Gujarati Sahity Test - 6 Topic - All Important Questions Total Marks - 30

 Gujarati sahity Test - 6

 Topic - ગુજરાતી સાહિત્યકારો , પંક્તિઓ અને જન્મસ્થળ

 Total Marks - 30

Generally Gujarati literature is very much for students preparing for class-4.  It can be said that the most important subject from which questions from March 30 to 35 marks are asked in various competitive examinations on the basis of which these questions have been prepared and Gujarati literature is a subject that can be easily learned and memorized so remember it through questions.  Thus, in this test, questions have been asked about various types of literature and related matters. Famous Gujarati writers such as Shamal Bhatt, poet Narmad, poet Bhalan, poet Nakar, poet Botadkar, Navalram Pandya, Narasimha Rao, Divetia, Anand Dhruv, Sundaram Bhoja, Bhagat, poet Kant, Zaverchand Deva.  Desai Vijubhai Badheka Karsandas Manek Jayanti Dalal Chunilal Shah etc. Questions about famous Gujarati poets and writers are placed here. 

Answer Key :-

01 . આજની ઘડી રળિયામણી આ કાવ્ય પંક્તિ કોની છે?

નરસિંહ મહેતા

ભોજા ભગત

કવિ કલાપી

કવિ બોટાદકર

02 . કરણઘેલો કોની કૃતિ છે?

ભોજા ભગત

કવિ નર્મદ

નંદશંકર મહેતા

નારાયણદાસ

03 . ગુજરાતી ભાષા નો કયો પુરસ્કાર રણજિતરામ વાવાભાઇ મહેતા ની યાદમાં અપાય છે?

રણજિતરામ

રણજિતરામ સુવર્ણચંદ્રક

જ્ઞાન

સાહિત્ય ચંદ્રક

04 . જ્ઞાનપીઠ પુરસ્કાર માં કેટલી ધનરાશિ આપવામાં આવે છે?

10 લાખ

11 લાખ

11 હજાર

21 લાખ

05 . નીચેનામાંથી કઈ કૃતિ રાજેન્દ્ર શાહની છે?

ધ્વનિ

અમૃતા

માનવીની ભવાઈ

રામ કૃપા

06 . રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર ની સ્થાપના ક્યારે થઈ હતી?

1944

1954

1964

1974

07 . નીચેનામાંથી કયું પુસ્તક જીતેન્દ્ર અઢિયા નું લખેલુ છે?

પાણીનું ઝરણું

સ્નેહનું ઝરણું

પ્રેરણાનું ઝરણું

ઝરણું

08 . નીચેનામાંથી કઈ કૃતિ સિતાંશુ યશશ્ચંદ્રની છે?

કળિયુગ

જટાયુ

મિથ્યાભિમાન

પાણીનું ઝરણું

09 . કોની બે પંક્તિ ને શેર કહેવામાં આવે છે

ગઝલ

કાવ્ય

શેર

પંક્તિ

10 . નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ હરીશ મીનાશ્રુ નો છે?

કાબુલ

તાંબુલ

ચાબખા

ગઝલ

Gujarati Sahity Test - 1

Gujarati sahity Test - 2

11 . પ્રેમાનંદ નું જન્મ સ્થળ ક્યુ છે?

સુરેન્દ્રનગર

અમદાવાદ

મહેસાણા

વડોદરા

12 . કુંવરબાઈનું મામેરું કયા પ્રસંગે ગવાય છે?

સીમંત પ્રસંગે

લગ્ન પ્રસંગે

મરણ પ્રસંગે

એક પણ નહીં

13 . ચાલો ને કીડીબાઈની જાનમાં આ કાવ્ય પંક્તિ કોની છે?

ભોજા ભગત

કાનજી

બ ક ઠાકોર

દયારામ

14 . ભોજા ભગત શેના પિતા તરીકે ઓળખાય છે?

કવિતા

ચાબખા

ગઝલ

છંદ

15 . વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું આ કાવ્ય પંક્તિ કોની છે

દલપતરામ

દયારામ

ભોજા ભગત

ઝવેરચંદ મેઘાણી

16 . જંગલ વસાવ્યું જોગી એ, તજી તનડાની આશાજી આ કાવ્ય પંક્તિ કોની છે?

બ્રહ્માનંદ સ્વામી

નિષ્કુળાનંદ સ્વામી

ગોપાળાનંદ સ્વામી

માણેક ભટ્ટ

17 . કઈ સદી ને ભારત નો અંધકાર યુગ ગણવામાં આવે?

18મી

19મી

20મી

21 મી

18 . સોનેટ ને કેટલા ભાગમાં વિભાજીત કરવામાં આવે છે?

2

3

4

5

19 . મનહર છંદ માં કેટલા અક્ષર હોય છે?

29

30

33

31

20 . દલપતરામનું શ્રેષ્ઠ નાટક કયું છે?

મિથ્યાભિમાન

શરણાઈ

કાચબો

હરિ તારું ગાડું

Gujarati sahity Test -3

Gujarati sahity Test -4

21 . દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર આ કાવ્ય પંક્તિ કોની છે?

નવલરામ પંડ્યા

માણેક ભટ્ટ

અખો

દલપતરામ

22 . યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી આ કાવ્ય પંક્તિ કોની છે?

ભોજા ભગત

નવલરામ પંડ્યા

કવિ નર્મદ

કલાપી

23 . માનવ ધર્મ સભા ની સ્થાપના કોણે કરી હતી?

અક્ષયદાસ સોની

રમણલાલ વોરા

દુર્ગારામ મહેતા

મણિશંકર ભટ્ટ

24 . ગુજરાતે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે કાવ્ય પંક્તિ કોની છે?

બાલાશંકર કંથારિયા

નાનાલાલ

દયારામ

ઝવેરચંદ મેઘાણી

25 . મારી કીસ્તી કાવ્ય છે?

મણિશંકર રત્નજી ભટ્ટ

બ ક ઠાકોર

શામળદાસ

નર્મદ

26 . મંથન મગ્ન કોનું ઉપનામ છે?

બ ક ઠાકોર

રઘુવીર

કવિ કલાપી

નર્મદ

27 . ડોલનશૈલી ના પિતા તરીકે કોણ ઓળખાય છે?

ભોજા ભગત

નાન્હાલાલ દલપતરામ તરવાડી

માણેકલાલ ભટ્ટ

નથુરામ ભટ્ટ

28 માનવી ઊઠીને થા ઉભો પૂર્ણ તું આ કાવ્ય પંક્તિ કોની છે?

કવિ કલાપી

રાહત ઇન્દોરી

અરદેશર ફરામજી ખબરદાર

ઝવેરચંદ મેઘાણી

29 .જનમટીપ કોની કૃતિ છે?

ઈશ્વર પેટલીકર

લાભશંકર ઠાકર

બ ક ઠાકોર

સુંદરમ


30 . સાદું જીવન અને ઉચ્ચ વિચારો કોનો જીવનમંત્ર છે?

ઝવેરચંદ મેઘાણી

ગાંધીજી

સરદાર પટેલ

નહેરુ

Gujarati Sahity Test - 5

Thank you....

Post a Comment

0 Comments