવાનો નિર્ણય લીધો છે

ઈઝરાયલ


112 કઈ કંપની ભારત વિદ્યાર્થીઓને ai આધારિત કૌશલ્ય પ્રદાન કરવા માટે નૈસકોમ સાથે પહેલ શરૂ કરી છે

Microsoft


113 તાજેતરમાં વહાણ પરિવહન મંત્રાલય સમુદ્રી ક્ષેત્રોના વિવાહ દૂર કરવા માટે એક શરૂ કરવામાં આવ્યો છે

સરોદ પોટસ


114 નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા પ્રમુખ કોણ બન્યું છે 

પરેશ રાવળ


115 ભારતીય MSME મા તથા Startups માં સંશોધન તથા ઇનોવેશન માટે atal innovation mission એ કઈ નવી પહેલ શરૂ કરી 

ARISE -ANIC

આત્મનિર્ભર ભારત ARISE - Atal new india challenge


116 તાજેતરમાં બેંક ઉધાર કર્તાઓ માટે ભારત સરકારે કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે

રાજીવ મહર્ષિ


117 વૈશ્વિક આર્થિક સ્વતંત્રતા 2020 મા ભારતનું સ્થાન

105 મુ


118 યુનિસેફ ફેક્યા ભારતીય અભિનેતા અને બાળકોના અધિકારો માટેના અભ્યાન ના સેલિબ્રિટી એડવોકેટ તરીકે પસંદ કર્યા છે 

આયુષ્માન ખુરાના


119 તાજેતરમાં ક્યાં રાજ્યએ પ્રથમ ધરોહર પ્રવાસન નીતિ ની ઘોષણા કરી છે 

ગુજરાત


120 તાજેતરમાં ક્યાં રાજ્યએ રાજસ્થાન 2019 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે

ગુજરાત

121. દેશની સૌથી મોટી ફિલ્મ સિટી ક્યાં બનાવવાની જાહેરાત થઇ છે ? 

ગૌતમ બુદ્ધનગર( ઉત્તર પ્રદેશ)

122. ભારતીય ડ્રગ કંટ્રોલર જનરલ એ તાજેતરમાં કંઈ covid 19 ટેસ્ટ કીટને મંજૂરી આપી છે?

ફેલુદા ટેસ્ટ 

123.  ભારતની પ્રથમ એરલાઇન્સ કઈ છે જેને ફ્લાઈટમાં ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવી છે? 

Vistara 

124. દુનિયાની સૌથી લાંબી અટલ સુરંગની લંબાઈ કેટલી છે?

9 kms

125.  તાજેતરમાં ઓક્સિજન સિલિન્ડર વગર દસ વખત એવરેસ્ટ સર કરનાર તેમનું હાલમાં નિધન થયું છે ? 

- અંગ રિતા શેરપા (ઉપનામ - સ્નો લેપર્ડ)


Post a Comment

0 Comments