Std 10 English
Unit - 4 A wonderful Creation
Glossary (All Spellings)
wonderful (વન્ડરફુલ) અદ્ભુત
creation (ક્રીએશન) રચના, સર્જન
extremely (એક્સટ્રીમલી ) ખૂબ જ, અત્યંત
busy (બિઝિ) વ્યસ્ત
overtime (ઓવરટાઈમ) કામના નિયત સમય પછી
કામ માટે વધારે સમય આપવો
concentration (કૉન્સેન્ટ્રેશન) એકાગ્રતા
angel (એન્જલ) દેવદૂત, ઈશ્વરનો દૂત
to appear (ટૂ અપિઅર) હાજર થવું, દેખાવું
to comment (ટૂ કૉમેન્ટ) ટીકા-ટિપ્પણી કરવી
to create (ટૂ ક્રીએટ) સર્જન કરવું
creature (ક્રીચર) પ્રાણી
details (ડીટેલ્સ) વિગતો
curious (ક્યુરિઅસ) ઉત્સુક, આતુર
moveable (મુવેબલ) હલનચલન થાય તેવું
replaceable (રિપ્લેસેબલ) બદલી શકાય તેવું
lap (લેપ) ખોળો
to disappear (ટૂ ડિસઅપિઅર) અદૃશ્ય થઈ જવું
to endow (ટૂ એન્ડાઉ) આપવું
to cure (ટૂ ક્યુઅર) ઉપચાર કરવો, રોગ મટાડવો
available (અવેલેબલ) સુલભ, ઉપલબ્ધ
mighty (માઇટિ) ખુબ , વિશાળ , શક્તિશાળી
impossible (ઇમ્પૉસિબલ) અશક્ય
task (ટાસ્ક) કાર્ય, કામ
to suppose (ટ્ સપૉઝ) ધારવું
problem (પ્રૉબ્લેમ) સમસ્યા
puzzled (પઝલ્ડ) મૂંઝાયેલું
standard (સ્ટાન્ડર્ડ) આદર્શ, પ્રમાણભૂત
to utter (ટૂ અટર) બોલવું, ઉચ્ચારવું
secret (સિક્રેટ) ગુપ્ત
to request (ટૂ રિક્વેસ્ટ) વિનંતી કરવી
trouble (ટ્રબલ) ત્રાસ, શ્રમ, મુશ્કેલી
to refuse (ટૂ રિફ્યુઝ) -ના પાડવી, નકારવું
to heal (ટૂ હીલ) મટાડવું, સાજું કરવું
to manage (ટૂ મૅનિજ) સંભાળવું
irritated (ઇરિટેટિડ) ચીડાયેલું
tough (ટફ) ભારે સહનશક્તિવાળું, ખડતલ
excited (ઇક્સાઇટિડ) ઉત્તેજિત
to endure (ટૂ એંડ્યુંઅર) સહન કરવું
to reason (ટૂ રીઝન) બુદ્ધિપૂર્વક વિચારવું
to compromise (ટૂ કૉમ્પમાઇઝ) તડજોડ કે સમાધાન કરવું
to be impressed (ટૂ બી ઇમ્પ્રેસ્ડ) પ્રભાવિત થવું
to leak (ટૂ લીક) ચૂવું
miracle (મિરેકલ) ચમત્કાર
unique (યુનિક) અજોડ, અનુપમ
pain (પેન) વેદના
pride (પ્રાઇડ) ગર્વ
disappointment (ડિસપૉઇન્ટમેંન્ટ) નિરાશા
loneliness (લોનલિનેસ) એકલાપણું
0 Comments