Gujarati sahity Test - 7
Topic - ગુજરાતી સાહિત્યકાર અને તેમની કૃતિઓ તથા પંક્તિઓ
Total Marks -30
Level - Medium To Advance
Thus, in this test, questions have been asked about various types of literature and related matters. Famous Gujarati writers such as Shamal Bhatt, poet Narmad, poet Bhalan, poet Nakar, poet Botadkar, Navalram Pandya, Narasimha Rao, Divetia, Anand Dhruv, Sundaram Bhoja, Bhagat, poet Kant, Zaverchand Deva. Desai Vijubhai Badheka Karsandas Manek Jayanti Dalal Chunilal Shah etc. Questions about famous Gujarati poets and writers are placed here. Which is very useful for the next competitive exam. I hope that the yes test will be very useful for all the upcoming competitive exams and I urge you to pass this test on to your friends who are preparing for it
Test Prepared By Exam Menia & Team
Answer Key : -
ગુજરાતી સાહિત્ય Test - 7
Topic - ગુજરાતી સાહિત્યકારો કૃતિઓ તથા પંક્તિઓ Total marks 30
01 . ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે આ કોનું સૂત્ર છે?
નવલરામ
ભોજા ભગત
મહાત્મા ગાંધી
કવિ કલાપી
02 . રંગભૂમિ કોની કૃતિ છે?
પ્રેમચંદ
નાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
મીરાબાઈ
03 . મૃત્યુ માં જેવું હાસ્ય કરે આ કોની પંક્તિ છે?
પ્રેમચંદ
પ્રેમાનંદ
લાભશંકર ઠાકર
ઝવેરચંદ મેઘાણી
04 . પૂર્વરાગ કોની નવલ કથા છે?
રઘુવીર ચૌધરી
કુન્દનિકા કાપડિયા
ઝવેરચંદ મેઘાણી
બકુલ ત્રિપાઠી
05 . પ્રેમ ના આંસૂ નવલિકા કોની છે?
મીરાબાઈ
ભોજા ભગત
હિમાંશી શેલત
કુન્દનિકા કાપડિયા
06 . ઠોઠ નિશાળીયો કોનુ તખલ્લુસ છે?
બકુલ ત્રિપાઠી
નવલરામ પંડ્યા
ભોજા ભગત
કવિ કલાપી
07 . સોપાન કોનું તખલ્લુસ છે?
મોહનલાલ મહેતા
કાનજી બારોટ
મહાત્મા ગાંધી
ગોવર્ધનરામ ત્રિપાઠી
08 . પંડિત યુગના પુરોધા કોણ છે?
કવિ કલાપી
ભોજા ભગત
ગોવર્ધનરામ ત્રિપાઠી
બકુલ ત્રિપાઠી
09 . નર્મદ સુવર્ણચંદ્રક ની સ્થાપના સુરતમાં ક્યારે થઈ હતી?
1921
1922
1923
1999
11 . ૧૯૪૦માં નર્મદ સુવર્ણ ચંદ્રક જ્યોતીન્દ્ર દવેને શેના બદલ આપવામાં આવ્યો?
રંગ તરંગ
જલ તરંગ
પાણીમાંથી રેતી
પારખું
12 . પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા પ્રેમાનંદ સુવર્ણચંદ્રક દર કેટલા વર્ષે આપવામાં આવે છે?
1
2
5
10
13 . નીચેનામાંથી જયંતિ દલાલ ની કૃતિ કઇ છે?
પારખું
જીભ
પોસ્ટ ઓફિસ
ઘર
14 . વાત એક સાપની આ વાર્તા કોની લખેલી છે?
સરદાર વલ્લભભાઈ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મહેશ યાજ્ઞિક
અલકા યાજ્ઞિક
15 . નીચેનામાંથી કયું વાક્ય મકરંદ દવેનું છે?
કરે તે ભરે
કેમ નથી તું અહીંયા
ભજન કરે તે જીતે
ક્યારે વતન આવીશ
16 . ગુજરાતી લખુ કથા જનક કોણ ગણાય છે?
મોહનલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
ગુણવંત શાહ
નવલરામ પંડ્યા
17 . વિચારોના વૃંદાવનમાં કોલમ પત્રમાં કોણે લખી હતી?
મોહનલાલ પંડ્યા
રવિશંકર શુક્લા
ગુણવંત શાહ
ભોજા ભગત
18 . ધરતી નુ ધાવણ આ કૃતિ કોની છે?
ઝવેરચંદ મેઘાણી
બકુલ ત્રિપાઠી
ગુણવંત શાહ
ભોજા ભગત
19 . રાત રહે જયાહરે પાછલી પાઘડી આ કૃતિ કોની છે?
નવલરામ પંડ્યા
નરસિંહ મહેતા
ત્રિકમલાલ
રઘુવીર ચૌધરી
20 . ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ ગુજરાતી ભાષામાં કોણે કર્યો હતો?
નરસિંહ મહેતા
જેસલ
મીરાબાઈ
ભોજા ભગત
21 . જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની આ કાવ્યની રચના કોણે કરી હતી?
રમેશ ગુપ્તા
મહાત્મા ગાંધી
ઝવેરચંદ મેઘાણી
પ્રેમાનંદ
22 . ચમત્કૃતિ કયા કાવ્ય પ્રકાર ની વિશેષતા છે?
ગોકુળ નું ગાડું
ક્યાં છે તું વૃંદાવનમાં
મુક્તક
ક્યારે આવીશ પાછો
23 . હેમચંદ્રાચાર્યે કયા ગ્રંથની રચના કરી હતી?
સિદ્ધહેમ
આદેશ
ભક્તિ
રચના
24 . પ્રિયદર્શી કોનું ઉપનામ છે?
અરવિંદ
હેમચંદ્રાચાર્ય
મધુસૂદન પારેખ
રઘુવીર ચૌધરી
25 . નટવરલાલ પંડ્યા નું ઉપનામ શું છે?
સ્નેહરશ્મિ
કલાપી
વાસુકી
ઉશનસ્
26 . આપણા ઘડવૈયા બાંધવ આપણે આ પંક્તિ કોની છે?
રાજેન્દ્ર શાહ
હરીન્દ્ર દવે
જ્યોતીન્દ્ર દવે
બ ક ઠાકોર
27 . લાડુ નું જમણ આ વાર્તાના લેખક કોણ છે?
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ક.મા.મુનશી
બ ક ઠાકોર
28 . રાજાધિરાજ પુસ્તકના લેખક કોણ છે?
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ક.મા.મુનશી
બ ક ઠાકોર
29 . મિલાપ નામનું માસિક કોનું છે?
ઝવેરચંદ મેઘાણી
મહેન્દ્ર મેઘાણી
બ ક ઠાકોર
હિમાંશી શેલત
30 . મુંબઈ સમાચાર નામનું ગુજરાતી સમાચાર પત્ર ના સ્થાપક કોણ છે?
મહાત્મા ગાંધી
અરવિંદ ફરદુનજી મર્ઝબાન
બકુલ ત્રિપાઠી
કિશનસિંહ ચાવડા
Thank you...
For more Test.
www.exammenia.in
U r doing well, thank you..
ReplyDelete