IPC (Indian Penal Code)
તમામ મહત્વની કલમો , Important Articles of Ipc
પોલીસ કોન્સ્ટેબલ તથા પી.એસ આઈ. ભરતી માટે ઉપયોગી
Police constable ASI PSI bharti 2021
ગત પરીક્ષાઓમાં મોટા ભાગના સવાલો આ જ કલમો માંથી પૂછાયેલા છે. માટે દરેક વિદ્યાર્થીઓ જેઓ પોલીસ ભરતીની તૈયારી કરે છે તેના માટે આ કલમો ખૂબ જ જરૂરી છે.
Indian Penal Code IPC
Important Articles / Section
કલમ 10 - સ્ત્રી પુરુષની વ્યાખ્યા
કલમ 11 - વ્યક્તિની વ્યાખ્યા
કલમ 14 - સરકારી નોકરની વ્યાખ્યા
કલમ 22 - જંગમ મિલકતની વ્યાખ્યા
કલમ 44 - હાનિ અથવા ઈજાની વ્યાખ્યા
કલમ 53 થી 70 - સજાની જોગવાઈઓ
કલમ 73 અને 74 - એકાંત કેદની જોગવાઈઓ
કલમ 76 થી 106 - સામાન્ય અપવાદો જે અંતર્ગત કરેલ કૃત્ય ગુનો બનતું નથી.
કલમ 77- ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય
કલમ 80 - ગુનાહિત ઇરાદાથી કે જાણકારી વિના થયેલું કૃત્ય
કલમ 82 - સાત વર્ષ થી નીચેની વયના બાળકનું કૃત્ય
કલમ 83 - સાત વર્ષથી ઉપર અને ૧૨ વર્ષથી નીચેના અપરિપક્વ સમજણ વાળા બાળક દ્વારા કરેલ કૃત્ય
કલમ 84 - મૂર્ખ કે દિવાના માણસ દ્વારા કરેલું કૃત્ય
કલમ 96 - સ્વબચાવ વિશે
કલમ 107 - કૃત્ય માટે ઉશ્કેરણી
કલમ 114 - ગુનામાં પ્રત્યક્ષ મદદગીરી
કલમ 120(એ) - ગુનાહિત કાવતરાની વ્યાખ્યા
કલમ 120(બી) - ગુનાહિત કાવતરાની શિક્ષા
કલમ 121 થી 130 રાજ્ય વિરુદ્ધ ના ગુનાઓ
કલમ 121 - સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું
કલમ 124(એ) - રાજદ્રોહ
કલમ 131 થી 140 - ભૂમિદળ અને નૌકાદળની અને હવાઈ દળ ને લગતા ગુનાઓ
કલમ 141 - ગેરકાયદેસર મંડળી ની વ્યાખ્યા
કલમ 144 - ભયંકર હથિયાર સાથે ગેરકાયદેસર મંડળી માં જોડાવું
કલમ 146 - હુલ્લડની વ્યાખ્યા
કલમ 147 - હુલ્લડ માટે સજા
કલમ 159 - બખેડા ની વ્યાખ્યા
કલમ 160 - બખેડાની સજા
કલમ 171 (એ) થી 171(આઈ) - ચૂંટણીને લગતા ગુનાઓ
કલમ 186 - જાહેર નોકરને તેના કાર્યો બજાવવા માં દખલ કરવી
કલમ 191 - ખોટી સાક્ષિ આપવી
કલમ 192 - ખોટો પુરાવો આપવો
કલમ 201 - પુરાવાઓનો નાશ કરવો
કલમ 212 - ગુનેગાર ને આશરો આપવો
કલમ 228 - અદલાતનો તિરસ્કાર કરવો
કલમ 231 - ખોટા સિક્કા બનાવવા
કલમ 255 - ખોટો સ્ટેમ્પ બનાવવો
કલમ 258 - બનાવટી સ્ટેમ્પનું વેચાણ કરવું
કલમ 269 - ચેપી રોગ ફેલાવવા અંગે બેદરકારી ભર્યું કૃત્ય
કલમ 272 - ખોરાક કે પેય પદાર્થોમાં ભેળસેળ
કલમ 293 - તારુંણ વ્યક્તિઓને અશ્લીલ વસ્તુ વેચવી
કલમ 294 - શહેરમાં બીજાને ત્રાસ થાય તેવા અશ્લીલ ગીત ગાયન ગાવા ઉચ્ચારવા કે બોલવા
કલમ 299 - સપરાધ મનુષ્યવધની વ્યાખ્યા
કલમ 300 - ખૂન ની વ્યાખ્યા
કલમ 302 - ખૂન
કલમ 305 -306 - આત્મહત્યા કરવા દૂષપ્રેરણ કે મદદગારી
કલમ 307 - ખૂન નો પ્રયાસ
કલમ 309 - આત્મહત્યાનો પ્રયાસ
કલમ 310 - ઠગ હોવું
કલમ 313 - સ્ત્રીની સંમતિ વગર ગર્ભપાત કરાવવા બાબત
કલમ 317 - બાળકોને ખુલ્લામાં ત્યજી દેવા
કલમ 319 - વ્યથાની વ્યાખ્યા
કલમ 320 - મહાવ્યથા ની વ્યાખ્યા
કલમ 323 - સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવાની સજા
કલમ 324 - ભયંકર હથિયાર કે સાધનો વડે ઇચ્છા કરવી
કલમ 325 - સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા ની સજા
કલમ 326 - ભયંકર હથિયાર કે સાધનો વડે મહાવ્યથા કરવી
કલમ 332 - શહેરનો કરી પોતાની ફરજ બજાવવામાં અટકાવવા સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી
કલમ 339 - ગેરકાયદેસર અટકાયત
કલમ 340 - ગેરકાયદેસર કેદ
કલમ 351 - હુમલા ની વ્યાખ્યા
કલમ 352 - હુમલાના ગુનાની સજા
કલમ 359 - અપહરણ
કલમ 360 - ભારતમાંથી અપહરણ
કલમ 363 - અપહરણ માટે ની સજા
કલમ 364 - ખૂન કરવા માટે અપહરણ કે અપનયન
કલમ 366 - લગ્ન કરવાની ફરજ પાડવા અંગે તેનું અપહરણ કે અપનયન
કલમ 374 - વેઠ
કલમ 375 - બળાત્કાર ની વ્યાખ્યા
કલમ 376 - બળાત્કાર ના ગુના ની સજા
કલમ 377 - સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
કલમ 378 - ચોરી
કલમ 379 - ચોરીના ગુનાની સજા
કલમ 390 - લૂંટ ની વ્યાખ્યા
કલમ 391- ધાડની વ્યાખ્યા
કલમ 392 - લૂંટના ગુના માટે ની સજા
કલમ 393 - લૂંટ કરવાની કોશિશ
કલમ 395 - ધાડ માટે સજાની જોગવાઈ
કલમ 396 - કોન સાથે ધાડ
કલમ 405 - ગુનાહિત વિશ્વાસઘાત ની વ્યાખ્યા
કલમ 406 - ગુનાહિત વિશ્વાસઘાત ની સજા
કલમ 415 - ઠગાઇની વ્યાખ્યા
કલમ 416 - ઠગાઈના ગુનાની સજા
કલમ 425 - બગાડ ની વ્યાખ્યા
કલમ 426 - બગાડના ગુના અંગેની સજા
કલમ 465 - ખોટો દસ્તાવેજ બનાવવાના ગુનાની સજા
કલમ 470 - બનાવટી દસ્તાવેજ
કલમ 497 - વ્યભિચાર
કલમ 498(એ) - પતિ કે પતિનાં સગાંઓ દ્વારા ક્રૂરતા અંગે
કલમ 499 - બદનક્ષિની વ્યાખ્યા
કલમ 500- બદનક્ષિ ની સજાની જોગવાઈ
કલમ 503 - ગુનાહિત ધમકી ની વ્યાખ્યા
કલમ 506- ગુનાહિત ધમકી માટે ની સજા
કલમ 509 - સ્ત્રીની લાજ લેવાના ઇરાદાથી કરેલું કથન ચેષ્ટા
કલમ 510 - નશો કરેલ વ્યક્તિનું જાહેરમાં ત્રાસદાયક વર્તન
કલમ 511- ગુનો કરવાની કોશિશ જન્મટીપ કે કેદની સજાને પાત્ર
0 Comments